GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસનું કાચું કપાયું/ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપની વધી જશે શાન, સુરત જિલ્લામાં આવા છે પરિણામો

Last Updated on March 2, 2021 by

ગ્રામીણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુરત જિલ્લા પંચાયતમાં 36 બેઠકોમાંથી 20 બેઠકો પર મત ગણતરી ચાલુ છે જેમાં ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસે હજુ ખાતું ખોલાવ્યું નથી. જિલ્લા પંચાયતોમાં હજુ મત ગણતરી ચાલુ છે. ઘણી બેઠકો પરની મત ગણતરી 36માંથી 20 બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપ છવાઈ ગયું છે. કોંગ્રેસ હજુ ખાતું ખોલાવી શક્યું નથી. મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ ખાતું ખોલાવી શક્યું નથી. સુરતમાં કોંગ્રેસનો રકાશ થયો છે.

કેટલી સીટ પર કઈ પાર્ટીનો ઉમેદવારનો વિજય

કુલ ઉમેદવારોપરિણામ જાહેરભાજપકોંગ્રેસઅન્ય
જિલ્લા પંચાયત9806124891158
નગરપાલિકા272020721638298136
તાલુકા પંચાયત47742452174162586
કુલ ઉમેદવારો8474513638681038230

બારડોલી નગરપાલિકાની 36માંથી 28 બેઠકોમાં ભાજપ

નગરપાલિકાની 4 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. બારડોલી નગરપાલિકાની 36માંથી 28 બેઠકોમાં ભાજપ આગળ છે. જ્યારે કડોદરામાં 1 બેઠક કોંગ્રેસને મળી છે. માંડવીમાં 3 બેઠકો કોંગ્રેસને અને 1 બેઠક આપને મળી છે. માંડવી તાલુકામાં નગરપાલિકાની 24માંથી 14 પર ભાજપનો દબદબો જળવાયો છે. 9 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મોટા ભાગની સીટો પર ભાજપના ઉમેદવારો લીડ કરી રહ્યા છે અથવા તો વિજેતા જાહેર થયા છે. ઉમરપાડા વાડીના દરિયાબેન શાંતિલાલ વસાવા 17095 જેટલા વોટથી સૌથી વધુ વોટ સાથે જિત્યા છે.

