સુકન્યા સમૃદ્ધિ સ્કિમમાં ખોલાવ્યું છે એકાઉન્ટ તો કાલ સુધીમાં જમા કરાવો રૂપિયા, નહીં તો દેવી પડશે તગડી પેનલ્ટીMarch 30, 2021March 30, 2021 શું તમે પણ પોતાની પુત્રી માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી રાખ્યું છે. જો આવું હોય તો તમારી પાસે પૈસા જમા કરાવવા માટે માત્ર કાલ સુધીનો...