વૃધ્ધ મહિલાને ચક્કર આવતા વડાપ્રધાને રોક્યુ ભાષણ, મોકલી ડોક્ટરોની ટીમApril 6, 2021April 6, 2021 પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન એક વૃધ્ધ મહિલાને ચક્કર આવતા પીએમ મોદીએ ભાષણ રોકી દીધુ...