સાચવજો / બાળકો કોરોનાની ઝપટમાં: અમદાવાદ સિવિલમાં 12 સારવાર હેઠળ, 2 ઓક્સિજન પરApril 10, 2021April 10, 2021 અમદાવાદની સિવિલમાં અત્યારે 12 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર છે. આ ઉપરાંત બે નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત...