GSTV
Gujarat Government Advertisement

રામભરોસે દર્દીઓ: સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, દર્દીના પરિવારને હોસ્પિટલ તંત્ર નથી આપતુ કોઈ પણ પ્રકારની જાણકારી

Last Updated on April 6, 2021 by

રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટમાં એક યુવકે તેમના માતાને 4 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.પરંતુ હોસ્પિટલ તંત્ર માતાના સ્વાસ્થ્ય અંગે કોઇપણ પ્રકારની માહિતી ન આપતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

પુત્રએ જણાવ્યું કે મારી માતા ક્યા વોર્ડમાં છે. તેમની સારવાર કેવી ચાલી રહી છે. તેમનું સ્વાસ્થ્ય કેવું છે, તે અંગે હોસ્પિટલમાંથી કોઇ જવાબ આપતું નથી. તેમનું કહેવું છે કે દર્દીની સારવાર ક્યા વોર્ડમાં ચાલે છે અને દર્દીને ક્યા વોર્ડમાં ટ્રાન્સફર કરાયા છે, તેનો પણ હોસ્પિટલ પાસે કોઇ રેકોર્ડ નથી.પુત્ર હવે માતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવવા હોસ્પિટલના ચક્કર કાપી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33