GSTV

Category : World

BIG NEWS/ જાપાનમાં 7.2ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી : અપાઈ સુનામીની ચેતવણી, જોઈ લો આ વીડિયો

જાપાનમાં 7.2ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપ બાદ જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય મુજબ 6:09 કલાકે...

CORONA: ચીની વૈક્સીન લીધા બાદ કોરોના પોઝિટીવ થયાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, ઘરમાં જ રહેશે ક્વારન્ટીન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમના વિશેષ સહાયકે આ જાણકારી આપી. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાઓ, વિનિયમો અને સમન્વય પર પ્રધાન મંત્રીના...

ગેરેન્ટી/ આ સિક્કો તમારી પાસે હશે તો તમે કરોડપતિ બનતા કોઇ નહીં રોકી શકે, ચેક કરી લો તમારી પાસે છે કે નહીં

આપણામાંથી એવા ઘણાં લોકો હોય છે જેને જૂના સિક્કા અથવા કરન્સી એકઠા કરવાનો શોખ હોય છે. જો તમે પણ આમાંથી એક છો તો તમારી પાસે...

કમલા હેરિસન ભાવિ ‘રાષ્ટ્રપતિ’ : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પ્લેનની સીડી ચડતાં 3 વાર પડ્યા, જોઈ લો આ વીડિયો

પોતાના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈ સવાલો ઉઠાવનારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પોતે જ સવાલોના ઘેરામાં ફસાયા છે. 78 વર્ષીય બાઈડન શુક્રવારે પોતાના સત્તાવાર...

કડક નિયમો/ સાઉદી અરેબિયાના પુરૂષો આ 4 દેશોની મહિલાઓ સાથે નહીં કરી શકે લગ્ન, પાકિસ્તાન સહિતના દેશોનું લિસ્ટમાં નામ

સાઉદી અરબ અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશનો વધુ એક પુરાવો આપતી ખબર સામે આવી છે. સાઉદી સરકારે કેટલાંક નવા નિયમો બનાવ્યા છે. જેના હેઠળ દેશના પુરુષો...

કોરોનાની ત્રીજી લહેર: ઘરથી 10 કિમી દૂર જવા માટે લેવું પડશે અપ્રુવલ સર્ટિફિકેટ, એક મહીના માટે લાગ્યું લોકડાઉન

કોરોનાના વધી રહેલી કેસોને ધ્યાનમાં રાખીને ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના 16 પ્રાંતમાં એક મહિના માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવારે...

અરેરે…વિમાનની સીડીઓ ચડતાં ત્રણ-ત્રણ વાર લપસી પડ્યાં જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ, જાતે જ જોઇ લો આ Video

જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વિમાનના પગથિયાં પર ચઢતી વખતે એકસાથે ત્રણવાર લપસી પડયા હતા. આમછતાં તેમને કોઈ ઈજા નહોતી પહોંચી. બાઈડેનના લપસવાનો...

યુરોપમાં લોકડાઉનનો ખતરો : ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેનમાં ગંભીર બની સ્થિતિ, અમેરિકામાં પણ કેસો વધતાં ફફડાટ

ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેનમાં કોરોનાના નવા મોજાને કારણે મોટાભાગના શહેરોમાં ફરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. યુરોપ કોરોનાનું ત્રીજું મોજું અટકાવવામાં નિષ્ફળ રહેતાં હવે બધાની...

Big News/ લાખો ભારતીયોને અમેરિકાના કાયદેસર નાગરિક બનવાનો માર્ગ મોકળો, વસાહતીઓને ગ્રીનકાર્ડ આપતું બિલ યુએસ હાઉસમાં પાસ

અમેરિકામાં વસતા લાખો ગેરકાયદેસરના વસાહતીઓને રાહત આપતા બે મહત્વના બિલ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવે પસાર કરી દીધા છે. પરીણામે હવે અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા લાખો...

બાઈડેન યુગમાં અશુભ શરૂઆત: ફેસ-ટુ-ફેસ બેઠકમાં બાખડી પડ્યાં અમેરિકા અને ચીન, દુનિયા સામે ઉડી ધજ્જિયા

અમેરિકાએ ચીનને સ્પષ્ટ કદી દીધું છે કે બૈજિંગ દ્વારા લેવામાં આવી રહેલા વૈશ્વિક સ્થિરતા માટે જોખમી છે. અમેરિકાના પ્રતિનિિધમંડળે જણાવ્યું હતું કે તેમના દ્વારા ઉઠાવવામાં...

આ છે દુનિયાનો સૌથી સુખી દેશ : અફઘાનિસ્તાન સૌથી દુઃખી, જાણો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષમાં ભારતનો કયો ક્રમ

યુએનનો વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્ષ જાહેર થયો હતો. એમાં ફિનલેન્ડે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી ફિનલેન્ડ આ ઈન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવે છે. લાઈફસ્ટાઈલને...

