GSTV

Category : News

ખાસ વાંચો/ પોસ્ટ ઓફિસની ગેરંટીડ કમાણીવાળી સ્કીમ, 1500 રૂપિયા મહિને રોકાણ કરો અને મેળવો આટલી મોટી રકમ

રૂપિયાની સુરક્ષા દરેક કરવા ઇચ્છે છે. તેથી મોટાભાગના લોકો પોતાના રૂપિયાને એ જગ્યાએ રોકાણ કરી રહ્યા છે, જ્યાં જોખમ ઓછું હોય. પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજદર...

રસીની અછત/ ‘પોતાની નિષ્ફળતાઓથી ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ’ આ બે રાજ્યો પર બગડ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ પાડીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતમાં કોરોનાની રસી આપવાનો દૈનિક સરેરાશ દર ૩૦,૯૩,૮૬૧ છે. આ સાથે...

નિયમોની ધજ્જિયા ઉડાવતી કંપનીઓ: મુકેશ-અનિલ અંબાણી સહિત 11 લોકો અને કંપનીઓ પર સેબીએ આટલા કરોડનો દંડ ફટકાર્યો

સેબીએ બુધવારે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અન્ય વ્યક્તિઓ અને એકમોને બે દાયકા જૂના કેસમાં ૨૫ કરોડનો દંડ ફટકાર્યો છે. વર્ષ ૨૦૦૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેકઓવર માટેના...

કોરોનાકાળમાં ભારતમાં અબજોપતિ વધ્યા: જેક માને પાછળ રાખી એશિયાના સૌથી ધનિક બન્યા મુકેશ અંબાણી

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવા કપરા સમયમાં પણ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો...

કોરોના બેકાબૂ: રાયપુર-છીંદવાડામાં લાગ્યુ સંપૂર્ણ લોકડાઉન, સમગ્ર પંજાબમાં લગાવી લીધૂ નાઈટ કર્ફ્યૂ, નેતાઓને પણ નહીં છૂટ

કોરોનાની સ્થિતી વકરતા મધ્ય પ્રદેશમાં આગામી ત્રણ મહિના સુધી તમામ સરકારી ઓફિસોમાં 5 દિવસ જ કામ ચાલશે. જ્યાં સોમથી શુક્ર સુધી કર્માચારીઓ કામ કરશે, બાકીના...

ડરામણી સ્થિતિ/ દેશના મહારાષ્ટ્રમાં વાયરસનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં 60 હજાર કેસો નોંધાતા મચ્યો હડકંપ

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ત્યારથી મહારાષ્ટ્ર એપીસેન્ટર બન્યું છે. છેલ્લા એક મહિના જેટલા સમયથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા રકેસ દરરોજ નવા...

રસીકરણનું રાજકારણ: દેશના કેટલાય રાજ્યોમાં ખૂટી ગયો રસીનો જથ્થો, કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળ્યો દોષનો ટોપલો

રસીકરણની બાબતમાં અમેરિકાને પાછળ રાખીને ભારત સૌથી ઝડપથી રસીકરણ કરનાર દેશ બન્યો છે. બુધવારે સવાર સુધીમાં રસીકરણના 33 લાખ ડોઝ છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા...

કડક કાર્યવાહી: YouTubeમાંથી 800 કરોડ વીડિયો અને 700 કરોડથી વધારે કમેન્ટ હટાવામાં આવ્યા, ડેટા લીકની તપાસ શરૂ

વર્ષ 2018થી અત્યાર સુધીમાં યુટ્યૂબે પોતાના પ્લેટફોર્મ પરથી 8.30 કરોડ વીડિયો હટાવ્યા છે. તેમાં વાંધાજનક કંટેટ, કોપિરાઈટ વિરુદ્ધ અથવા પોર્નોગ્રાફી વીડિયો હતાં. આ ઉપરાંત 700...

BIG NEWS: વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, એઈમ્સમાં જઈને રસી

વડાપ્રધાન મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ એઈમ્સમાં જઈને આ બીજો ડોઝ લીધો હતો. અગાઉ વડાપ્રધાન મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રી...

ફફડેલા કારીગરોએ ફરી વતનની વાટ પકડવા માંડી, ધીમી ગતિએ શરૂ થયેલું સ્થળાંતર આગામી અઠવાડિયાઓ વધી જશે!

