GSTV
Gujarat Government Advertisement

દુર્ઘટના/ સાણંદમાં રેલ્વેની કામગીરી દરમ્યાન લોખંડ ધસી પડતા 1નું મોત અને 2 ઇજાગ્રસ્ત

Last Updated on February 26, 2021 by

અમદાવાદના સાણંદમાં રેલ્વેની કામગીરી દરમ્યાન લોખંડ ધસી પડતા 3 લોકો દટાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. સાણંદના સેલાથી કણતી વચ્ચે આ ઘટના ઘટી હતી. જો કે, આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં પોલીસે ઘટના સ્થળે જઇને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33