Last Updated on March 11, 2021 by
આવતીકાલે વડાપ્રધાનના આગમનના પગલે પોલીસ વિભાગ બંદોબસ્ત માટે સજ્જ થઇ ચૂક્યુ છે. પીએમના આગમન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાઇ રહ્યુ છે. એરપોર્ટ ગુજસેલથી લઈને સાબરમતી ગાંધી આશ્રમ સુધી પોલીસ રિહર્સલનુ આયોજન કરાયુ છે.
એરપોર્ટથી ડફનાળા સુધીના રુટની જવાબદારી ઝોન-4 ડીસીપી રાજેશ ગઢીયાને સોંપાઈ
એરપોર્ટથી ડફનાળા સુધીના રુટની જવાબદારી ઝોન-4 ડીસીપી રાજેશ ગઢીયાને સોંપાઈ…જ્યારે કે ડફનાળાથી સાબરમતી આશ્રમ સુધીની જવાબદારી ડીસીપી ઝોન-2 વિજય પટેલને સોંપાઈ છે. સમગ્ર રૂટ પર 06 કરતા વધુ ડીસીપી, 04 કરતા વધુ એસીપી અને 500 કરતા વધુ પોલીસ કર્મીઓની તૈનાતી કરાઇ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31