Ayesha Case : ‘મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે
અમદાવાદના ચકચારી આઈશા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલાં આઈશાની ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ...