GSTV

Category : World

રસીની રામાયણ: ઈટલી-ફ્રાન્સ ફરી વખત શરૂ કરશે આ રસીનો ઉપયોગ, રાજકારણની ગંદી રમતનો હવાલો આપી લગાવ્યો હતો પ્રતિબંધ

વિશ્વના ઘણા દેશો દ્વારા એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવેલા અસ્થાયી પ્રતિબંધથી દરેકની ચિંતા વધી ગઇ હતી.પરંતુ હવે ઇટાલી અને ફ્રાન્સે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે....

બ્રિટનને પણ ઈન્ડો-પેસેફિકમાં અવસરની તલાશ, ચીનને હંફાવવા આપશે અમેરિકા-ભારતનો સાથ

બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ પડયા પછી વડા પ્રધાન બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય વિઝિટ ભારતની હશે. બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર જોન્સન એપ્રિલના અંતમાં ભારત...

અનેક યુરોપિયન દેશોમાં એસ્ટ્રાઝેનેકાની રસી પર અવિશ્વાસ, બંધ કરાયું રસીકરણ / બ્રિટિશ વડાપ્રધાનનો રસી સલામત હોવાનો દાવો

જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેન અને સ્વિડને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી લેનારાઓને લોહીની ગાંઠો પડી જતી હોવાના અહેવાલોને પગલે તે રસી આપવાનું સ્થગિત કર્યું હતું. જો કે...

ક્રાઈમ/ USના એટલાન્ટામાં ત્રણ મસાજ પાર્લરોમાં થયું ફાયરીંગ, 8નાં નિપજ્યાં કરૂણ મોત: મૃતકોમાં એશિયાઈ મહિલાઓ પણ શામેલ

અમેરીકાના એક રાજ્યમાં ફાયરીંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુએસના એટલાન્ટામાં ફાયરીંગ થયું છે, એટલાન્ટાના જ્યોર્જીયા વિસ્તારમાં ત્રણ મસાજ પાર્લરોમાં ફાયરીંગની ઘટના સામે આવી છે....

VIDEO : વિશાળકાય અજગર સાથે લઈ રહ્યો હતો મજા, સાંપે આપી આવી ખૌફનાક સજા

કેટલાક લોકોને જનાવરોની સાથે મસ્તી કરવી સારી લાગે છે. ત્યારે કેટલાક લોકોનો આ શોખ પણ હોય છે. પરંતુ જ્યારે ખતરનાક જાનવરોની સાથે મસ્ત કરવાની વાત...

દુર્ઘટના / રસ્તા પર ચાલતી કાર ઉપર પડ્યું વિમાન, આગના ગોળામાં ફેરવાયું, જુઓ વીડિયો

મુસીબત કોઈપણ સમયે આવી શકે છે. અમેરિકામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. દક્ષિણ ફ્લોરિડાના રસ્તા પર ચાલી રહેલી એક કાર ઉપર આકાશમાથી એક નાનું પ્લેન...

નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનની બહેને અમેરિકાને આપી સીધી ધમકી, આ રાજકારણ કરવાનું છોડી દે નહીં તો…

નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે મહાસત્તા ગણાતા અમેરિકાને ધમકી આપી છે. કિમ યો જોંગે અમેરિકા દ્વારા સાઉથ કોરિયામાં ચાલી...

ચીનની અવળચંડાઈ : કોરોનામાં ચીની વેક્સિન જ પ્રમાણભૂત, ભારતમાં મંજૂર નથી એ રસી લીધા બાદ જ મળશે વિઝા

ચીન દ્વારા હવે વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ચીનમાં વેપાર સહિતના મુદ્દે જતા ભારતીયોની મુશ્કેલીઓ પણ વધી શકે છે. ચીને જણાવ્યું...

VIDEO / કંગાળ પાકિસ્તાનમાં હેલિકોપ્ટરમાંથી થયો નોટોનો વરસાદ, લોકોએ અગાશીમાં ચડી પૈસા લુંટ્યા

કંગાળ પાકિસ્તનના પંજાબ પ્રાંતમાં આવેલા મંડી બહાઉદીનમાં હેલિકોપ્ટરમાંથી નોટોનો વરસાદ થયો છે. વાસ્તવિકતામાં એક લગ્નસમારોહમાં જાનૈયાઓ ઉપર હેલિકોપ્ટરમાંથી ફુલ અને નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે....

ફફડાટ : દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે સરકાર આપશે લીલીઝંડી

ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવી શકે છે....

