GSTV

Tag : ahmedabad

અમદાવાદમાં કોરોનાની ભયાવહ સ્થિતિ, કથિત ઓડિયો ક્લિપમાં થયો મોટો ખુલાસો

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે રવિવારે એસ.જી.હાઈવે ઉપર આવેલી કે.ડી.હોસ્પિટલના કર્મચારીની કથિત ઓડીયો કલીપ સોશિયલ મિડીયામાં વાઈરલ થવા પામી હતી. જેમાં હોસ્પિટલના...

સુરત-અમદાવાદમાં સ્થિતિ બેકાબુ થતા દિલ્હીના નિષ્ણાંતોની ટીમે ધામા નાખ્યાં, કોરોનાનો સર્વે હાથ ધરાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રોજબરોજ કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. એમાંય વળી સુરત અને અમદાવાદની સ્થિતિ સૌથી વધારે વણસી છે....

કોરોના/ અમદાવાદ જિલ્લામાં ૩૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર, એક ક્લિકે ચેક કરી લો આખુ લિસ્ટ

અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના સંક્રમણના વધુ ૨૦ કેસ નોંધાયા હતા. સાણંદમાં ૬, ધંધૂકામાં ૫, ધોળકામાં ૪, દસક્રોઇમાં ૩ અને ધોલેરામાંથી ૨ કેસ મળી આવ્યા હતા....

અમદાવાદીઓ માટે ખુશખબર : શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા મહત્વનો નિર્ણય, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા છૂટ અપાઇ

અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહનચાલકોને...

કોરોના કહેર/ રાજ્યમાં ઓક્સિજનની માંગમાં વધારો, કંપનીઓએ ભાવમાં કર્યો આટલાં રૂપિયા વધારો

ગુજરાતમાં કોરોનાના વધતા જતા રેકોર્ડબ્રેક કેસો નોંધાતા સામાન્ય દિવસોની સરખામણીએ ઓક્સિજનની જરૂરિયાતમાં પણ ત્રણ ગણો વધારો થઇ ગયો છે. જો કે, રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો...

કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદીઓ ચિંતામાં, રેમડેસિવર ઈન્જેક્શન લેવા લોકોની પડાપડી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરીથી કોરોના વકર્યો છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના...

વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદની હાલત ખરાબ, વધુ 30 વિસ્તારો ઉમેરાયાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા 2220 કેસ વચ્ચે વધુ 10 લોકોના મોત થતા કુલ આંક 4510...

અમદાવાદમાં કોરોના વકર્યો : સોલા સિવિલમાં 180માંથી 100 બેડ ફુલ, હોસ્પિટલની ગંભીર સ્થિતિ જોતા વધુ નવા વોર્ડ ખોલાશે

રાજ્યમાં વકરેલા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેવી રીતે કોરોનાના 100 કરતા વધુ દર્દીઓ હાલમાં દાખલ કરાયા છે....

ફફડાટ/ તહેવાર ટાણે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. હોળી...

થશે કોરોના વિસ્ફોટ/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયાં હોય તો ચોક્કસ ડરજો, આટલા કોરોનાગ્રસ્ત લોકો સ્ટેડિયમમાં હતાં હાજર

IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાના કેટલાક અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટી-20 મેચ જોવા ગયા હોવાનું જાણવા...

યુવતીના ચક્કરમાં યુવકને કારમાં ઉઠાવી જઈને નગ્ન કરી માર માર્યો, વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી

ઘાટલોડીયામાં રહેતા અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા યુવકનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. તુ મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે કહીને આરોપીઓએ યુવકને લોખંડની પાઈપો...

વિચિત્રતા: કોરોના ડોમમાં બેફામ વેચાઈ રહી હતી પકોડી, ફોટા વાયરલ થયા બાદ ઘોડા વેચી ઊંઘતું તંત્ર જાગ્યું

એક તરફ રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે અને રોજે રોજે 500થી વધુ કેસ સામે...

કોરોના કહેર વચ્ચે કેવી રીતે શરૂઆત થઇ દેશની પહેલી પ્લાઝમા બેન્કની!! વાંચો આ ખાસ અહેવાલ

રાજ્યમા કોરોના કહેરે માથું ઉચક્યું હતું તેવામાં તેની કેવી રીતે સારવાર કરવી તે મોટો પ્રશ્ન હતો. તેવામાં કેટલાક તબીબોએ પ્લાઝમા થી કોરોના દર્દીની સારવાર કરવી...

લોકડાઉનને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત, રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લાગુ થવાનું નથી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ કોરોનાના કેસમાં વધારો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આવેલા ચાર મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યુના સમયમાં પણ વધારો...

સાવધાન/ કોરોના વચ્ચે વધુ એક સમસ્યા સર્જાતા અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો, સ્વાસ્થ્ય જોખમાઇ શકે

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની હવા અતિ પ્રદૂષિત બની છે. શહેરની એર ક્વોલિટી ઇન્ડેક્સ 306 થયો છે. અમદાવાના એરપોર્ટ, રાયખડ, ચાંદખેડા...

લોકોમાં પેનિક/ લોકડાઉનનો એવો ડર છે કે વીકએન્ડ પહેલાં જ ખરીદી માટે ઉમટ્યા, આજે બજારોમાં ભીડ જામી

દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ, અમદાવાદ સિવિલ ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક

ગુજરાતમાં ઇલેક્શન અને સ્ટેડિયમમાં મેચ જોવા પ્રેક્ષકોની જામેલી ભીડ બાદ સતત કોરોનાના કેસો વધતા જ જાય છે. એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં તો કોરોનાએ...

