Last Updated on March 30, 2021 by
પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રી પરવેઝ ખટક પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. અંદાજીત એક અઠવાડીયા પહેલા પાક પીએમ ઈમરાનખાન પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. રાષ્ટ્રપતિ અલ્વીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું કે હું કોરોનાથી સંક્રિત થયો છું. અલ્લાહ તમામ કોવિડથી પીડિતો પર રહેમ કરે, પાક પીએમે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે બીજા ડોઝ બાદ એન્ટી બોડી બનવાની શરૂઆત થાય છે.
રાષ્ટ્રપતિ અલ્વીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું કે હું કોરોનાથી સંક્રિત
રાષ્ટ્રપતિ અલ્વીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું કે હું કોરોનાથી સંક્રિત થયો
وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
— Dr. Arif Alvi (@ArifAlvi) March 29, 2021
اور جب میں بیمار ہوتا ہوں تو وہی شفا دیتا ہے
میرا کورونا ٹیسٹ مثبت آیا ہے۔ اللّٰہ کورونا سے متاثر لوگوں پررحم فرمائے۔ میں نے کورونا ویکسین کی پہلی ڈوز لگوائی لیکن اینٹی باڈیز دوسری خوراک کے بعد بننا شروع ہوتی ہیں۔ براۓ مہربانی احتیاط جاری رکھیں۔
પાકિસ્તાનમાં કોરોનાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ઈમરાન ખાન બાદ હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રિ પરવેઝ ખટક કોરોના સંક્રમિત થયા છે.રાષ્ટ્રપતિ અલ્વીએ પોતે ટ્વીટ કરી સંક્રમિત હોવાની માહિતી આપી હતી, રાષ્ટ્રપતિ ઓલ્વેએ ચીનથી આયત થયેલી રસીનો પહેલો ડોઝ લીધો હતો.
રાષ્ટ્રપતિ ઓલ્વેએ ચીનથી આયત થયેલી રસીનો પહેલો ડોઝ
Have tested positive for Covid-19. We all need to take this third wave very seriously. May Allah protect us all.
— Pervez Khattak (@PervezKhattakPK) March 29, 2021
જ્યારે રસીના બીજા ડોઝ લીધા બાદ જ એન્ટીબોડી બનવાની શરૂઆત થતી હોઈ છે,પરંતુ બીજા ડોઝ લીધા પહેલા જ રાષ્ટ્રપતિ ઓલ્વી કોરોના સંક્રમિત થઈ ગયા હતા.
71-વર્ષીય અલ્વીમાં કયા દિવસે સંક્રમણ થયા છે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. સિંધ પ્રાંતના ગવર્નર ઇમરાન ઇસ્માલે ટ્વિટ કરીને જણાવ્યું કે સંરક્ષણ મંત્રી પરવેઝ ખટક કોરોનાથી સંક્રમિત થયા છે તેની માહિતી શેર કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31