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને લીધો કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ, લોકોનો ભય દૂર કરવા લીધી રસી

જે કોરોના વેક્સીન પર દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યાં છે, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને (Boris Johson) તે જ રસી લગાવીને લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો...

જાણો દુનિયામાં ક્યાં મળે છે સૌથી મોંઘુ પાણી, એક બોટલની કિંમતમાં તમે ઘણું ખરીદી શકો છો

જો તમને પૂછવામાં આવે કે, પાણીની કિંમત શું છે તો તમે કહેશો કે કંઈ નહીં. આપણા દેશમાં દરેક જગ્યાએ મુફ્તમાં ઉપલબ્ધ છે. જો કે, બોટલમાં...

વેક્સિનેશન/ ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્પેને એસ્ટ્રાજેનેકા રસીને આપી ફરી મંજૂરી, ભારતને મળી મોટી સફળતા

જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેન ફરીથી એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ કરશે. યુરોપીય સંઘની ડ્રગ રેગ્યુલેટર સંસ્થા (ઈએમએ)એ એસ્ટ્રાજેનેકા વેક્સિનને સુરક્ષિત અને પ્રભાવી ગણાવી છે....

લાઈવ શો માં બરાક ઓબામાની પત્નીને શારીરિક સંબંધને લઈને પૂછાયો સવાલ, ટીવી હોસ્ટને આપ્યો આવો મૂંહતોડ જવાબ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા દરેક મુદ્દા પર પોતાનો મત સ્વતંત્રતાથી રાખે છે. વિષય ભલેને ગમે તેટલો સંવેદનશીલ હોય, સમજદારીપૂર્વક – વાકચાતુર્યથી...

સૌથી વધુ ખતરો/ કોરોનાની બીજી લહેર વચ્ચે બાળકો માટેની વેક્સિન ક્યારે આવશે? કંપનીએ કહ્યું આ મહિના સુધી આવી જશે

કોરોના મહામારી વિશ્વમાં ફરીથી પગપેસારો કરી રહી છે. ભારત ઉપરાંત યુરોપના દેશો, અમેરિકા કે વિશ્વના અન્ય પ્રદેશોમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ફ્રાંસના...

શાંતિની વાતો કરનારા બાઈડેનનું ‘પરાક્રમ’ / પુતિનને ગણાવ્યા ‘કિલર’ તો રશિયન પ્રેસિડેન્ટે આપ્યો જવાબ, પરત બોલાવ્યા એમ્બેસેડર્સ

શાંતિની વાતો કરીને સત્તા પર આવેલા પ્રમુખ બાઈડેને રશિયન પ્રમુખ પુતિન માટે કિલર શબ્દ વાપર્યો હતો. પુતિનને તેમણે હત્યારા ગણાવતા રશિયા તરફથી જલદ રિએક્શન આવ્યું...

BIG NEWS: પેરિસ સહિત આ શહેરોમાં એક મહિના માટે આંશિક લૉકડાઉન લાગું, પરિસ્થિતિ વણસતા લેવાયો નિર્ણય!

   દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસના ચેપમાં ફરીથી તેજી જોવામાં આવી રહી છે. આને લીધે અનેક અસરગ્રસ્ત દેશોએ ફરીથી લૉકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના પાટનગર...

Viral Video : રોડ પર ચાલતી SUV Carમાંથી પડી ગયો નાનો છોકરો, CCTV Camera માં કેદ થઈ ઘટના

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ શોક્ડ થઈ જશો. એક બાળક વ્યસ્ત રસ્તા પર ચાલતી કામાંથી પડી ગયો હતો....

ડાર્ક વોચર્સ : 300 વર્ષોથી કેલિફોર્નિયાના સેન્ટા લૂસિયા માઉન્ટેંસના પહાડો પર દેખાતા પડછાયાઓનો ભેદ અકબંધ, ફફડી જાય છે લોકો

કેલિફોર્નિયામાં લોકો અનેક પડછાયાથી પરેશાન છે. અહીં અજીબ પડછાયા જોવા મળે છે. ક્યારેક હેટ અને ક્યારેક જેકેટ જેવા કપડામાં સેન્ટા લૂસિયા માઉન્ટેન્સ પર ફરતી કે...

દુનિયાનો પ્રથમ કેસ/ કોરોના એન્ટીબોડી સાથે જન્મી અહીં બાળકી : આ કારણે થયો મોટો ચમત્કાર, સગર્ભા મહિલાઓએ કરવો જોઈએ આ પ્રયોગ

કોરોના વાયરસના આ સંકટના યુગમાં એન્ટી બોડી સાથે દુનિયામાં પહેલી બાળકીનો જન્મ થઈ ગયો છે. ડોક્ટર્સે આપેલી જાણકારી અનુસાર એક મહિલાએ કોરોના વાયરસ વિરુદ્ધ એંન્ટીબોડી...