ખાસ વાંચો/ બ્લૂટૂથથી સ્માર્ટફોનમાં ફેલાય છે આ ખાસ વાયરસ, કોરોના ટ્રેક કરવામાં થશે મદદરૂપ

વાયરસનું નામ સાંભળથાં જ કોઇના પણ મગજમાં એક એવુ ચિત્ર ઉભુ થાય છે જે નુકસાન પહોંચાડનારી હોય પરંતુ રિસર્ચર્સે હવે એક એવો વાયરસ તૈયાર કર્યો...

રસીકરણ/ ભારતમાં મોટા ઉપાડે અપાય છે એ રસી પર ઈટાલી, જર્મની અને ફ્રાન્સે ન આપવાનો લીધો નિર્ણય, આ ભયંકર આડઅસર

ઈટાલી, જર્મની અને ફ્રાન્સે તત્કાળ અસરથી કોરોના વિરોધી એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી...

ફટકો/ ચીનમાં રેતનું તોફાન તો અમેરિકામાં બરફનું : 32 હજાર ઘરોમાં વીજળી ડૂલ, રસ્તાઓ પર 3 ફૂટ જામ્યો બરફ

અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું છે. કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. કોલોરાડોના કેટલાક વિસ્તારોમાં તો...

એપ્રિલના અંતમાં ભારત આવશે બ્રિટનના પીએમ બોરિસ જોનસન, કોરોનાના કારણે ગણતંત્ર દિવસ પર રદ કર્યો હતો પ્રવાસ

બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતના પ્રવાસે આવશે. ભારતમાં 72માં ગણતંત્ર દિવસ પર બોરીસને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં વધતા...

ભયંકર/ કુદરત કોઈને છોડતી નથી : કોરોનામાં બચી જનાર ચીનની રેતના તોફાનોએ હાલત ખરાબ કરી દીધી

ચીન અને ઉત્તરમાં આવેલો પડોશી દેશ મોંગોલિયા દાયકાના સૌથી ખતરનાક રેત તોફાનનો સામનો કરી રહ્યા છે. ચીનના ઉત્તર ભાગમાં આવેલા પાટનગર બિજીંગ અને ચીનના ઉત્તરી...

અહો આશ્ચર્યમ / ઘોડીનું દુધ ઘણી બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ, એક લીટરની કિંમત છે 676 રૂપિયા

સામાન્ય રીતે ગાયના દુધને સૌથી સારૂં અને પોષક તત્વોથી ભરપુર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ બ્રિટનમાં એક નવા દુધની માગમાં વધારો થઈ રહ્યો છે....

અજીબોગરીબ શોખ / પાકિસ્તાનમાં હથોડા, ચાકુ અને આગથી કાપવામાં આવે છે વાળ, વિડીયો થયો વાયરલ

પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બાર્બરનો વિડીયો આ દિવસોમાં સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો...

Chinese Economyને Coronaનો લાગ્યો ઝટકો, રાષ્ટ્રપતિ Jinpingના ડ્રીમ પ્રોજેક્ટ Belt Road Initiative પર લાગી ગઈ Break

કોરોના (કોરોનાવાઈરસ) મહામારી અને પોતાની આદતોને લઈને વિશ્વના નિશાને આવેલું ચાઇના (ચાઇના) હવે આર્થિક પરેશાનીઓ ભોગવી રહ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ...

મ્યાનમાર ઘર્ષણ : ભારતની વધી ચિંતાઓ, સરકારે 4 રાજ્યોને આપી આ ચેતવણી કે એલર્ટ રહેશે નહીં તો ભરાશો

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સેના અને લોકો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના પગલે હવે ભારત પર ઘૂસણખોરી અને નિરાશ્રીતોનું સંકટ ઉભું થયું છે. મ્યાનમાર અને ભારત...

લોહીયાળ જંગના ખપ્પરમાં મ્યાંમાર/ સેનાનો ખૂની ખેલ, 70થી વધુ પ્રદર્શનકારીઓને મારી ગોળીઓ, મોતનો આંકડો વધશે તેવી દહેશત!

મ્યાંમારમાં સત્તાપલટા બાદ સ્થિતિ ખૂબ બેકાબૂ બની રહી છે. પ્રદર્શનકારીઓએ રવિવારે યંગૂન વિસ્તારમાં આવેલી એક ચાઈનીઝ ફેક્ટરીને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ મ્યાંમારની સેનાએ...

