GSTV

Category : World

ફેસબૂક ડેટા સિક્યોરિટી પર ફરી ઉઠ્યા સવાલ: હેકર્સે 106 દેશોના કરોડો લોકોની અંગત માહિતી ચોરી કરી દીધા ઓનલાઇન

ફેસબુકના 50 કરોડથી પણ વધુ યુઝરનો ડેટા લીક કરી હેકરો માટે ઓનલાઇન મૂકવામાં આવ્યો છે. બિઝનેસ ઇનસાઇડર દ્વારા પ્રકાશિત અહેવાલમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે...

કંદહારમાં આતંકીઓ કરી રહ્યા હતા સેના પર હુમલાની તૈયારી, એરફોર્સે એરસ્ટ્રાઇક કરી ગણી ગણીને માર્યા 100થી વધુ તાલિબાની આતંકી

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓના વિવિધ અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકીઓનો કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે...

મોતનું તાંડવ: ઈંડોનેશિયામાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી, 44 લોકોના મોત, હજારો લોકોના ઘર તણાઈ ગયાં

ઈંડોનેશિયામાં મૂશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. દેશના પૂર્વી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પુરથી લગભગ 44 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે હજારો...

વિશ્વાસઘાત: પ્રેમિકાએ પ્રેમમાં દગો આપનારા પ્રેમી સાથે લીધો બદલો, ઊંઘમાં હતો ને પ્રાઈવેટ પાર્ટ્સ કાપીને ટોયલેટમાં ફ્લસ કરી દીધો

તાઈવાનમાં એક પ્રેમિકા સાથે વિશ્વાસઘાત કરવો ભારે પડ્યો હતો. પ્રેમિકાએ પોતાના પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપીને ફેંકી દીધો હતો. એટલુ જ નહીં, રોઈ રોઈને બુરા હાલ...

હદ થઈ: નેતાઓ કરી રહ્યા હતા કોરોના માટે ઓનલાઈન મીટિંગ, વચ્ચે આ નેતાની પત્નિ કપડા પહેર્યા વગર જ આવી ગઈ

કોરોનાના કારણે મોટા ભાગના લોકો હવે ઘરેથી જ કામ કરવાનું વિચારી રહ્યા છે. આ દરમિયાન સરકારી અધિકારીઓ અને નેતાઓની મીટિંગ પણ ઝૂમ એપ પર ઓનલાઈન...

સરાહનીય કામગીરી/ હોસ્પિટલમાં ભયંકર આગ છતાં ડોક્ટરોએ સર્જરી પાર પાડી, બે કલાક પછી આગ કાબુમાં લેવાઈ

રશિયાના પૂર્વમાં આવેલાં બ્લાગોવેશ્વેસ્ક શહેરની એક હોસ્પિટલમાં આગ લાગી હતી. ભયાનક આગ લાગી તે વખતે જ એક દર્દીની હાર્ટ સર્જરી ચાલતી હતી. ડોક્ટરોએ આગની વચ્ચે...

મોટા સમાચાર/ 50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા થયા લીક, ફોન નંબર સહીત આ જાણકારી થઇ જાહેર

100થી વધુ દેશોના લગભગ 533 મિલિયન ફેસબુક ઉપયોગકર્તાઓની વ્યક્તિગત જાણકારી કથિત રીતે લીક થઇ ગઈ છે. સૂત્રો અનુસાર, નિમ્ન સ્તરના હેકિંગથી ફ્રીમાં પોસ્ટ થઇ ગયા...

રિપોર્ટ/ જંગલો કપાતા કોરોના જેવા રોગો વધ્યા! વન-વિચ્છેદ બ્રાઝીલ પહેલા નંબર પર, જાણો ભારતનું સ્થાન કયું

વિકાસના નામે જગતમાં જંગલોની કાપ-કૂપ અવિરત પણે ચાલુ છે. વૈશ્વિક એજન્સી ‘ગ્લોબલ ફોરેસ્ટ વૉચ’ના રિપોર્ટ મુજબ ૨૦૨૦માં આખા જગતમાંથી ૧,૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર જંગલો કપાયા છે....

મેક્સિકોમાં કોરોનો હાહાકાર/ મહામારીને કારણે મરણાંક ત્રણ લાખની નજીક, યુરોપમાં ચીનની રસીનો પગપેસારો

યુકેની ધ મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ તેના કોરોના રસીકરણ કાર્યક્રમ વિશેના સાપ્તાહિક યલો કાર્ડ મોનિટરિંગમાં જણાવ્યું હતું કે યુકેમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી મેળવનારા 18.1...