કોરોના વાયરસ નો કહેર ગુજરાતમાં વધવા માંડતા સ્ટીલના અને ધાતુના વાસણ બનાવતા ઉદ્યોગ સાથે સંકળાયેલા બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ભણી...

ચેતી જજો/ દેશમાં વાયરસની બીજી લહેર વધુ ભયાનક, હવે બાળકો સહિત ગર્ભવતિ મહિલાઓ ટાર્ગેટ પર

જીવલેણ કોરોના વાયરસની મહામારીની બીજી લહેરે ભારતમાં ભારે આફત મચાવી છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતાં પણ વધુ ખતરનાક છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ વખતે...

દેશમાં જીવલેણ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના સીએમ સાથે પીએમ યોજશે બેઠક, શું લદાશે નવા પ્રતિબંધો?

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. જેથી પીએમ મોદી આજે દેશના એવા તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે બેઠક...

પરિસ્થિતિ વધુ ભયાનક/ કાળમુખા કોરોનાના ખપ્પરમાં દેશ, માત્ર ચાર દિવસમાં ત્રીજી વખત એક દિવસમાં એક લાખથી વધુ કેસો: મોતનો આંકડો પણ વધ્યો

દેશ કોરોનાની બીજી લહેરના અજગર ભરડામાં સપડાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૨૦ લાખ નવા કેસ સામે આવ્યા છે. કોરોના...

સરેઆમ બેઈજ્જતિ: શ્રીલંકામાં બ્યૂટી ક્વિનનો તાજ સ્ટેજ પર આંચકી લેવામાં આવ્યો, આ હતું કારણ

શ્રીલંકામાં સૌંદર્ય સ્પર્ધા દરમિયાન સ્ટેજ પર વિજેતાને લઈને વિવાદ થયો હતો. મિસિસ શ્રીલંકાનો તાજ પહેરાવવામાં આવ્યા પછી વિજેતાનું નામ અચાનક બદલવામાં આવ્યું. સ્ટેજ પર વિવાદ...

ચિંતાજનક સ્થિતિ / મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના નવા કેસોએ હદ વટાવી, બીજી બાજુ આ રાજ્યો લોકડાઉન તરફ

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં સામે આવેલા નવા કેસોની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં મંગળવારના રોજ કોવિડ 19ના...

શું કેન્દ્ર સરકાર 3 મહિના સુધી ફ્રીમાં આપી રહી છે ઇન્ટરનેટ? જાણો તેની સચ્ચાઇ

કોરોના મહામારીના આ સમયગાળામાં લોકો મોબાઇલ, ઇન્ટરનેટ, લેપટોપ વગેરે પર વધારે સમય આપી રહ્યા છે. સ્માર્ટફોનમાં તો આખી દુનિયા જાણે આંગણીના ટેરવે આવી ગઇ છે....

સીબીએસઇ બોર્ડની પરીક્ષા 2021: 10 એપ્રિલ સુધીમાં આ કામ કરો, નહીં તો 50 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે

સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 તાજેતરનું અપડેટ: સીબીએસઇએ તમામ સંબંધિત શાળાઓને નોટિસ ફટકારી છે અને ઑનલાઇન પ્લેટફોર્મ પર શિક્ષકોની માહિતી અપડેટ કરવા સૂચના આપી છે. આવું...

સાવધાન / તમારા જીગરના લાલને સાચવજો, બાળકો ઝડપથી થઇ રહ્યા છે કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. અચરજમાં મૂકનારી વાત એ છે કે આ વખતે મોટી સંખ્યામાં બાળકો પણ...

અમદાવાદમાં સામે આવ્યું પાકિસ્તાનના ISIનું ટેરર મોડ્યુલ, ક્રાઇમ બ્રાન્ચે કરી 2 આરોપીઓની ધરપકડ

પાકિસ્તાન ISIએ હવે મની ટ્રેપના નવા ટેરર મોડયુલથી દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મુકી છે. ક્રાઈમ બ્રાંચે ISIના ગુપ્ત ટેરર નેટવર્કના ષડયંત્રનો પર્દાફાશ કરીને બે આરોપીની...

