GSTV

Category : News

ફફડાટ : પહેલાં કરતાં કોરોનાની બીજી લહેર ભયંકર, બાળકો, યુવાનો અને ગર્ભવતી મહિલાઓ બની રહી છે શિકાર

કોરોના કેસના જે આંકડા દરરોજ સામે આવી રહ્યા છે તે બતાવી આપે છે કે, કોરોના વાયરસની આ લહેર પહેલા કરતા પણ વધુ ખતરનાક છે. જો...

ભયંકર/ કોરોનાના નવા વેરિયન્ટથી 3 જ મહિનામાં 10 લાખ લોકોનાં મોત, 1 વર્ષમાં મહામારી આટલા લોકોને ભરખી ગઈ

કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે બીજી લહેર વધારે ખતરનાક બની છે. ભારતમાં અને દુનિયામાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે સમગ્ર...

કોરોના કેસ વધતા કેજરીવાલ સરકાર એક્શનમાં, 2 જ દિવસમાં ઉભી કરી દીધી હજારો બેડની વ્યવસ્થા

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી દિલ્હીની કેજરીવાલ સરકાર એક્શન મોડમાં આવી છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યુ હતુ...

100 કરોડ વસૂલી કાંડ: પૂર્વ કમિશનરની ભૂમિકા પર ઉઠ્યા સવાલ, મુંબઈ પોલીસે સોંપ્યો રિપોર્ટ

મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે અનિલ વાજેને 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ, સમગ્ર મામલે અનેક ઉતાર...

BIG NEWS : અમદાવાદ સિવિલમાં સાંજે ભૂલથી પણ ન જતા, કોરોનાના કેસો વધતાં આજે ટોપ લેવલની બેઠકમાં લેવાયા આ નિર્ણયો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. સીવીલ હોસ્પિટલમાં કૈ કૈલાસનાથની અધ્યક્ષતામાં કોર કમિટી બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય...

પશ્ચિમ બંગાળ: હાવડામાં ભાજપના નેતાની રેલીમાં પથ્થરમારો, ટીએમસી પર લગાવ્યા આક્ષેપો

પશ્ચિમ બંગામાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. જેમાં હાલ ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. અને ચોથા તબક્કાનું મતદાન આગામી 10મીના રોજ યોજાશે જેને...

ઝટકો/ એક લાખ સૈનિકોની નોકરી જશે, મોદી સરકારે લશ્કરમાં કાપ મૂકવા માટે શરૂ કરી આ તૈયારી

મોદી સરકાર હવે લશ્કરી સૈનિકોની સંખ્યામાં પણ કાપ મૂકવાની છે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે જ આ માહિતી સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આપેલી...

કોરોના : 15મી એપ્રિલ સુધી આ 2 રાજ્યોમાં બસ સેવા કરાઈ બંધ, જાન્યુઆરીની તુલનાએ એપ્રિલમાં સંક્રમણ 5 ગણું વધ્યું

દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે ખાનાખરાબી સર્જી છે. મંગળવારે દેશમાં કોરોના સંક્રમણના આંકે નવો રેકોર્ડ બનાવી દીધો. પહેલીવાર એક દિવસમાં 1.15 લાખ કેસ બહાર આવ્યા...

રિઈન્ફેક્શન/ એક વાર કોરોના થયા પછી બીજી વાર નહી થાય એવું માનતા નહી, 4.5 ટકા લોકો થયા ફરી પોઝિટીવ

જેને એક વાર કોરોના થઇ ચુકયો છે એ એવું ના સમજે કે તેમને બીજી વાર થશે નહી. ભારતના મેડિકલ ક્ષેત્રની અગ્રણી ગણાતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ...

મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ જૈક મા પાસેથી છીનવી લીધો, અદાણીને તો લોટરી લાગી

વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓની સંખ્યા મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. એટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો...

નવા સ્ટ્રેનની એન્ટ્રી / હવે માત્ર 3 દિવસનો વેક્સિનનો સ્ટોક બચ્યો : નવા કેસમાં વિશ્વમાં હવે અમેરિકા અને બ્રાઝિલ આગળ

મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે છે. મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ચાલી શકે તેટલો રસીનો સ્ટોક હોવાનું સામે...

કોરોના બેલગામ : મુંબઈ અને દિલ્હીની હોસ્પિટલોમાં હવે આટલા જ બેડ ખાલી, વેન્ટિલેટરના આંક સાંભળી ફફડી જશો

મહારાષ્ટ્રમાં કોરોનાનો વાઈરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ દરદી અને મૃતકની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આથી રાજ્ય સરકાર ચિંતિત...

જલ્દી કરો / વેક્સિન લગાવવા બદલ મેળવો GOLD તો આ સ્પર્ધામાં ભાગ લઈને મેળવો 5 હજારનું ઈનામ

કોરોના અટકાવવા રસીકરણ જરૂરી છે. એક તરફ સરકાર રસીકરણ માટે લોકોને જાગૃત કરી રહી છે, તો ગુજરાતના રાજકોટમાં કોરોના રસી લગાવવા લોકોને લોકોને આકર્ષક ભેટો...

Covid curfew તોડનારાને પોલિસે આપી આકરી સજા, કરાવી 300 ઉઠક-બેઠક, ઘેર પહોંચતા જ થયુ મોત

ફિલિપાઇન્સમાં, એક વ્યક્તિના કોરોના કર્ફ્યુ તોડવા પર પોલીસ એટલી નારાજ થઈ કે તેઓએ તે યુવકને 100 દંડબેઠકયોજવાનો આદેશ આપ્યો અને તે સ્થળ પર જ તેમને...

