GSTV
Gujarat Government Advertisement

રાફેલ જેટ બનાવનાર કંપની દસોના માલિક ઓલિવિયર દસોની હેલિકોપ્ટર ક્રેશમાં મોત

Last Updated on March 8, 2021 by

ફ્રાન્સના અરબપતિ બિઝનેસમેન ઓલિવિયર દસોની એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ગઈ છે. દસોના નિધન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ શોક જતાવ્યો છે. તેમની કંપની રાફેલ ફાઈટર જેટ પણ બનાવે છે.

દસૉ ફ્રાંસની સંસદના સભ્ય પણ હતા. ફ્રાંસીસી ઉદ્યોગપતિ સર્જ દસૉના મોટા પુત્ર અને દસૉના સંસ્થાપક માર્કેલ દસૉના પપૌત્ર ઓલિવિયર દસૉની ઉંમર 69 વર્ષની હતી.જો કે રાજનૈતિક કારણો અને હિતોને ટકરાવથી બચવા માટે તેમણે દસો બોર્ડથી પોતાનું નામ પરત લીધું છે.

દસો બોર્ડથી પોતાનું નામ પરત લીધું

વર્ષ 2020 ફોર્બ્સની સૌથી અમીર લોકોની લિસ્ટમાં દસોને પોતાના બે ભાઈઓ અને બહેનો સાથે 361મુ સ્થાન મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે રવિવારે દસો રજા પર ગયા હતા, ત્યારે તેમનું ખાનગી હેલીકૉપટર નોર્મડી દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.

રાષ્ટ્રપતિ મેક્રોંએ દુ:ખ જતાવ્યું


દસૉના નિધન પર પ્રેસિડેંટ મૈક્રોંને ટ્વિટર પર લખ્યું. – ઓલિવિયર ડસોલ્ટ ફ્રાંસને પ્રેમ કરતા હતા. તેઓએ ઉદ્યોગ, નેતા, વાયુ સેનાના કમાંડર તરીકે દેશની સેવા કરી. તેનું આકસ્મિક નિધન એક મોટી ખોટ છે. તેના પરીવાર અને પ્રિયજ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33