GSTV
Gujarat Government Advertisement

વધતા સંક્રમણે વધાર્યું વાલીઓનું ટેન્શન, દિવસે ને દિવસે ઘટી રહી છે સ્કૂલોમાં બાળકોની સંખ્યા

Last Updated on March 13, 2021 by

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાણે તેનો ફફડાટ જોવા મળ્યો છે. કારણ કે,  શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યમાં થોડાઘણા અંશે ઘટાડો નોંધાયો છે. શરુઆતના દિવસોમાં 50થી 55 ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવતા હતા. પરંતુ હવે અમદાવાદમાં 30થી 35 ટકા વિદ્યાર્થીઓ જ સ્કૂલમાં આવે છે.

સ્કૂલ દ્વારા પણ વિદ્યાર્થીઓ ઓછા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેનો પ્રયાસ થઈ રહ્યો છે. મોટા ભાગની સ્કૂલોએ ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખ્યા છે. શહેરની ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલમાં ધોરણ 9થી 12માં 491માંથી માત્ર 138 વિદ્યાથીઓ જ હાજર જોવા મળ્યા. દિવ્યપથ સ્કૂલમાં 500માંથી 120 વિદ્યાર્થીઓજ  હાજર જોવા મળ્યા. જ્યારે તુલિપ સ્કૂલમાં માત્ર 32 ટકા વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33