સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ
ઓનલાઈન ફ્રોડના વધવા મામલાને જોઈએ PAYTM પેમેન્ટ બેંક કરોડો ગ્રાહકોને ડેબિટ કાર્ડ સેફ્ટીની ટીપ્સ બતાવી છે. આ અંગે PAYTM PAYMENTS BANKએ પોતાના ટ્વિટર હેન્ડલ પર...