હદ કરી: આ કપલ્સે હવામાં તમારી નજર ન પહોંચે ત્યાં માણ્યુ સેક્સ, બંનેને જવું પડ્યું હોસ્પિટલમાં

પેરાશૂટ પહેરીને કર્તબના ઘણાં કેસો સામે આવતા રહે છે. પરંતુ એકએવો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જ્યારે એક દંપતીએ આકાશમાં સંબંધ બનાવવાનું શરૂ કર્યું. જો...

ડબલ એટેક: વેક્સિન લીધા બાદ બ્રિટેનમાં 7 લોકોના થયાં મોત, 23 લોકો ગંભીર રીતે થયાં બિમાર

બ્રિટેનમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ 7 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 23 લોકો ગંભીર રીતે બિમારીનો ભોગ બન્યા છે. બ્રિટેનમાં કોરોનાના ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વૈક્સીન લીધા...

બેકાબુ કોરોના/ બ્રાઝિલમાં કોરોનાની હચમચાવતી તસ્વીરો, કબરમાંથી કંકાલ કાઢી કરવામાં આવી રહી શવ માટે જગ્યા

કોરોના વાયરસ દુનિયાભરમાં કેર ચાલુ છે. બ્રાઝીલની હાલત ખુબ ખરાબ છે. આ સ્મશાનોમાં શવ દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. એવામાં જૂની કબર ફરી...

દુર્લભ ઘટના/ ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ થયો બાળકનો, ડોક્ટર પણ થઇ ગયા હેરાન

ઇરાકમાં એક બાળક ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે પેદા થયો છે. ડોક્ટરનું કેહવું છે કે એમણે આવો પહેલો કિસ્સો જોયો છે, જેમાં કોઈ બાળક પાસે એકથી...

Corona Lockdown/ કોરોનાની બીજી લહેરથી બેહાલ ભારતના આ પાડોશી દેશમાં લાગ્યું સંપૂર્ણ લોકડાઉન

કોરોના વાયરસ સંક્રમણની અસર વધતા પાડોશી દેશ બાંગ્લાદેશમાં સોમવારથી એક અઠવાડિયાનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે બાંગ્લાદેશે સોમવારે,...

કોરોના કહેર/ કેનેડાના ઓન્ટારિયોમાં લાગ્યું એક મહિનાનું લોકડાઉન : બ્રિટને 40 દેશોના પ્રવાસીઓને રેડ લિસ્ટમાં નાખ્યા, નહીં અપાય પ્રવેશ

દુનિયાના ઘણાં દેશોમાં કોરોના મહામારી બેકાબૂ બનવાને કારણે કેસોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે...

બાઈડેન બગડ્યા/ અમેરિકામાં અમેઝોન જેવી કંપનીઓ એક પૈસાનો ટેક્સ નથી આપતી, આટલો વધારી દીધો કોર્પોરેટ ટેક્સ

કાગડા બધે કાળા હોય એ કહેવત સાર્થક ઠરતી હોય તેમ અતિ વિકસિત એવા અમેરિકામાં કોર્પોરેટ કંપનીઓ પણ કરચોરી કરવામાં પાછળ નથી. વધુમાં નાની-મોટી નહીં, પરંતુ...

રસીકરણ/ પાંચ દિવસ અને 3 લાખ લોકો, આખા શહેરને રસી આપશે ચીન, ‘ડ્રેગન’ના આ લક્ષ્યથી દુનિયા દંગ

દુનિયાના બીજા દેશોની જેમ ચીનમાં પણ લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને તેમાં પણ ચીને એવુ લક્ષ્યાંક મુક્યુ છે જે અંગે જાણીને...

પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ: ધાર્મિક સ્થળો બંધ કરાવાતા કટ્ટરવાદીઓની હિંસા, પોલીસના વાહનો સળગાવ્યા

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસોમાં ફરી મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે પાક.ના સિંધ પ્રાંતમાં બધા જ ધાર્મિક સ્થળે સરકારે બંધ...

વળતો જવાબ / Saudi Arabનું ઘમંડ તોડવા ભારતે બનાવ્યો આ ખાસ પ્લાન, ઓઈલ કંપનીઓને આપ્યા આ આદેશ

ક્રુડ ઓઈલના પ્રોડક્શનમાં ઘટાડા બાદ ભારત અને સઉદી અરબની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જેના કારણે હવે ભારતે પબ્લિક સેક્ટરની પેટ્રોલિયમ કંપનીઓને...

વૉલરસને આવી એવી ઊંઘ કે પહોંચી ગયું અઢી હજાર કિલોમીટર દૂર અને ખબર પણ ન પડી

આર્યલેન્ડના કાંઠે સમુદ્રી સજીન વૉલરસ જોવા મળતાં સંશોધકોમાં અચરજ સર્જાયું હતું. કેમ કે વૉલરસ એ બર્ફિલા આર્કટિક (ઉત્તર ધ્રુવ) પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે. એ...

