Last Updated on March 22, 2021 by
હિંમતનગરમાં આવેલી બહેરા-મુંગા વિધાલયમાં પાંચ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા ફફડાટ ફેલાયો છે. સહયોગ આશ્રમ બાદ હવે બહેરા-મુંગા વિધાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.
કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ મુકબધિર બાળકોને ઘરે લઈ જવાયા છે. ત્યારે સમગ્ર ઘટના બાદ આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામા હોવાનું પણ સામે આવ્યું છે.
- હિમતનગરના બહેરા મૂંગા વિધાલયમાં પાચ વિધાર્થીઓને કોરોના પોઝિટિવ
- પાંચેય વિધાર્થીઓને હોમ કોરોન્ટાઈન કરાયા
- બહેરા મૂંગા વિધાલયમા 23 વિધાર્થીઓ અને 20 ના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરાયો
- પોઝિટિવ સિવાયના વિધાર્થીઓને ઘરે રહેવા આચાર્ય દ્વારા સુચના અપાઈ
- ટેસ્ટમાં વિધાર્થીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામનો ટેસ્ટ કરાયો
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31