બેંક હડતાલ:શું બેંકરો લાંબી હડતાલ પર ઉતરશે! શંકા અને આશંકા વચ્ચે જરૂરી કાર્યો તુરંત પૂર્ણ કરી લો

બેઠકમાં કહેવામાં આવ્યું છે કે જનરલ કાઉન્સિલની બેઠકમાં દેશના અમારા તમામ યુનિયન અને સભ્યોને બેંકના ખાનગીકરણ સામે લડત ચાલુ રાખવા અને લાંબા ગાળાની હડતાલ માટે...

હવે AC અને LED મામલે ભારત બનશે આત્મનિર્ભર, કેન્દ્ર સરકારે આ યોજનાને આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે બુધવારે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બે ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમાં પ્રથમ સોલર પેનલ અને બીજા નંબરે...

મહારાષ્ટ્રમાં મોતના આંકનો હાહાકાર મચશે : કોરોનામાં જે સૌથી વધારે જરૂરી એની જ અછત, મોદી સરકારને કરી વિનંતી

મહારાષ્ટ્રની અંદર હવે દરરોજ 50 હજાર કરતા વધારે કોરોના કેસ સામે આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી...

બ્રાઝિલમાં કોરોનાને કારણે અનિયંત્રિત પરિસ્થિતિ, એક દિવસમાં 4000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, દફન વિધિ માટે જગ્યાની અછત

બ્રાઝિલના કોરોનાવાયરસને કારણે એકજ દિવસમાં 4000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મૃતકોને દફન કરવાની જગ્યા ખૂટી પડી...

‘પરીક્ષા પે ચર્ચા’માં પીએમ મોદીએ કરી વિદ્યાર્થીઓ સાથે દિલ ખોલીને વાત, પરીક્ષાના ડર પર કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. કોરોના સંકટ હેઠળ બોર્ડની પરિક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને મોદીએ...

અતિ અગત્યનું/ રસી લેવાનું વિચારો છો તો કોરોના રસી લેતા પહેલાં ના કરો આ 10 કામ, ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

આખા વિશ્વમાં ફરી એકવખત કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. જોકે રસી લીધા પછી લોકો રાહતના શ્વાસ લઇ રહ્યા છે અને પોતાના વારાની રાહ...

સરકારનો એક્શન પ્લાન : હવે કોરોના વેક્સિન લીધા બાદ કેટલાં લોકો પોઝિટિવ થયાં તે જાણી શકાશે, જાણો કઇ રીતે

કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિન કાર્યક્રમ (Covid Vaccine) શરૂ છે. એવામાં એવાં સમાચાર સામે આવ્યાં છે કે, રસી લગાવ્યા બાદ પણ લોકો વાયરસના શિકાર થઇ રહ્યાં...

વેક્સિનેશન : મહારાષ્ટ્રમાં માત્ર 3 દિવસના સ્ટોક વચ્ચે આરોગ્ય મંત્રીએ કર્યું એવું નિવેદન કે મોદી સરકારે ખુલાસો કરવો પડ્યો

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે કોરોનાની રસીની અછત અંગે આપેલા નિવેદન બાદ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે,...

ખુશખબર/ આ તારીખથી દેશમાં નોકરીના દરેક સ્થળે આ નિયમો હેઠળ મળી રહેશે કોરોના વેક્સિન : સરકારે કર્યો આ આદેશ

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કાર્યસ્થળો પર રસીકરણની પરવાનગી આપવા જઇ રહી છે. કોઇ પણ કાર્યસ્થળ પર 100 પાત્ર લાભાર્થી હોવાની સ્થિતિમાં ત્યાં જ કોવિડ...

ખતરાની ઘંટડી / દેશમાં કોરોનાની બીજી લહેરમાં બાળકો થઈ રહ્યા છે સંક્રમિત, મહારાષ્ટ્રમાં 60 હજારથી વધુ બાળકો કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યાં છે. તમામને હેરાન કરનારી વાત એ છે કે આ વખતે મોટી સંખ્યામાં બાળકો કોરોનાનો શિકાર...

કંઇક તો શરમ કરો! 8 લોકોના મૃતદેહને એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યો, કોરોનાનું હોટસ્પોટ બન્યું શહેર

મહારાષ્ટ્રના બીડ જિલ્લાનું પ્રશાસન કોરોનાની બીજી લહેરના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મંગળવારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા 8 લોકોના મૃતદેહને એક જ ચિતા...