GSTV

Category : World

પોતાની સુંદરતા માટે ચર્ચામાં રહેતી પાકિસ્તાની ફાસ્ટ બોલર આફ્રિદીની દિકરી આ સ્ટાર ક્રિકેટરને આપી ચૂકી દિલ, બંને પરિવાર લગ્ન માટે થયા તૈયાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાહિન શાહ આફ્રીદી પૂર્વ કપ્તાન શાહિદ આફ્રીદીનો જમાઈ બનવા જઈ રહ્યો છે. શાહીનના લગ્ન શાહિત આફ્રિદીની મોટી દિકરી અક્શા સાથે...

વિશ્વમાં ડંકો / વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ, નેપાળના પીએમએ પણ લીધી આ કોરોના રસી

અમેરિકાના એક અગ્રણી વિજ્ઞાનીએ કોરોના વાઈરસ રસી મુદ્દે ભારતની પ્રશંસા કરી છે. હ્યુસ્ટનના વૈજ્ઞાનિકે કહ્યું ભારતે રસી લોન્ચ કરીને સમગ્ર દુનિયાને કોરોનાની મહામારીમાંથી બચાવ્યું છે....

અહીં હવે સાર્વજનિક સ્થળોએ બુર્ખા પહેરવા પર પ્રતિબંધ! વોટિંગ દ્વારા લેવાયો નિર્ણય

સ્વીત્ઝર્લેન્ડમાં બુર્ખા પર બેનને લઇ ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે એના પર જનમત સંગ્રહ એટલે રેફરેન્ડમ કરાવવામાં આવ્યું. જનમત સંગ્રહમાં સાર્વજનિક સ્થળોએ બુર્ખા માટે લોકોએ...

રાફેલ જેટ બનાવનાર કંપની દસોના માલિક ઓલિવિયર દસોની હેલિકોપ્ટર ક્રેશમાં મોત

ફ્રાન્સના અરબપતિ બિઝનેસમેન ઓલિવિયર દસોની એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ગઈ છે. દસોના નિધન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ શોક જતાવ્યો છે. તેમની કંપની રાફેલ...

મહામારીનો સામનો કરી રહેલા વિશ્વ સમક્ષ આવી રહ્યું છે નવું સંકટ! 21મી સદીનો માનવી થઇ શકે છે ટેક્નોલોજી વિનાનો

અનેક મુશ્કેલીનો સામનો કરી પહેલી ધરતીને હવે વધુ એક નવી મુશ્કેલીનો સામનો કરવો તૈયાર રહેવું પડશે. કેમ કે, પૃથ્વી તરફ સૌથી ગરમ વાવાઝોડું આગળ વધી...

ડ્રેગને ફરી આલાપ્યો દોસ્તીનો રાગ, ચીનના વિદેશપ્રધાને કહ્યું – ‘ચીન અને ભારત એકબીજાના મિત્ર’

લદ્દાખ સરહદેથી ચીન અને ભારતે પોતાની સેનાને પાછળ હટાવ્યા બાદ હવે ડ્રેગને ફરી વાર દોસ્તીનો રાગ આલાપ્યો છે. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું કે, ‘ચીન...

WHOની ગંભીર ચેતવણી: આપણી એ સૌથી મોટી ભૂલ હશે કે કોરોના ખતમ થઈ ગયો, હજૂ આવશે ત્રીજી અને ચોથી લહેર

દુનિયાભરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ ફરીથી ઉછાળો આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે, હવે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) પણ કોરોના અંગે ચેતવણી આપી છે, WHOનાં...

આ દેશમાં લોન્ચ થઈ દુનિયાની સૌથી મોટી ચલણી નોટ: 10 લાખની નોટ જાહેર કરી, તેમ છતાં લોકો કરી રહ્યા છે પલાયન

સાઉથ અમેરિકા મહાદ્વીપનો દેશ વેલેઝુએલા દુનિયાનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જેને 10 લાખ રૂપિયાની નોટ લોન્ચ કરી છે. હકીકતમાં ભીષણ આર્થિક સંકટના કારણે...

અજીબોગરીબ: બાળકના નાકમાં આઠ-આઠ વર્ષ સુધી ફસાયી રહી બુલેટ, આ રીતે નીકળી બહાર

બંદૂકની ગોળી – બુલેટ કોઇના નાકમાં કઇ રીતે ફસાઇ જાય? ચાલો માની લીધું કે ગોળી નાકમાં ફસાઇ પણ ગઇ તો પછી આઠ વર્ષ સુધી તે...

અમેરિકાના સરકારી વિભાગો પર ચીની હેકર્સનો ડોળો : 30 હજાર કરતાં વધુ યુનિટ્સ પર કર્યો સાઈબર હુમલો

અમેરિકન સાઈબર સુરક્ષા વેબસાઈટ ક્રેબ્સ ઓન સિક્યુરિટીના અહેવાલમાં ધડાકો થયો હતો કે અમેરિકાના ૩૦ હજાર કરતાં વધુ સંગઠનો પર સાઈબર હુમલો થયો છે. આ હુમલાં...

