GSTV
Gujarat Government Advertisement

સુરત: બીમાર બાળકીનું તાંત્રિક વિધિ બાદ મોત થતા ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો!

Last Updated on February 27, 2021 by

સુરતના પાંડેસરામાં ઝાડા ઉલ્ટી બાદ ધોરણ ચારની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. શુક્રવારની રાત્રે વિદ્યાર્થીની તબિયત બગડતા તેના ફુવા ભુવા પાસે લઈ ગયા હતા. જો કે ભુવાએ વિદ્યાર્થીનીને પીંછી મારીને પાણી પીવડાવ્યા બાદ ઘરે મોકલીહતી.

સુરત

જોકે, ત્યારબાદ વિદ્યાર્થીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે બાળકીને મોતનું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33