તાઈવાન/ ભીષણ ટ્રેન અકસ્માતમાં 36ના મોત 72 ઘાયલ, રેલ્વે ટ્રેક પરથી ઉતર્યા પછી સુરંગની દિવાલ સાથે ધડાકેભેર અથડાઈ ટ્રેન

તાઈવાનમાં ભીષણ ટ્રેન અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનમાં 350 મુસાફરો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે...

આફત: કોરોના બાદ વધુ એક બિમારીએ દુનિયામાં દસ્તક દીધી, અત્યાર સુધીમાં 40 લોકોને લાગ્યું સંક્રમણ

કોરોના વાયરસનો કહેર દુનિયાના હજૂ એક પણ દેશમાં ખતમ થયો નથી. ત્યારે હવે વધુ એક રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત ફેલાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ...

પોતાની પુત્રવધુના સોશિયલ મીડિયા પર જોવા મળ્યા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ, ફેસબુકે આપી દીધી અંતિમ ચેતવણી

ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો ડિલિટ કરીને ફરીથી ચેતવણી આપી છે. ટ્રમ્પે પુત્રવધૂ લારાના ફેસબુક પેજમાંથી એક વીડિયો શેર કર્યો હતો. એ...

પત્રકારોએ ઈમરાન ખાનને ઘૂંટણીયે લાવી દીધા: 24 કલાકમાં જ લીધો યુ-ટર્ન, ભારત સાથે નહીં કરે વેપાર

ભારત સાથે ફરીથી વેપાર શરૂ કરવા મુદ્દે પાકિસ્તાને રાતોરાત યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાતને લીલી ઝંડી...

ખુશખબર: હજારો ભારતીયોને થશે ફાયદો, બાઈડને ટ્રમ્પે લગાવેલા પ્રતિબંધને આગળ ન લંબાવ્યો, આ વિઝા થશે હવે ઈશ્યૂ

અમેરિકાના પ્રમુખ જો બાઇડેન એચ-૧બી સિહિતના વિદેશી કર્મચારીઓના વિઝા પરનો પ્રતિબંધને સમાપ્ત થઇ જવા દીધો છે એટલે કે આ પ્રતિબંધને આગળ વધાર્યો નથી. અગાઉના અમેરિકન...

H-1B વિઝા : ભારતના આઈટી સાથે સંકળાયેલા લોકો માટે આવ્યાં રાહતના સમાચાર, ટ્રમ્પ સમયે લાગેલો પ્રતિબંધ થયો સમાપ્ત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારે વિદેશી શ્રમિકોના વીઝા, ખાસરૂપે એચ-1બી વીઝા, પર પ્રતિબંધોનો સમય પૂર્ણ કરી દીધી છે. તેની સાથે જ તેના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...

AIDSને રોકવા માટે આ દેશની લગભગ મોટા ભાગની શાળાઓમાં લગાવામાં આવ્યા કોન્ડોમ વેંડીંગ મશીન, જરૂર પડે તેમ કાઢી શકાય

ફ્રાન્સની 96 ટકા હાઈ સ્કૂલોમાં કંડોમ વેંડીંગ મશીનો લગાવામાં આવી છે. સરકારનું કહેવુ છે કે, સુરક્ષિત યૌન સંબંધોને વધારવા અને નાની ઉંમરમાં થતાં ગર્ભાવસ્થાના જોખમને...

ઝટકો/ બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સીનના 2 કરોડ ડોઝ લેવાનો કર્યો ઈનકાર, મૂક્યો આ આરોપ

કોરોનાની મહામારીના કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ પણ છે. તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને પત્ર લખીને ભારતની કોરોના વેક્સીન પૂરી પાડવા અપીલ કરી હતી....

ફોલોઅર્સ વધારવા માટે જૂડવા ભાઈઓ કર્યો બેંક લૂંટવાનો પ્રૈંક, પરંતુ ફસાઈ ગયો નિર્દોષ, હવે અદાલતે સંભળાવી આ સજા

અમેરિકામાં જૂડવા ભાઈઓએ બેંક લૂંટવાનો પ્રૈંક કરવો ભારે પડી ગયો છે. આ બંને ભાઈઓને આ અપરાધ માટે દોષિત ગણાવી તેને હવે સામાજિક સેવા કરવાની રહેશે....

ઓહ નો/ ચોરીમાં એટલા રૂપિયા હાથ લાગ્યા કે ખુશીના માર્યા ચોરને આવી ગયો હાર્ટએટેક, આખરે આ રીતે ફૂટી ગયો ભાંડો

શું તમે કદી એવું સાંભળ્યું છે કે, ચોરી દરમિયાન એટલી બધી રકમ મળે કે એની ખુશીમાં ચોરને હાર્ટ એટેક આવી જાય. ઉત્તર પ્રદેશના બિજનોર ખાતે...