સુરત જિલ્લા પંચાયતમાં આવા છે પરિણામો

વોડૅ નંવોડૅ નું નામસીટ નંબરસીટનો પ્રકારવિજેતાનુ નામપક્ષમળેલ મતપરિણામ
1મહુવા – અનાવલ1OBC Femaleસંગીતાબેન જગુભાઈ આહીરભારતીય જનતા પાર્ટી11564ચુંટાયેલ
2માંડવી – અરેઠ1OBC Female    
3બારડોલી – બાબેન1ST Femaleરેખાબેન રાકેશભાઈ હળપતિભારતીય જનતા પાર્ટી8587ચુંટાયેલ
4પલસાણા – ચલથાણ1STરમેશભાઇ મંગાભાઇ રાઠોડભારતીય જનતા પાર્ટી9126ચુંટાયેલ
5માંડવી – દેવગઢ1ST    
6ઉમરપાડા-ઘાણાવડ1STવસાવા રાજેન્દ્રભાઈ મિચરાભાઈભારતીય જનતા પાર્ટી13004ચુંટાયેલ
7માંડવી – ઘંટોલી1ST    
8માંડવી – ગોદાવાડી1OBC    
9ચોર્યાસી – હજીરા1STનિલેશકુમાર સતિષભાઇ તડવીભારતીય જનતા પાર્ટી4452ચુંટાયેલ
10માંગરોળ – ઝંખવાવ1OBC    
11બારડોલી-કડોદ1General Femaleદિપીકાબેન મનિષભાઇ પટેલભારતીય જનતા પાર્ટી9818ચુંટાયેલ
12કામરેજ1ST Femaleસુમનબેન દલપતભાઇ રાઠોડભારતીય જનતા પાર્ટી બિન હરીફ
13મહુવા-કરચેલીયા1General Femaleરીટાબેન દિપકભાઈ પટેલભારતીય જનતા પાર્ટી10447ચુંટાયેલ
14૫લસાણા-કારેલી1General Femaleભાવીનીબેન અતુલભાઇ ૫ટેલભારતીય જનતા પાર્ટી15014ચુંટાયેલ
15ખોલવડ1ST    
16કીમ1STકરસનભાઇ છનાભાઇ ઢોડિયાભારતીય જનતા પાર્ટી12028ચુંટાયેલ
17માંગરોળ – કોસંબા1SC Female    
18ચોર્યાસી – લાજપોર1ST Femaleજયશ્રીબેન પ્ર્વિણભાઇ રાઠોડભારતીય જનતા પાર્ટી11657ચુંટાયેલ
19મહુવા-મહુવા1Generalજિનેશભાઈ વિનોદભાઈ ભાવસારભારતીય જનતા પાર્ટી8245ચુંટાયેલ
20માંગરોળ – માંગરોળ1General Female    
21મોર1ST Femaleકરિશ્માબેન ઉમેશકુમાર રાઠોડભારતીય જનતા પાર્ટી18096ચુંટાયેલ
22ચોર્યાસી – મોરા1STઅશોકકુમાર કૈૈૈૈૈલાશભાઇ રાઠોડભારતીય જનતા પાર્ટી5256ચુંટાયેલ
23માંગરોળ – નાની નરોલી1General    
24નવાગામ1ST    
25ઓલપાડ1ST Femaleસીતાબેન ગાંડાભાઇ રાઠોડભારતીય જનતા પાર્ટી11037ચુંટાયેલ
26૫લસાણા-૫લસાણા1ST Female    
27પિંજરત1ST Femaleમોનાબેન નિમેષભાઇ રાઠોડભારતીય જનતા પાર્ટી બિન હરીફ
28માંગરોળ – પીપોદરા1ST Female    
29સાયણ1STઅશોકભાઇ અંબુભાઇ રાઠોડભારતીય જનતા પાર્ટી12687ચુંટાયેલ
30બારડોલી-સુરાલી1Generalજીતેન્દ્રકુમાર ડાહ્યાભાઇ પટેલભારતીય જનતા પાર્ટી10150ચુંટાયેલ
31માંડવી – તડકેશ્વર1General Female    
32ઉંભેળ1ST Female    
33ઉમરપાડા- વાડી1General Femaleદરિયાબેન શાંતિલાલભાઈ વસાવાભારતીય જનતા પાર્ટી17095ચુંટાયેલ
34મહુવા-વલવાડા1Generalરાકેશભાઈ અરવિંદભાઈ પટેલભારતીય જનતા પાર્ટી11232ચુંટાયેલ
35બારડોલી-વાંકાનેર1Generalભાવેશભાઇ નગીનભાઇ પટેલભારતીય જનતા પાર્ટી11272ચુંટાયેલ
36બારડોલી-વરાડ1Generalરોશનકુમાર અરવિંદભાઇ પટેલભારતીય જનતા પાર્ટી11057ચુંટાયેલ

દક્ષિણમાં પણ ભાજપનો વેવ, વલસાડમાં 31માંથી 29માં ભાજપે ભગવો લહેરાવ્યો

તાલુકા પંચાયત ઉપર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપે અત્યાર સુધી 117 બિન હરિફ બેઠકો ઉપરાંત 1091 બેઠકો પર ભાજપે દબદબો જાળવ્યો છે. તો કોંગ્રેસ પણ 500 સીટની નજીક પહોંચી છે. વલસાડમાં 31 બેઠકોની મત ગણતરી ચાલુ છે જેમાં 29 બેઠકો પર ભાજપનો દબદબો છે તો ફક્ત બે બેઠકો પર જ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સુરતની તાલુકા પંચાયતોમાં 81 બેઠકોની મત ગણતરીમાં 71માં ભાજપ આગળ છે  સુરતની તાલુકા પંચાયતોમાં જે પરિણામ આવ્યા છે તેમાં ભાજપનો દબદબો યથાવત રહ્યા છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33