ધગધગતા લાવાથી ભરપૂર Alien ગ્રહ બનાવી રહ્યો છે પોતાનું વાયુમંડળ, કરોડો વર્ષો પહેલા જેવી રીતે બની હતી પૃથ્વી

હબલ ટેલિસ્કોપે એક એવા એલિયન ગ્રહની શોધ કરી છે જે લાવાથી ભરેલો છે. આ સમયે તે પોતાની ચારે તરફ પોતાનું વાયુમંડળ બનાવી રહ્યું છે. જેમ...

સંશોધન/ મંગળ ગ્રહ પર થઈ શકશે ખેતી : નાસાને મળી મોટી સફળતા, આ બેક્ટેરિયાના 4 સ્ટ્રેનની થઈ શોધ

નાસા દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી મુજબ કેટલાક સુક્ષ્મ જીવો મંગળ ગ્રહ પર પણ અસ્થાઇ રીતે જીવતા રહી શકે છે. આ સુક્ષ્મજીવોની મદદથી જ મંગળની...

કોરોનાની મજાક ઉડાવતા આ રાષ્ટ્રપતિને મહામારી ભરખી ગઈ : વિદેશમાં સારવાર માટે પહોંચ્યા પણ ન બચ્યા, કહેવાતા હતા બુલડોઝર

તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જૉન મગુફુલીનું 61 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તાંઝાનિયાના ઉપરાષ્ટ્રપતિ સામિયા સુલુહુએ મગુફુલીના અવસાનની પૃષ્ટિ કરી હતી. જૉન મગુફુલી કોરોના સંક્રમિત હોવાની આશંકા...

બિમારી / આ યુવતીના ગજની જેવા થયા છે હાલ, પોતાની ગર્લફ્રેન્ડ અને પરિવાર પણ યાદ રહેતો નથી

આમીરખાને ફિલ્મ ગજનીમાં એક એવા શખસનો રોલ ભજવ્યો હતો જે ભયંકર રૂપથી ઈજાગ્રસ્ત થયા બાદ શોર્ટ ટર્મ મેમરી લોસનો શિકાર બની જાય છે. અને દર...

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી ધરતી ઉપર આવી રહી છે 3 ટન વજનની આ બેટરી, જાણો શું છે NASAનો પ્લાન

આતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાંથી 2.9 ટનનો વજન ધરાવતી બેટરી આશરે 426 કિલોમીટર ઉંચાઈથી ધરતી ઉપર પડી રહી છે. આ બેટરીનો ઉપયોગ અંતરિક્ષ સ્ટેશનને રોશન કરવા માટે...

Belarus : આ ટીવી સ્ટારે સુંદરતા વધારવા માટે કરાવી Cosmetic Surgery, હવે સડવા લાગ્યું નાક

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે 29 વર્ષની એનાસ્તસિયા બલિંસ્કયા યુરોપીય દેશ બેલારૂસમાં રહેનારી છે અને રશિયન રિયાલિટિ ટીવી શો હાઉસ-2માં નજરે આવી છે. એનાસ્તસિયા બલિંસ્કયા Anastasia...

VIDEO: નવી બનેલી દુલ્હને પતિ પાસે ગિફ્ટમાં એવું માગ્યું કે લોકો કરી રહ્યા છે મહિલાના ખૂબ વખાણ

મોટા ભાગે પત્નીઓ પોતાના પતિ પાસે ગિફ્ટમાં સોના, ચાંદી અથવા તો રૂપિયા માગતી હોય છે. પણ એક યુવાન પાકિસ્તાની લેખિકાએ પોતાના પતિ સામે એવી શરત...

અહીં સરકારી કર્મચારીઓને બે મિનિટ વહેલા ઓફિસ છોડવા પર કડક કાર્યવાહી, દંડ સાથે ફટકારી નોટિસ

ભારતમાં સરકારી કર્મચારી ઓફિસ ક્યારે આવે છે અને ક્યારે જાય છે એની ખબર ઓછી થાય છે. જલ્દી નીકળવા પર કોઈ કાર્યવાહી થતી નથી. પરંતુ જાપાનમાં...

શારીરિક સંબંધ માટે મહિલાઓને ગુલામ બનાવી રાખતો: ગળામાં સ્ટીલના પટ્ટાથી બાંધી પિંજરામાં પુરી ક્રૂર અત્યાચાર આચરતો, જોઈ લો આવા છે કાંડ

એક 40 વર્ષીય શખ્સે પોતાના ઘરમાં 6 મહિલાઓને શારીરિક શોષણ માટે ગુલામ બનાવીને રાખી હતી. પોલિસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. જાણવા મળ્યું છેકે...