GSTV
Gujarat Government Advertisement

રાજકોટ: કોરોનાની વણસતી સ્થિતિ વચ્ચે કલેક્ટર રામ્યા મોહનનું મોટું નિવેદન, કરી મોટી જાહેરાત

Last Updated on April 3, 2021 by

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટના કલેક્ટર રામ્યા મોહને પત્રકાર પરિષદ યોજી કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. કલેક્ટર રામ્યા મોહને જણાવ્યું કે કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ રાજ્ય સરકારે રાજકોટમાં સાડા ત્રણ હજાર રેમડેસિવિર ઈન્જેક્શન મોકલ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરની ખાનગી હોસ્પિટલ અને 15  મેડિકલ સ્ટોરમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કર્યુ છે. સાથે જ કલેક્ટરે તમામ લોકોને વેક્સિન લેવા માટે ફરી અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33