Last Updated on March 14, 2021 by
દેશના જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. જેમાં સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સૈન્યના ઓપરેશન દરમયાન સુરક્ષા જવાનોએ જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડરને ઠાર મરાયો હતો. એક છુપાયેલા આંતકીએ સેનાઓ સામે ગોળીબાર કર્યો હતો જોકે જવાનોએ સુરક્ષીત રીતે પોતાનું સ્થાન લઇ સમગ્ર એરિયાને કોર્ડન કરી દીધો હતો. ત્યાર બાદ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
જવાનોએ સુરક્ષીત રીતે પોતાનું સ્થાન લઇ સમગ્ર એરિયાને કોર્ડન કરી દીધો
Jammu and Kashmir: One terrorist killed in Rawalpora area of Shopian, in an encounter with security forces that began yesterday. The joint operation is underway.
— ANI (@ANI) March 14, 2021
(Visuals deferred by unspecified time) pic.twitter.com/OjsIxKamNw
મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે સર્ચ ઓપરેશન દરમ્યાન આંતકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, બીજી તરફ સામસામે ગોળબાર પણ થયો હતો. આ ભારે ગોળીબારમાં આંતકીઓ ઘેરાઈ ગયા હતા. , અંતે આતંકીઓને સેનાએ ઘેરી લીધા હતા.આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલ્યું હતું. હાલ જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31