ગુજરાતમાં કોરોના ફેલાવનારા સામે કાર્યવાહી કરો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો : નેતાઓને ભારે પડી શકે છે તાયફાઓ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાનો મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કોરોના ફેલાવનારા લોકો સામે પગલાં લેવા...

કરે કોઇ અને ભોગવે કોઇ/ તંત્રની ભૂલોમાં કોરોના વકર્યો અને દંડનો દંડો વિંઝાઈ રહ્યો છે સામાન્ય જનતા પર, સરકાર સામે પ્રજામાં રોષ

કરે કોઇ અને ભોગવે કોઇ એવી પરિસ્થિતી આજે આપણે ત્યાં સર્જાઇ છે. તંત્રના પાપે અને અધિકારીઓના પાપે આજે સમગ્ર ગુજરાતમાં કોરોના ફાટી નીકળ્યો છે. ત્યારે...

શું ગામડાઓમાં પણ સ્કૂલો થશે બંધ? : સરકારે આપ્યો આ જવાબ, 10મી એપ્રિલથી શરૂ થતી કોલેજોની ઓફલાઈન પરીક્ષાઓ કેન્સલ

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન...

મેચ અને નેતાઓના તાયફાઓએ કોરોના વકરાવ્યો : અમદાવાદમાં 253 કેસ, હવે ફરી લાઈનોમાં ઉભા રહેવાના દિવસો આવશે

ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યું...

અમદાવાદના ખાનપુરની પી એન્ડ ટી બિલ્ડીંગમાં આગ લાગતા અફરાતફરી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી બિલ્ડિંગમાં આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બિલ્ડિંગના સાતમાં માળે AC માં બ્લાસ્ટ થવાથી ભયાનક...

મહત્વના સમાચાર/ આવતી કાલથી ટી 20 મેચની ટીકિટના રિફંડની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે રિફંડ મેળવી શકશો

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટી-20 પ્રેક્ષકો વગર રમાડવાના નિર્ણય બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટીકિટના રિફંડની જાહેરાત કરી દીધી છે. તારીખ 16, 18 અને 20 માર્ચની લીધેલી...

અમદાવાદ મનપાની લાલિયાવાડી, ઉનાળાની અસહ્ય ગરમીમાં લાખોના ખર્ચે બનાવેલા ફુવારા શોભાના ગાંઠિયા સમાન

એક તરફ હવે રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે લોકોએ અસહ્ય ગરમી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આવી અસહ્ય ગરમીમાં પણ અમદાવાદના...

Big News/ કોરોના સંક્રમણને ધ્યાને રાખી AMCનો મહત્વનો નિર્ણય, રાત્રીના 10 વાગ્યા બાદ શહેરના આ બજારો બંધ

જો રાજકીય સભા હોય તો ચાલે, ક્રિકેટ મેચ હોય તો ચાલે પણ રાત્રિ ખાણીપીણીની બજારો ચાલુ રહે તો કોરોના વકરે. બસ આવો જ કંઇક રોષ...

એલર્ટ/ અમદાવાદમાં ફરીથી કોરોના ફુલ્યો ફાલ્યો, સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટે આપી અતિ ગંભીર ચેતવણી

અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા તંત્ર સતર્ક થઇ ગયું છે. બીજી તરફ તબીબોએ પણ લોકોને સાવચેતી રાખવાની તાકીદ કરી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ...

સુધરી જજો/ આટલા જ બેદરકાર રહેશો તો વધુ ઘાતક બનશે કોરોનાની ત્રીજી લહેર, સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટની ચેતવણી

વકરતા કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું છે કે બેદરકારી રાખશો તો કોરોનાની...

ફફડાટ/ ધૂળેટીની ઉજવણીને લઇ મોટા સમાચાર : આ શહેરોમાં ઉજવણી નહીં થાય, ક્લબો પણ બંધ રહેશે

તો કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ...

રેલીઓ બાદ કોરોનાનો રેલો આવ્યો તો પબ્લિકને બનાવી દેવાઈ બલિનો બકરો, કોઇની કહેવાની હિંમત નહોતી કે આ રેલીઓ ના કરો

પાતળો ગાળીયામાં નથી આવતો તો કોઇ જાડીયાને શોધીને લટકાવી દો. સરકારની અવળનિતી કોઇ સમજી શકતુ નથી. ચૂંટણી પહેલાં અચાનક કોરોના કેસ ઘટવા લાગ્યા, ચૂંટણી ટાણે...

મોટા સમાચાર/ દોઢ મહિના માટે બંધ કરાયો અમદાવાદનો આ બ્રિજ, પૂર્વમાંથી પશ્વિમમાં આવતા લોકો વાંચી લેજો નહીંતર ખાવા પડશે ધરમધક્કા

અમદાવાદ શહેરમાં નહેરુ બ્રિજનો અવરજવર માટે ઉપયોગ માટે એક મહત્વના સમાચાર છે. છેલ્લા દોઢ મહિનાથી તંત્ર દ્વારા નહેરુબ્રિજને રિપેર કરાઈ રહ્યો છે, પરંતુ હવે નહેરુબ્રિજ...