આ યુરોપિયન દેશમાં લાગી શકે છે બુરખા પર પ્રતિબંધ, આજે લેવાશે જનમત સંગ્રહ

યુરોપિયન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં બુરખો કે હિજાબ પહેરવા પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે. રવિવારે સ્વિત્ઝર્લેન્ડમાં આ માટે વિશેષ મતદાન થશે અને જનતાનો અભિપ્રાય લેવામાં આવશે....

ઇન્ડોનેશિયા : મગરને ચીરી નાખીને 8 વર્ષના બાળકની લાશને કાઢી બહાર, 26 ફૂટ લાંબો હતો મગર

ઇન્ડોનેશિયાની અંદર એક મગરે 8 વર્ષના બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. ઘટના બાદ આ 26 ફૂટ લાંબા મગરને પકડીને તેનું પેટ ચીરવામાં આવ્યું...

મિશન મંગળ / NASA ના રોવરે મંગળ ગ્રહ પર 21 ફૂટનું અંતર કાપ્યું, સામે આવી તસ્વીર

હાલમાં મંગળ ગ્રહની સપાટી પર ઉતરેલા નાસાના રોવરે આ સપ્તાહે લાલ ગ્રહ પર પોતાની પહેલી પાયલટ ડ્રાઈવમાં 21 ફૂટનું અંતર કાપ્યુ છે. મંગળ ગ્ર પર...

રાજકારણ/ બચી ગઈ ઈમરાનની ખુરશી, પાકિસ્તાનમાં અવિશ્વાસના પ્રસ્તાવમાં સરકારને મળ્યા 178 મત

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નેશનલ એસેમ્બલિમાં બહુમતી મેળવી લીધી છે. તેમણે શનિવારે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્તના મતમાં આ જીત મેળવી છે.  ઇમરાન ખાનની તરફેણમાં 178...

નવી ટેકનોલોજી / ઊંચા અવાજથી ગીતો ગાતાં ગાતાં 3 મીનિટમાં થઈ જશે કોરોના ટેસ્ટ, નાક અને ગળામાં સળીના દર્દથી મળી જશે છૂટકારો

કોરોનાની નાકમાં સળી નાખવાની કોવિડ પરીક્ષણની પીડાદાયક રીતથી હવે છૂટકારો મળી જશે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ કોરોનાની તપાસ કરવાની નવી રીત શોધી કાઢી છે, જે જૂની પદ્ધતિ...

સલાહ/ એક સાથે 2 માસ્ક પહેરવાનો પ્રયોગ પણ કોરોના વાયરસના ઇન્ફેક્શનથી નહીં બચાવી શકે, જાણી લો કયું માસ્ક છે સૌથી ઉત્તમ

યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ થોડા અઠવાડિયા પહેલા સૂચવ્યું હતું કે જો કોઈ એકને બદલે 2 માસ્ક પહેરે તો કોરોના વાયરસના...

ઓહ નો/ વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ, કાચા માલ પર આ દેશે મુક્યો અસ્થાયી પ્રતિબંધ

લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે વિશ્વના તમામ દેશો વેક્સિનેશન પર જોર આપી રહ્યા છે. પરંતુ આગામી થોડા દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ આવી...

ભારત સાથે તણાવ વચ્ચે ચીને વધાર્યુ સંરક્ષણ બજેટ, ભારત કરતા આ રકમ ત્રણ ગણી વધારે

ચીને ૨૦૨૧માં પોતાનું સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યુ છે. ભારતના સંરક્ષણ બજેટ કરતા આ રકમ ત્રણ ગણી વધારે છે. ચીને ગત વર્ષના સંરક્ષણ...

વન બેલ્ટ વન રોડ/ સિલ્ક રોડ પ્રોજેક્ટ હેઠળ ચીન છેક આર્કટિક સુધી પહોંચવાની પેરવીમાં, 2021-25 સુધીની રૂપરેખા ઘડી

ચીને સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર રસ્તાઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા માટે ચીને પાંચ વર્ષની યોજના જાહેર કરી...

ગૌરવ / વિશ્વની ૧૦૦ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની ૧૨ શિક્ષણ સંસ્થાઓએ ડંકો વગાડ્યો, ગુજરાતે પણ રંગ રાખ્યો

બ્રિટિશ એનાલિસિસ એજન્સી ક્વેક્વેર્લી સાયમન્ડ્સના ૧૦૦ વર્લ્ડક્લાસ યુનિવર્સિટીના રેન્કિંગમાં ભારતના ૧૨ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થયો હતો. એ લિસ્ટમાં આઈઆઈટી બોમ્બે-દિલ્હી-મદ્રાસ-ખડગપુર-ગુવાહાટી ઉપરાંત આઈઆઈએમ બેંગ્લુરુ, આઈઆઈએમ અમદાવાદનો...

