GSTV
Gujarat Government Advertisement

GDP પર ભાજપ સાંસદે ઉઠાવ્યા સવાલ, સ્વામીએ રજુ કર્યા લાસપેયર્સ પ્રાઈસ અને પાસ્ચે ઇન્ડેક્સના આંકડા

Last Updated on March 1, 2021 by

છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર સામે આકરૂ વલણ દાખવી રહ્યા છે. હવે ડો.સ્વામીએ તાજેતરમાં પૂરા થયેલા ડિસેમ્બર ક્વાર્ટર બાદ જાહેર થયેલા જીડીપીના આંકડા પર સવાલ ઉઠાવ્યા છે.

જીડીપી

સરકાર પ્રમાણે GDPમાં 0.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. બે ક્વાર્ટર પહેલા GDP માઈનસ 24 ટકા હતી અને હવે લેટેસ્ટ આંકડા પ્રમાણે દેશ મંદીમાંથી બહાર નીકળી ચુક્યો છે તેમ કહેવાઈ રહ્યુ છે.

જોકે ડો. સ્વામીનુ કહેવુ છે કે, જો લાસપેયર્સ પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે જોવામાં આવે તો ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં GDP ગ્રોથ માઈનસ 10 ટકા રહે છે અને જો પાસ્ચે ઈન્ડેક્સનો ઉપયોગ કરે તો આ આંકડો માઈનસ 15 ટકા સુધી જઈ શકે છે. કારણકે આ બંને ઈન્ડેક્સમાં MSME અને અસંગઠિત સેક્ટરને પણ સામેલ કરવામાં આવતુ હોય છે અને મંદીની માર આ બંને સેક્ટર પર જ વધારે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33