GSTV

Category : Sports

ક્રિકેટ રસીયાઓ માટે ખુશખબરી: IPL 2021 આગામી 9 એપ્રિલથી શરૂ થશે, 30 મેના રોજ ફાઈનલ, આ 6 શહેરોમાં યોજાઈ શકે છે ટૂર્નામેન્ટ

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 14મી સીઝન IPL 2021 આગામી 9 એપ્રિલથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આઈપીએલની તારીખ નક્કી થઈ ગઈ છે....

સન્માન/ ભારતનો મહાન ખેલાડી બની શકે છે રિષભ પંત, ગાંગુલી અને રોહિત શર્માએ કર્યા ભરપૂર વખાણ

રિષભ પંતે સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું તે અંગે રોહિત શર્માએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પંતે આ ઇનિંગ્સ દ્વારા દર્શાવ્યું છે કે...

ઈતિહાસ રચાયો/ અક્ષર પટેલ-અશ્વિને બીજી ઈનિંગમાં 5-5 વિકેટ વહેંચી લીધી, ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર અક્ષર પટેલ અને અશ્વિનના જાદૂ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. અક્ષર પટેલ અને આર.અશ્વિને શાનદાર દેખાવ...

અમદાવાદ ટેસ્ટ: ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ પર કર્યો કબ્જો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં બનાવી જગ્યા

અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 25 રને જીત થઈ છે. ઈંગ્લેન્ડની બીજી રમતમાં ભારતીય સ્પિનર્સની આગળ એક પછી એક...

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં...

ટેસ્ટ મેચ/ વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થતાં નોંધાઈ ગયો એક શરમજનક રેકોર્ડ, ધોનીને પાછળ રાખી દેશે

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી સિરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો છે. આ સાથે જ...

અકબંધ રેકોર્ડ/ હેટ્રિક નહીં 4 બોલમાં 4 વિકેટ એ પણ એકવાર નહીં 2 વાર, આ બોલરનો આવો હતો જાદુઈ કરિશ્મા

ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં હેટ્રિક લેવી એ જાદુઈ પ્રદર્શન છે. છેવટે, વિરોધી ટીમના ત્રણ બેટ્સમેનને સતત ત્રણ બોલમાં પેવેલિયન મોકલવું એ કોઈપણ રીતે સરળ કાર્ય નથી....

T-20 / વેસ્ટ ઇન્ડિઝના આ ધાકડ બેટ્સમેને 1 ઓવરમાં ફટકારી 6 સિક્સર, વીડિયો જોઇને યુવરાજ સિંહની યાદ આવી જશે

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે કમાલ કરી દેખાડી છે. 33 વર્ષના આ કેરેબિયન ધુરંધરે એંટીગામાં શ્રીલંકાની સામે પ્રથમ ટી-20 ઇંટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનું...

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી અને છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો...

આવતીકાલે ટેસ્ટ મેચ/ ટીમ ઈન્ડિયાનો જીતની હેટ્રિકનો ટાર્ગેટ તો ઈંગ્લેન્ડ ટીમ સામે સીરિઝ બચાવવાનો પડકાર, બુમરાહ લગ્ન માટે બહાર

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ માટે તૈયાર છે. અમદવાદમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમ માત્ર બે જ દિવસમાં હારી હતી. ચોથી ટેસ્ટ...

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર પ્રથમ વાર આવ્યું વિરાટ કોહલીનું નિવેદન, અમે અમારી તાકાત પર ધ્યાન આપીએ છીએ, પિચ પર નહીં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 4 ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કાલથી રમાશે. અમદાવાદમાં સ્પિનર્સને મદદરૂપ પિચ પર ત્રીજી મેચ માત્ર...

મોટા સમાચાર/ જસપ્રીમ બુમરાહ કરી રહ્યો છે લગ્ન! ટીમ ઇન્ડિયા માંથી લીધી લાંબી છુટ્ટી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીમ બુમરાહ લગ્ન કરી રહ્યા છે. એને લઈ તેમણે ટીમ ઇન્ડિયા માંથી છુટ્ટી પણ લઇ લીધી છે. એમણે ત્રીજી ટેસ્ટ પછી...

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ લગાવી વેક્સિન, શેર કરી તસ્વીર

દેશભરમાં 1 માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઈ ગયુ છે. આ કડીમાં મંગળવારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સીન લગાવી છે. શાસ્ત્રી...

આ 21 વર્ષના બેટ્સમેને ફટકાર્યા 365 રન, 10 કલાકમાં મચાવ્યો ધમાલ અને પાકિસ્તાની બોલરોની કરી નાખી હાલત ખરાબ

70ના દસકામાં વેસ્ટ ઇન્ડીઝની બેટિંગને કાણી આંધી નામ આપવામાં આવનું હતું તો તેમની ધરંધર બેટ્સમેનનો સેનાનો એક મહત્વપૂર્ણ ભાગ સર ગેરી રોબર્સ (Garry Sobers) પણ...

2011 વર્લ્ડ કપ મેચ/ 2012માં CSKને IPLમાં ચેમ્પિયન બનાવ્યા, હવે ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર બન્યા આ ક્રિકેટર

શ્રીલંકા માટે ક્રિકેટ રમતા સૂરજ રંદીવે પોતાનું પ્રોફેશન બદલી નાખ્યું છે. તેઓ હવે ક્રિકેટરમાંથી બસ ડ્રાઈવર બની ગયા છે. તેમણે પોતાના નવા પ્રોફેશનની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં...