બ્રિટનમાં મહિલાઓ સલામતીને લઈને આક્રોશ: સારાહની શ્રદ્ધાંજલિ સભામાં હજારોની ભીડ ઉમટી, પોલીસ-દેખાવકારો વચ્ચે ઘર્ષણ

બ્રિટનની રાજધાની લંડનમાં હવે મહિલાઓ સલામત નથી. ગયા સપ્તાહે એક મહિલા સારાહ એવરાર્ડનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવાઈ હતી. વધુ આશ્ચર્યજનક બાબત એ છે...

ઈતિહાસમાં હાલ ટ્વિન્સ પેદા થવાનું પ્રમાણ સૌથી ઊંચા દરે,વિશ્વમાં વર્ષે 16 લાખ જોડિયા બાળકોનો જન્મ

સંશોધકોએ તારણ રજૂ કર્યું છે કે જગતમાં અત્યારે જોડિયા બાળકો જન્મવાનું પ્રમાણ ઈતિહાસમાં સૌથી ઊંચુ છે. અત્યારે દર 42 ડિલિવરીમાંથી એક જન્મ જોડિયાનો હોય છે....

ડ્રેગન ચીનની આક્રમક સૈન્ય નીતિ, હવે માત્ર પાણી પર જ નહીં જમીન પર પણ ચીનની કિલ્લાબંધી

ચીન હવે પાડોશી દેશો સહિત વિશ્વના અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે. ભારત સરહદ હોય, તાઇવન મુદ્દો હોય, હોંગકોંગનો મુદ્દો હોય કે પછી...

ચીની ડ્રેગન પર લગામ લગાવશે કવોડ દેશ, અમેરિકા ભારત જાપાન ઓસ્ટ્રેલિયાના પ્રમુખોએ પોતાના લેખમાં આપ્યો સ્પષ્ટ સંદેશ

કવોડ દેશના વરિષ્ઠ નેતાઓના પહેલા શિખર સંમેલન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિશન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ...

CEO Survey: વિશ્વની સૌથી આકર્ષક ગ્રોથ ધરાવતી અર્થવ્યવસ્થામાં અમેરિકા નંબર વન, જાણો ભારતનું ક્યું છે સ્થાન

વ્યવસાયમાં વધારાની સાથે જ ભારત હવે એક સ્થાન નીચે ગગડીને દુનિયાની પાંચમી સૌથી આકર્ષક અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. તો બ્રિટેને ભારતને પાછળ છોડીને...

ઐતિહાસિક ક્ષણ / બાંગ્લાદેશ ઉજવશે પોતાનો 50મો સ્વતંત્રતા દિવસ, પીએમ મોદીને મળશે આ ખાસ સન્માન

પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ આઝાદ થવાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત થનારા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને માલદીવની સરકારના પ્રમુખ સહિત દુનિયાના...

બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી, શનિવારે 76 હજારથી વધુ કેસો આવ્યા સામે: વિશ્વ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં

બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી છે. શનિવારે બ્રાઝિલમાં 76,178 નવા કેસ નોંધાયા છે અને 1,997 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં...

યુરોપ બાદ એશિયન દેશ પણ ધાર્મિક કટ્ટરવાદના માર્ગે, ભારતનો પાડોશી દેશ લગાવશે બુરખા પર પ્રતિબંધ

ધાર્મિક કટ્ટરવાદનો સામનો કરી રહેલા શ્રીલંકાએ પણ હવે યુરોપના માર્ગે બુરખા પર પ્રતિબંધ મૂકવા અને ઈસ્લામિક સ્કૂલો બંધ કરવાની કવાયત હાથ ધરી છે. મહિન્દા રાજાપક્ષે...

કઝાકિસ્તાન: લેન્ડીંગ સમયે આકાશમાં જ ભડકે બળવા લાગ્યું પ્લેન, આટલા લોકોના થયાં મોત, ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

કઝાકિસ્તાનમાં આજે એક ભીષણ વિમાન દુર્ઘટના થઇ છે. જ્યાં એક સૈન્ય વિમાન An -26 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. કજાકિસ્તાનના ઇમરજન્સી વિભાગે આ ઘટનાની જાણકારી આપતા...

જિનપિંગની વધી ચિંતાઓ/ ચાર દેશોના સંગઠન વડે ભારત ચીનની એક ઈંચ જમીન પર કબ્જો નહીં કરી શકે, કાઢ્યો આ બળાપો

ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ગઈકાલે યોજાયેલી ઓનલાઈન બેઠક બાદ હવે ચીન રઘવાયુ થયુ છે. આ બેઠક અંગે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર...