GSTV

Tag : ahmedabad

કોરોનાનું ગ્રહણ/ આ વર્ષે ક્લબોમાં ધામધૂમથી નહીં ઉજવાય હોળી-ધૂળેટી, જાહેર કાર્યક્રમો અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય

કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ...

કામના સમાચાર/ આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકો માટે નવો નિયમ, ૪૯ હજાર બાળકોને મળશે આ લાભ

અમદાવાદ જિલ્લાના વિરમગામ, બાવળા, ધોળકા, માંડલ, દેત્રોજ સહિતની તમામ આંગણવાડીના બાળકો હવે ગણવેશ પહેરશે, જિલ્લામાં તંત્ર દ્વારા અંદાજે ૪૯ બાળકોને બે-બે જોડી ગણવેશ અપાશે. અમદાવાદ...

મોટેરા બનશે કોરોનાનું એપીસેન્ટર/ એક પણ પ્રેક્ષકને કોરોના નીકળ્યો તો અમદાવાદમાં થશે ગંભીર સ્થિતિ, હતી 66 હજારની ભીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે માટેની ટીકીટો વેચતા અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવી કોઇ જાહેરાત નહતી કરી કે સ્ટેડિયમની 1,35,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે...

યુવતીને પરેશાન કરી તો એમ ન સમજતા કે નહીં પકડાઓ, ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટા મોકલીને પરેશાન કરતો અહીં પકડાયો

વુમન સાયબર અવેરનેસ વીક દરમિયાન યુવતીને ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટા મોકલીને પરેશાન કરનારા વટવાના શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે અટક કરી છે. આરોપી ફરિયાદી યુવતીનો સંબંધી...

સિવિલમાં પાણીની સુવિધા ન મળતા કોરોના વોરિયર્સ ડૉક્ટરની તોડફોડ, પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એવામાં જ્યારથી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ છે તેમજ લોકડાઉન જ્યારથી લાદવામાં આવ્યું હતું ત્યારથી કોરોના વોરિયર્સે...

ક્યાં છે ગુજરાતની અસ્મિતા/ અમદાવાદમાં 400 છાત્રોનું ભાવિ બન્યુ અદ્ધરતાલ, સ્કૂલે એકાએક ગુજરાતી માધ્યમ બંધ કરી દીધો

અમદાવાદના થલતેજમાં આવેલી વિશ્વ ભારતી સ્કૂલના નિર્ણયથી 400 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ શરૂ થયા છે. સ્કૂલ સંચાલકોએ અચાનક ગુજરાતી માધ્યમ બંધ કરવાની જાહેરાત કરી છે....

તંત્રની તવાઇ/ મિલ્કતવેરો ના ભરનાર કરદાતાઓ પર મોટી કાર્યવાહી, અમદાવાદના ચાર ઝોનમાં 239 મિલકતો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા તંત્ર તરફથી મિલ્કતવેરો ભરપાઈ ના કરતા કરદાતાઓની મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે.શુક્રવારે ચાર ઝોનમાં કુલ મળીને...

ઠંડે કલેજે વૃધ્ધ દંપતીની હત્યા : ૨.૪૫ લાખની માલમતાની લૂંટ મામલે થયો આ નવો ખુલાસો

થલતેજમાં હેબતપુર રોડ પર આલેવા વૈભવી શાંતિ પેલેસ બંગ્લોઝમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં એકલા રહેતા વૃધ્ધ દંપતીની સવારે સવા આઠ વાગ્યે ગળુ...

બગોદરામાં IT અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ ચલાવનાર કેસમાં 4ની ધરપકડ, 6 હજુ ફરાર

અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ કરનાર 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું...

શું અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનના રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ છે ગેરમાન્ય! વૃદ્ધોને આવ્યો ધક્કા ખાવાનો વારો

અમદાવાદમાં અર્બન હોસ્પિટલમાં પણ વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું છે. જો કે, અર્બન હેલ્થ સેન્ટર પર આવતા વૃદ્ધોએ વેક્સિન લેવા માટે ધક્કા ખાવા પડે છે....