GSTV

Category : Sports

ઈંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટે ધૂળ ચટાડી, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં ભારતનો જલવો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ પર ભારતે કબજો કરી લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક વિજયી શરૂઆત કરી છે. ભારતે...

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

મોટેરા સ્ટેડિયમની પીચ છે કે શું છે. પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન...

અંચાઈ/ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને કોચ આ એમ્પાયર પર બગડ્યા, રેફરી જવાગલ શ્રીનાથને કરી ફરિયાદ

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝની ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઈંગ્લેન્ડ નારાજ છે. આ બાબતે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને કોચે મેચ...

જાણવા જેવું/ દેશમાં આ નેતાના નામે સૌથી વધુ 9 સ્ટેડિયમ, ક્રિકેટર્સના નામે નથી એકપણ ક્રિકેટ ગ્રાઉન્ડ

અમદાવાદ સ્થિત મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ પહેલા સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતુ. 24 ફેબ્રુઆરી 2021એ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે....

છગ્ગાઓનો વરસાદ/ 17 બોલમાં મારી હાહાકારી સદી, બેટથી ખેલાડીનો આવો તાંડવ તમે ક્યારેય નહિ જોયો હોય

ગેલની રમત ભૂલી જશે. ડીવિલિયર્સનો વિસ્ફોટ તેની આગળ કંઈ નથી. રોહિત શર્મામાં સિક્સર ફટકારવાની માસ્ટરી, પરંતુ આ બેટ્સમેન સંપૂર્ણ પીએચડી પૂર્ણ કરી હોય તેવું લાગી...

India vs England: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની ઝંઝાવાતી શરૂઆત, 112 રનમાં સમેટાઈ ગઈ ઈંગ્લેન્ડની ટીમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. વર્લ્ડ...

Ind vs Eng: મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કર્યું

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસતે થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે સાડા બાર કલાકે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ...

મોટા સમાચાર/ ટીમ ઇન્ડિયાને શરમસાર કરનાર ઓપનરે લીધો સંન્યાસ, 300 ઇંટરનેશનલ મેચ રમ્યા બાદ હવે છોડશે દેશ

શ્રીલંકાના સ્ટાર ઓપનર ઉપુલ થરંગાએ સંન્યાસ લઇ લીધો છે. વર્ષ 2005માં ઇંટરનેશનલ ડેબ્યૂ કરનારા થરંગાએ પોતાની અંતિમ મેચ શ્રીલંકા માટે માર્ચ 2019માં રમી હતી. થરંગાએ...

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત રમાવા જઈ રહી છે ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ, આવી છે સ્ટેડિયમની ખાસિયતો

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે નાઈટ...