GSTV
Gujarat Government Advertisement

સરકાર ઉંઘમાં: વાપીની ચેકપોસ્ટથી મહારાષ્ટ્રમાંથી આવતા લોકો મનફાવે તેમ ઘૂસે છે, ફરજિયાત ટેસ્ટ ક્યાં ગયાં !

Last Updated on April 6, 2021 by

મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે આટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા છે.પરંતુ વાપી બોર્ડર ખાતે જ કેટલાક સ્થળે છિંડા જોવા મળી રહ્યા છે. જેથી કોરોના કેસ વધવાની ચિંતા જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા વાપીના અછાડ ગામે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને ત્યાં મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનુ સ્કિરનિંગ કરવામાં આવે છે. સાથે જ 72 કલાકનો આરટી-પીસાર નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવે છે.

કેટલાક મુસાફરો મહારાષ્ટ્રથી આંતરિક માર્ગે ભીલાડ આરટીઓ પહેલા નંદીગામ તલવાડા હાઇવે ચાર રસ્તાથી મલાવ ફાટક થઈ ભીલાડ ઉમરગામ સ્ટેટ હાઇવે પર પહોંચી પ્રવેશી રહ્યા છે. તો આમ ગામ ફાટક,તલવાડા ઝરોલી રોડ પર પણ છીંડા જોવા મળ્યા છે. જેથી કોરોના સંક્રમણ વધવાની ભીતિ રહેલી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33