Last Updated on March 30, 2021 by
કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. સુરતીલાલાઓને કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવાની લીલી ઝંડી આપી છે. ટૂંક સમયમાં હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે, સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે ક્રુઝ સેવા શરૂ કરી છે. ત્યારે હવે સુરતવાસીઓ માટે વધુ એક સેવા શરૂ કરાશે.
સુરતવાસીઓ માટે વધુ એક સેવા શરૂ કરાશે.
કેન્દ્રીય મંત્રી માંડવીયા કરશે ઇ- લોકાર્પણ
- સુરતવાસીઓને અમૂલ્ય ભેટ
- પર્યટનને આકર્ષવા વધુ એક યશ કલગી ઉમેરાશે
- હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ થશે શરૂ
- કેન્દ્રીય મંત્રી માંડવીયા કરશે ઇ- લોકાર્પણ
હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી મનસુક માંડવિયાના હસ્તે થશે, 31 માર્ચની રોજ સાંજના 4.30 કલાકે હજીરા પોર્ટતી વર્ચ્યુઅલી કરવામાં આવશે.
જાણો આટલું હશે ભાડું
આ ક્રુઝ અનેક સુવિધાઓથી સજ્જ હશે. 300 મુસાફરો મુસાફરી કરી શકે તેવી ક્ષમતા હશે. ક્રૂઝ દર સોમવારે તથી બુધવાર સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે, બીજી તરફ તે દિવસે સાંજે દીવથી મુસાફરો સાથે ઉપડીને તેના પછીની દિવસે તે સવારે હજીરા પોર્ટ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે હજીરાથી દીવ પહોંચતા અંદાજીત 13થી 14 કલાકનો સમય લાગશે. ક્રૂઝમાં 16 જેટલી કેબિનો બનાવવામાં આવી છે. ક્રૂઝ અઠવાડીયામાં બે ટ્રીપ કરશે. ક્રૂઝ ગેમિંગ ઝોન, વીઆઈપી લોન્જ, એન્ટરટેઈન્ટમેન્ટ ઓન ડેક જેવી સુવિધાઓથી સજ્જ છે.
મનસુખ માંડવિયાના હસ્તે તારીખ 31 માર્ચ 2021થી હજીરા ખાતેથી વચ્યુઅલી સેવા શરૂ કરવામાં આવશે
ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવા શરૂ કરવામાં આવશે..કેન્દ્રીય પોર્ટસ,શીંપીગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તારીખ 31 માર્ચ 2021થી હજીરા ખાતેથી વચ્યુઅલી સેવા શરૂ કરવામાં આવશે.આ ક્રુઝ સેવા દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે હજીરા પરત ફરશે,દીવ અને હજીરા વચ્ચેની ક્રુઝ સેવાનો સમય અંદાજે 13થી 14 કલાક જેટલો લાગશે..
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31