ફફડાટ/ ICCની સજાનો ભોગ ન પડવું માટે BCCIએ કાઢ્યો વચલો રસ્તો, અમદાવાદમાં છેલ્લી ટેસ્ટમાં આવી હશે પીચ

અમદાવાદમાં ડે-નાઈટનો પરીક્ષણ બે દિવસમાં જ સમાપ્ત થયા બાદ મોટેરાની પિચની કડક ટીકા કરવામાં આવી છે. પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)...

IPL 2021/ ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર, અમદાવાદમાં રમાઇ શકે આઇપીએલની ફાઇનલ

BCCI મુંબઈમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના લીધે આગામી IPLમાં મુંબઈની મેચો એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્થળોએ યોજવા માટે વિચારી રહી છે. આ...

‘ઉડન પરી’ હિમા દાસને અસમ સરકારે આપ્યું મોટુ સન્માન, પોલીસમાં મળ્યું આ મહત્વનું પદ

અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આંતરરાષ્ટ્રીય એથલીટ હિમા દાસને શુક્રવારે ઔપચારિકપણે પોલીસ ઉપાધિક્ષક પદ પર નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો. હિમા દાસને રાજ્યની એકિકૃત ખેલ નીતિ હેઠળ...

2022 FIFA World Cup: કતરમાં વર્લ્ડ કપની તૈયારીએ લીધો 6500 મજૂરોનો ભોગ, ભારત-પાક.ના સૌથી વધારે શ્રમિકો

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup)નાં યજમાન દેશ બનેલા કતારની તૈયારી દરમિયાન છેલ્લા એક દાયકામાં ઓછામાં ઓછા 6500 વિદેશી કામદારો મૃત્યુ પામ્યા છે. મૃત્યુ...

BCCIની મોટી જાહેરાત: આ તારીખથી શરૂ થઈ રહ્યું છે મહિલા ક્રિકેટ સત્ર, ગુજરાતના આ શહેરમાં પણ રમાશે ટૂર્નામેન્ટ

ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સંબંધિત વિભાગે જાણ કરી છે કે, મહિલા ઘરેલૂ ક્રિકેટ સત્રનો આરંભ 11 માર્ચથી 50 ઓવરની ટૂર્નામેન્ટથી થશે. બીસીસીઆઈ સચિવ જય શાહે...

યુસુફ પઠાણ બાદ ભારતીય ટીમના વધુ એક ખેલાડીએ લીધો સંન્યાસ, રોહિત શર્મા સાથે છે ખાસ કનેક્શન

ભારતીય ટીમના ફાસ્ટ બોલર આર વિનય કુમારે આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેણે શુક્રવારે એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી....

યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. જમણા હાથના જાંબાઝ બેટ્સમેને ભારત માટે 57 વન ડે મેચોમાં 810...

રસપ્રદ: મોદી સ્ટેડિયમમાં રમાયેલ મેચ બની બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ટૂંકી મેચ, માત્ર 2 દિવસમાં પૂરી થઇ ગઈ ટેસ્ટ

અમદાવાદ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ સમય કરતા વહેલી પુરી થઇ ગઈ. માત્ર 2 દિવસમાં ભારતે...

IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો

અમદાવાદ ટેસ્ટમાં ભારતે ઈંગલેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. જો કે, ભારતની જીત કરતા વધુ  એ વાતની ચર્ચા થઈ રહી છે કે, આ મેચ માત્ર બે...

મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન

ઈંગ્લેન્ડની ટીમ આમ પણ ભારતીય સ્પિનરોને રમવામાં નબળી છે. બેટ્સમેનોમાં રૂટને બાદ કરતા એકપણ બેટસમેન એવો નતી જે વિશ્વની કોઈપણ ટીમમાં સ્થાન મેળવી શકે.  બેન...

કેપ્ટન વિરાટ કોહલીને લાગ્યો છે ગુજરાતી બોલવાનો ચસ્કો, જુઓ કેવુ ફાડું બોલે છે

વાત સાચી છે, ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીને ગુજરાતી બોલવાનો ચસ્કો લાગ્યો છે. ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ ભલે...

જોઈ લો! ૨૪ ફેબ્રુઆરીએ જે વિદેશીઓ મોટેરા સ્ટેડિયમમાં આવ્યા છે તે હાર્યા છે એ પછી ટ્રમ્પ હોય કે ઇંગ્લેન્ડની ટીમ?

ભારત -ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પૂરી થઇ જતાં સોશિયલ મીડિયામાં પણ ચર્ચા અને રમૂજનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયામાં થયેલી...

મોદી સ્ટેડિયમમાં જીત બાદ અક્ષર પટેલને લઈને વિરાટ કોહલીએ આપ્યું સૌથી મોટું નિવેદન, કહ્યું: ગુજરાતીઓની આ જ ‘તકલીફ’ છે ધડાકો કરી જાય છે

અક્ષર પટેલનું ટેસ્ટ ક્રિકેટને લઇ એક સપનું હતું. પટેલે મેચમાં 11 પેક માટે અને રાત-દીવસની રમતમાં 10 પેક લેવા વાળા પહેલા ક્રિકેટ ટેસ્ટના ઇતિહાસમાં પહેલા...

અક્ષર પટેલની ઝંઝાવાતી બોલીંગ સામે ઘૂંટણીયે પડ્યું ઈંગ્લેન્ડ, 5 વિકેટ લઈ ભારતીય ટીમને ગેલમાં લાવી દીધી

મોટેરા સ્ટેડિયમની પીચ છે કે શું છે. પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન...

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અશ્ચિને રચ્યો ઈતિહાસ: આ રેકોર્ડ બનાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો

અમદવાદ સ્થિત વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતીય બોલર અશ્વિન માટે ફળદાયી નીવડ્યું છે. ઈંગ્લેન્ડની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ઇતિહાસ...