GSTV
Gujarat Government Advertisement

Aadhar Card પર નથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ? ચિંતા કરવાની જરૂરત નથી આ રીતે ઓર્ડર કરી શકો છો PVC કાર્ડ આધાર

Aadhar Card

Last Updated on March 14, 2021 by

Aadhar Card કાર્ડની મહત્વ બધાને ખબર છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ નથી અથવા ફરી બીજા કોઈ કારણે બદલાઈ ગયો છે. પરંતુ એવા યુઝરે ચિંતા કરવાની જરૂરી છે. જે લોકોનો વર્તમાન મોબાઈલ નંબર આધાર સાથે રજીસ્ટર્ડ નથી. તેઓ પણ ઘરે બેઠા 50 રૂપિયામાં Speed postથી PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકે છે. આઓ જાણીએ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ

સૌથી પહેલા જાણી લેવો કે PVC કાર્ડ શું છે.

PVC કાર્ડને ATM, ઓફિસ આઈકાર્ડ અથવા ડેબિટ કાર્ડની જેમ પોતાના પર્સમાં રાખી શકો છો. એમાં ઘણી લેટેસ્ટ સિક્યોરિટી ફીચર્સ છે. પીવીસી કાર્ડ વધુ ટકાઉ હોય છે. ત્યાં જ નવા આધાર પીવીસી કાર્ડ પર ક્યુઆર કોડ સ્કેન કરી તાત્કાલિત પોતાની ઓળખ થી માહિતગાર કરી શકાય છે. તમે ઈચ્છો તો પોતાના રિલાયન્સ જીઓથી પણ ઓર્ડર કરી શકો છો.

Aadhar Card કેવી રીતે કરશો ઓર્ડર

uidai
  • પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે તમારે ફોન અથવા કોમ્પ્યુટરમાં હાજર બ્રાઉઝર ખોલવું પડશે.
  • ત્યાર પછી બારમાં https://residentpvc.uidai.gov.in/order-pvcreprint ટાઈપ કરવાનું રહેશે.
  • હવે નીચે પોતાનો આધાર નંબર ટાઈપ કરો
  • એની નીચે Enter Security Code ટાઈપ કરો, જે સાઈટમાં લખ્યું મળશે.
  • ત્યાર પછી એક બોક્સ મળશે, એની સામે My Mobile number is not registered લખેલું હશે. એ બોક્સ પર ત્યારે જ ક્લિક કરો જયારે તમારી પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નથી.
  • ત્યાર પછી પોતાનો મોબાઈલ નંબર ટાઈપ કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો
  • ઓટીપી એ નંબર પર આવશે જે નંબર તમે ટાઈપ કર્યો છે
  • ઓટીપી નાખ્યા પછી પેમેન્ટ કરવાનો વિકલ્પ મળશે, એના પર 50 રૂપિયા પમેન્ટ કરી દેવો. એવું કરવા બે સપ્તાહની અંદર તમારો પીવીસી આધાર કાર્ડ રજીસ્ટર એડ્રેસ પર સ્પીડ પોસ્ટ દ્વારા આવી જશે.

Aadhar Card રજીસ્ટર્ડ અને નોન રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં શું અંતર

રજીસ્ટર્ડ અને નોન રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં અંતર એટલો છે કે રજીસ્ટર્ડ નંબરથી ઓર્ડર કરવા પર તમને પ્રિવ્યુ જોવા મળશે, નોન રજીસ્ટર્ડથયો ઓર્ડર કરવા પર તમારા આધાર કાર્ડનો પ્રિવ્યુ નહિ દેખાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30