GSTV
Gujarat Government Advertisement

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Last Updated on March 6, 2021 by

પંચમહાલના શહેરામાં થયેલ કથિત અનાજ કૌભાંડના મામલાને કારણે જિલ્લાના તમામ સરકારી ગોડાઉન પર જિલ્લા કલેક્ટરે અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં, ચોંકાવનારી બાબત સામે આવી હતી.

કલેક્ટરના સરપ્રાઈઝ ચેકિંગમાં હાલોલના ગોડાઉનમાં પાછળના ભાગે સરકાર દ્વારા મફત આપવામાં આવતા મીઠાની બોરીઓ સળગાવી દીધેલ હાલતમાં જોવા મળી. હાલોલ ગોડાઉન મેનેજરની બેદરકારીને કારણે મીઠાનો જથ્થો બિનઉપયોગી બન્યો. સરપ્રાઈઝ ચેકીંગનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સુપરત કરાશે જેના આધારે પગલાં લેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33