માસ્ક ન પહેર્યું તો થશે જેલ! 250 લોકોને મોકલાયા જેલ, સીસીટીવી નીચે રાખી આ બાંહેધરી બાદ જ અપાય છે મુક્તિ

કોરોના મહામારીમાં માસ્ક મોં અને નાક પરનું અનિવાર્ય આવરણ બની ગયું છે. કોરોના વાયરસ આમ તો ઘણો જ સુક્ષ્મ હોય છે પરંતુ કોઇ સંક્રમિત વ્યકિતને...

‘કારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવુ ફરજિયાત’, વધતા કોરોના સંકટ વચ્ચે હાઇકોર્ટનો મહત્વનો આદેશ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા મહાસંકટ વચ્ચે દિલ્હી હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હવે દિલ્હીમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવુ જરૂરી છે. બુધવારે એક...

PM મોદી આજે વિદ્યાર્થીઓ સાથે કરશે ‘પરીક્ષા પે ચર્ચા’, 81 વિદેશી વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 7:00 કલાકે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધશે. તેમણે...

કોરોનાને લઇને કેન્દ્રની મોટી ચેતવણી : હળવાશથી ન લેતા કેમ કે આગામી 4 વીક અતિ મહત્વના, જાણો વિગતે

કોરોનાના નવા કેસમાં ફરી એકવખત અધધ કહી શકાય તેટલો વધારો થઇ રહ્યો છે. તે વચ્ચે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાની બીજી લહેરને નિયંત્રણમાં લાવવા...

કામના સમાચાર/ વિદેશી વ્યક્તિ કોઇપણ મિલકત RBIની મંજૂરી વગર વેચી કે ભેટ ન કરી શકે : સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે કે RBI (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના કોઇપણ વિદેશી વ્યક્તિ ભારતમાં મિલકત વેચી ન શકે અને મિલકત કોઇને...

મહામારી/ શું દેશમાં ફરી લૉકડાઉન લદાશે? કોરોનાના વધતા કેસો વચ્ચે પીએમ મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મોદી દેશમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવાં...

સાચવજો/ કોરોનાનો નવો સ્ટ્રેન કે પછી કોરોનાના જનીનમાં બદલાવ, રસી લીધા બાદ લોકો આવી રહ્યાં છો પોઝિટીવ

કોરોનાથી રક્ષણ મેળવવા લોકો રસી લઇ રહ્યાં છે પણ હવે ચિંતાનો વિષય એ છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધાં પછી ય લોકો કોરોનાથી સંક્રમિત થઇ...

કોરોનાએ પકડી સુપરસ્પીડ: તૂટ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ, 24 કલાકમાં અધધ 1.15 લાખ કેસ, એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે

દેશમાં જે ઝડપે કોરોના વકરી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ...

કોરાનાની સ્થિતિ વણસતા ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, પરીક્ષાઓ હાલ મોકુફ

કરુણાના વધતા જતા કેસના કારણે આજરોજ રાજ્યના શિક્ષણ વિભાગ સાથે ઓનલાઇન બેઠક યોજવામાં આવ્યા બાદ આગામી તારીખ 15 એપ્રિલથી શરૂ થતી યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો...

મહામારી/ યુકેનો ઘાતક કોરોના વેરિએન્ટ સમગ્ર અમેરિકામાં ફેલાઇ જતા ફફડાટ, સ્થિતિ બનશે બેકાબૂ

યુકેમાં સૌ પ્રથમ દેખા દેનારા કોરોનાના ઘાતક વેરીઅન્ટ બી.1.1.7ના યુએસએના તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જવાને કારણે તેના 15,000 કરતાં વધારે કેસો નોંધાયા છે. અમેરિકા કોરોના...

મહારાષ્ટ્રમાં કોરોનાનો અજગરી ભરડો: 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ, મુંબઇમાં સ્થિતિ ગંભીર

દેશમાં કોરોના વાયરસની બીજી લહર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ બંધ થવાને બદલે દિવસે દિવસે વિકરાળ બનતું જાય છે. દરરોજ સામે આવતા કેસનો આંકડો નવા વિક્રમ...

ચૂંટણી/પાંચ રાજ્યોમાં મતદાન, બંગાળમાં ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પાંચ ઉમેદવાર ઘાયલ

મંગળવારે બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું હતું, કેરળ, પુડ્ડુચેરી અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું, તેવી જ...

કોરોનાની આફત વચ્ચે વધુ એક પ્રકોપ : ઉત્તર બંગાળમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ નુકસાન નહીં

સિલિગુડી(પશ્ચિમ બંગાળ) નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળમાં 4.1 તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 કલાકમાં બીજો ભૂકંપ આવ્યો...

કોરોનાનો વધતો સકંજો: આવતા સપ્તાહોમાં ભયંકર મહામારીના એંધાણ, કેસ ફરી એક લાખને પાર થતાં સ્થિતિ ચિંતાજનક

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ચેપી બીમારી અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચરા સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે તેવી મંગળવારે કેન્દ્ર...

મહારાષ્ટ્રમાં લોકડાઉનના એંધાણ વચ્ચે શ્રમિકોએ પકડી વતનની વાટ, રેલવેએ લીધો મહત્વનો નિર્ણય

કોરોનાની બીજી લહેર વધારે ઘાતક અને વિનાશક પૂરવાર થઈ રહી છે. આખા દેશમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા એક લાખને પાર કરી...

રાહુલ ગાંધીની દિલગીરી, પાઇલોટ બનવા ઇચ્છતા બાળકને કરાવી હવાઇ મુસાફરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં વ્યસ્ત છે.તાજેતરમાં કેરલામાં તેમણે ઓટો રીક્ષાની સવારી કરી હતી અને તેની તસવીરો પણ વાયરલ...