Last Updated on March 30, 2021 by
30 માર્ચ 2011, આજના દિવસે જ ભારતે વર્ષ 2011 વિશ્વ કપના બીજા સેમીફાઈનલમાં પાકિસ્તાનમાં જ પાકિસ્તાનને 29 રનથી હરાવીને ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે જ ભારતે ICC વિશ્વ કપમાં પોતાના આ 4 હરિફ સામે કોઈપણ મુકાબલો નહી હારવાનો રેકોર્ડ પણ કાયમ રાખ્યો હતો.
બંને ટિમો વચ્ચે આ મુકાબલો પંજાબના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં રમાયો હતો. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ માટે ઓપનિંગ બોલર વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરે સીધી શરૂઆત કરી હતી પરંતુ 48 રનના સ્કોર પર સહેવાગ વહાબ રિયાઝના બોલ પર LBW થઇ ગયા. સહેવાગે 38 રન બનાવ્યા હતા.
સહેવાગના આઉટ થયા બાદ સચિને સાવધાનીથી ઈનિંગને આગળ વધારી હતી. જો કે આ વચ્ચે તેમણે પાકિસ્તાની ફિલ્ડરો દ્વારા ચાર વખત જીવનદાન પણ મળ્યું હતું, તેનું પરિણામ આવ્યું કે માસ્ટર બ્લાસ્ટરે પાકના બોલરોનો કચ્ચરઘાણ વાળ્યો અને 85 રન બનાવ્યા હતા. સચિન સિવાય ગૌતમ ગંભીરે પણ 27 રનોનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 25 અને સુરેશ રૈનાએ અણનમ 36 કન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 260 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
તે બાદ પાકિસ્તાની ટીમ નિરંતર પોતાની વિકેટ ગુમાવતી રહી. ભારતીય ટીમના બોલરોએ તે બાદ પાકિસ્તાની ટીમના બેટ્સમેનોને વાપસીનો કોઇ મોકો ન આપ્યો અને પૂરી ટીમ 29.5 ઓવરમાં 231 રનના સ્કોર પર ઑલઆઉટ થઇ ગઇ. પાકિસ્તાન તરફથી સૌથી વધુ મિસ્બાહ ઉલ હકે 56 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત અશદ સફીકે 30, ઉમર અકમલે 29 અને કેપ્ટન શાહિદ આફ્રિદીએ 19 રનનું યોગદાન આપ્યુ હતુ. ભારત તરફથી ઝહીર ખાન, યુવરાજ સિંહ, મુનાફ પટેલ, હરભજન સિંહ અને આશીષ નેહરાએ બે-બે વિકેટ હાંસેલ કરી.
બીજી તરફ લક્ષ્યનો પીછો કરવા ઉતરી પાકિસ્તાની ટીમ માટે કમરાન અકમલ (19) અને મોહમ્મદ હાફીઝે (43) રનોની સારી રીતે શરૂઆત આપી હતી, અને બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 44 રનોની ભાગીદારી કરી હતી. જો કે આ વચચ્ે જહારીકાને અકમલને યુવરાજ સિંહના હાથે કેચ આઉટ કરાવીને આ જોડી તોડી હતી અને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31