Last Updated on March 19, 2021 by
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં શામળાજીમાં મંદિર ટ્રસ્ટે ટૂંકાવસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. સ્કર્ટ, ચડ્ડી,બરમુડો પહેરીને આવતા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ નહી મળે. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ઘોતી તથા પિતાંબર વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
- યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના અંતર્ગત ઐતિહાસિક નિર્ણય
- ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના મંદિર પરિષરમાં પ્રતિબન્ધ
- યાત્રિકોએ સકટૅ ટુંકી ચડ્ડી બરમુડો પહેરીને દશૅન કરવા નહીં મળે
ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના મંદિર પરિષરમાં પ્રતિબન્ધ
- મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ઘોતી તથા પિતાંબર વૈકલ્પિક વેવસ્થા ઉભી કરાઇ
- મહિલાઓ માટે પણ લેંગા જેવા લાંબા વસ્ત્રો ની વ્યવસ્થા કરાઈ
- ભગવાનનાં દશૅન કરવા આવતા યાત્રિકો માટે આજથી નિયમ અમલી કરાયો
ઉલ્લેખનીય છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરનાર વ્યક્તિઓ પર સંદતર મહિલાઓ માટે લાંબા વસ્ત્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે..ભગવાનનાં દશૅન કરવા આવતા યાત્રિકો માટે આજથી નિયમ અમલી કરાયો છે.