GSTV
Gujarat Government Advertisement

રાકેશ ટિકૈતની મુલાકાત પર શંકરસિંહ વાઘેલાનું નિવેદન, રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યું છે આંદોલન

Last Updated on March 27, 2021 by

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. 4  અને  5 એપ્રિલે ખેડૂત આંદોલન નેતા રાકેશ ટીકૈટ બનાસકાંઠાની મુલાકાતને લઇ બેઠક યોજાઇ હતી. 4 એપ્રિલે રાકેશ ટિકૈત અંબાજીથી માં અંબાના દર્શન કરી  ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે.

શંકરસિંહ

શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યુ  હતુ કે બનાસકાંઠા રાજસ્થાનની નજીકનો જિલ્લો છે. જેથી રાજસ્થાનથી ખેડૂત આંદોલન હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે.

શંકરસિંહ વાઘેલાએ ઉમેર્યુ હતુ કે બટાકામાંથી ચિપ્સ નીકળશે તો ખેડૂતોને મોટો ફાયદો થશે તેવા સરકારે વાયદા કર્યા હતા. પરંતુ બટાકાનો સારો ભાવ મળતો નથી. રાકેશ ટિકૈત સામે ખેડૂતો બટાકાના ઢગલા કરીને વડાપ્રધાનને બટાકા મોકલશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33