કોણ આપશે/ કંગાળ પાકિસ્તાન કોરોના વેક્સીનના ડોઝ મફતમાં લેવા કાગડોળે જોઈ રહ્યું છે રાહ, આટલા કરોડ લોકોને આપવી છે

દુનિયાભરના દેશોમાં કોરોનાની વેક્સીન આપવાનું શરું કરી દેવાયુ છે ત્યારે આજે પણ પાકિસ્તાન મફત વેક્સીનના ભરોસે છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પોતાના લોકોને...

ભૂખમરાનો રિપોર્ટ: ભારતમાં આખા વર્ષ દરમિયાન દરેક ઘરમાં એક વ્યક્તિ વર્ષે કરે છે 50 કિલો ભોજનનો બગાડ, દુનિયામાં 3 અબજ લોકો ભૂખમરાથી પીડિત

દુનિયા કેટલાય દેશોમાં ભૂખમરો ચરમસીમા પર છે. તો વળ સુવિધા સંપન્ન લોકો એક દિવસમાં કેટલાય કિલો ભોજન બરબાદ કરી નાખતા હોય છે. આ કંઈ બનીબનાવેલી...

કાશ્મીર પર અમેરિકાની ટિપ્પણીથી ભડક્યું પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરને ગણાવ્યું ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ

મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે. મોદી સરકારના આ પગલાંને સાહસિક પગલાં...

આતંકી નેટવર્કનો ખાત્મો બાજવા માટે એકમાત્ર લિટમસ ટેસ્ટ, ભારતે સ્પષ્ટ કર્યું પોતાનું વલણ

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ભલે ભારત સાથે વાતચીતનો માર્ગ અપનાવી રહ્યા હોય પરંતુ પોતાના દેશમાંથી આતંકવાદી નેટવર્કનો ખાત્મો એ જ તેમની ગંભીરતાનો...

બ્રાઝિલની સ્વાસ્થ્ય કટોકટી દુનિયા માટે ચેતવણી સમાન: સામે આવ્યા નવા કોરોના 74,376 કેસો નોંધાયા, વધુ 1840 લોકોના મોત

કોરોના મહામારીને કારણે યુએસ અને યુરોપના દેશોની હાલત કફોડી બની હતી પણ હવે મરણાંક ઘટી રહ્યો છે પણ બ્રાઝિલમાં આવી કોઇ રાહત જોવા મળી નથી....

ન્યુઝીલેન્ડમાં ફરી ધરા ધ્રુજી / રિંગ ઓફ ફાયરમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, અપાઈ સુનામીની ચેતવણી

પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત ન્યુઝીલેન્ડ ફરી એક શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રુજી ગયું છે. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે....

સ્પેસએક્સના સૌથી વિશાળ રોકેટેનું પ્રથમ ટેસ્ટમાં સફળ લેન્ડિંગ, ત્યાર પછી થોડા સમયમાં થઇ ગયો બ્લાસ્ટ

એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ)ના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ ફ્લાઈટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે થોડી...

ચાંદ કે પાર ચલો: જો તમારે પણ ચાંદ પર જવાની ઈચ્છા હોય તો આ વ્યક્તિ લઈ જશે તદ્દન ફ્રીમાં, આટલા લોકોને લઈ જશે સાથે

કેટલાય એવા લોકો હોય છે, જેને ચાંદ પર જવાની ઈચ્છા હોય છે. ત્યારે હવે જાપાનના અબજોપતિ યુસાકુ મેઝવાએ ટૂંક સમયમાં ચાંદ પર જવાની ઈચ્છા વ્યક્ત...

નાઇજેરિયામાં સૌથી મોટા અપહરણથી દહેશત, 279 વિદ્યાર્થીઓનું દિલધડક રેસ્ક્યુ

નાઇજેરિયાની એક સ્કૂલમાંથી 279 વિદ્યાિર્થનીઓનું ગત સપ્તાહે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેને પગલે નાઇજેરિયામાં ફરી મહિલાઓ, વિદ્યાિર્થનીઓની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ભીસમાં...

નવી આફત : દુનિયા પર મંડરાયો સ્પેનિશ ફ્લૂનો ખતરો ! 100 વર્ષ પહેલા 5 કરોડ લોકોનો લીધો હતો જીવ

કોરોનાવાયરસ મહામારીનો સમગ્ર વિશ્વમાં કહેર જારી છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરના દેશોમાં રસીકરણ ચાલુ છે. તેમજ આ કટોકટીની વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના...