GSTV
Gujarat Government Advertisement

અછત વચ્ચે એપ્રિલમાં વપરાયા 1,70,738 રેમડેસિવીર ઇન્જેક્શન, વધુ 24 હજારથી વધારેનો જથ્થો પ્રાપ્ત થયો

રેમડેસિવિર

Last Updated on April 10, 2021 by

ગુજરાતમાં રેમડેસિવિર ઇંજેકશનની અછત વચ્ચે ગુજરાતમાં આજે વધુ 24,687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા છે. આખા માર્ચ  દરમિયાન ગુજરાતમાં 1,63,716 રેમડેસિવીરનો ઉપયોગ થયો છે. જ્યારે એપ્રિલના આ નવ દિવસોમાં જ 1,70,738 ઇન્જેક્શન્સ ઉપલબ્ધ કરાવાયા છે.

રેમડેસિવીર

મહત્વનું છેકે સીએમ અને ડે.સીએમની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવીર ઈન્જેકશન્સની સમીક્ષા કરાઇ હતી. હાલમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સનો વપરાશ ખૂબ જ વધ્યો છે. જેતી રાજ્ય સરકારે 3 લાખ ઇન્જેક્શન્સ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે.

ભારતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન ૩ થી ૪ લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માંગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતીમાં ગુજરાતમાં માત્ર નવ દિવસમાં 1,70,738 ઈન્જેકશન્સ મળ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33