GSTV
Gujarat Government Advertisement

તકેદારી: કોર્ટની બહાર લગાવાઈ નોટિસ, સંક્રમણને રોકવા માટે સામાન્ય જનતાને કોર્ટમાં પ્રવેશવા પર પ્રતિબંધ

Last Updated on March 20, 2021 by

રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધતા સરકારી તંત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે તમામ પગલાં ભરી રહ્યું છે. ત્યારે હવે કોર્ટોમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. સિટી સિવિલ સેશન્સ કોર્ટની બહાર નોટિસ લગાવવામાં આવી છે. જેમાં વકીલો અને કોર્ટના સ્ટાફ તેમજ પોલીસ સિવાય અન્ય કોઇ વ્યક્તિઓને કોર્ટમાં પ્રવેશવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.

રાજ્યમાં કોરોના કેશમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે, તેને જોતા સરકારી તંત્ર અવેર્નેશના તમામ પગલાં ભરી રહ્યું છે, સાથે-સાથે કોર્ટોમાં પણ હવે કોરોના વાયરસના ફેલાય તેના, માટે થઈને સીટી સિવિલ સેશન્સ કોર્ટે કોર્ટની બહાર નોટિસ પત્ર લગાવ્યો છે, જેમાં વકીલો અને કોર્ટના સ્ટાફ અને પોલીસ સિવાય અન્ય કોઈ પબ્લિકના માણસોએ કોર્ટમાં પ્રવેશ કરવો નહીં. કોર્ટમાં કોરોના વાયરસના ફેલાય અને સ્ટાફ સહિત અન્ય કોઈને પણ વાયરસના ભોગ ન બનવું પડે તેના માટે આ રીતે નોટિસ લગાવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33