કામના સમાચાર/ આ બેંકમાં સરળતાથી મેળવો 10 લાખની લોન, તમે પણ શરૂ કરી શકો છો વ્યવસાયFebruary 25, 2021February 25, 2021 પંજાબ નેશનલ બેંક મહિલાઓને રાજગાર ઉપલબ્ધ કરાવવા માટે ખાસ સ્કીમ ચલાવી રહી છે. જેમાં મહિલાઓ પણ પોતાના સપના પૂરા કરી શકે છે. PNB મહિલા ઉદ્યમી...