આજે છે શનિ અમાવસ્યા, તમે પણ જો કરશો આ ઉપાય તો મળશે કષ્ટપીડામાંથી મુક્તિMarch 12, 2021March 12, 2021 જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર શાસ્ત્ર પ્રમાણે શનિ અમાવસ્યા શનિની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર કહેવાય જે રાશિના લોકો હાલમાં નાની-મોટી પનોતીમાંથી પસાર થઈ રહ્યાં છે...