Last Updated on April 11, 2021 by
અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા પાનના ગલ્લા અને ચાની લારીઓ બંધ કરવાનો આદેશ કરાયો છે. ત્યારે મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રએ આ નિર્ણય કર્યો છે. પાનના ગલ્લા અને ચાની કિટલી પર અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. બીજી તરફ શાકભાજી સહિતના અન્ય માર્કેટમાં સાવચેતી માટે જાહેરાત કરવામાં આવી રહી છે. આ માટે મનપાની 200 ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31