Last Updated on March 23, 2021 by
ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અચાનક તબિયત લથડી હતી. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને શારિરીક અશક્તિ અને નબળાઈ જણાતા તેમને તાત્કાલિકના ધોરણે સારવાર માટે ખસેડાયાં હતા, મંત્રીને વિધાનસભા ખાતેથી તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાયા હતા. ગૃહમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમ્યાન તેમની તબિયત લથડી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31