GSTV

Category : News

સ્થિતિની સમીક્ષા માટે રાજકોટ પહોંચ્યા સીએમ રૂપાણી, કહ્યું: હાલ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત નથી, જરૂર હોય તો જ લેજો…

રાજકોટમાં કોરોનાને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટની મુલાકાત લઈને કોરોના મહામારીને કારણે વણસી...

બ્લેક મેજિક અને જબરજસ્તી ધર્માંતરણ રોકવાની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટે

શુક્રવારે સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પોતાનો ધર્મ પસંદ...

રાજ્યોની મદદ માટે શિક્ષણ મંત્રીએ લોન્ચ કરી ‘સાર્થક’ યોજના, જાણો કેવી રીતે મળશે લાભ

દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે...

લોકડાઉનનો ભય / દિલ્હી-મુંબઇથી અનેક પ્રવાસી મજૂરોએ પકડી વતનની વાટ, ટ્રેનના આ દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ વધતો જઇ રહ્યો છે અને અનેક રાજ્યોમાં સંક્રમણ રોકવા માટે નાઇટ કરફ્યુ લગાવી દેવાયો છે. ત્યાર...

સાયબર એટેક: જો તમારું પણ LinkedIn પર એકાઉન્ટ હોય તો આજે જ બદલી દેજો આઈડી-પાસવર્ડ, 50 કરોડ લોકોના ડેટા થઇ ગયા છે લીક

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકના 53 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થયો હતો. ત્યારે વધુ એક સોશિયલ મીડિયા સાઈટ LinkedIn પર સાયબર હુમલો...

જમ્મુ કાશ્મીર/ ભારતીય સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 આતંકવાદીઓનો સફાયો, ટોપ કમાન્ડર ઈમ્તિયાઝ પણ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી.. અહીં ત્રાલ અને શોપિયાંમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં કુલ સાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. જેમાં ત્રાલમાં ચાર આતંકી અને શોપિયાંમાં...

રસીની તંગી: મુંબઈમાં રસીના ડોઝ ખતમ થતાં 71 કેન્દ્રો બંધ કરવા પડ્યા, દરરોજ 50 હજાર લોકોને અપાતી હતી રસી

કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી...

યાત્રીગણ ધ્યાન દે ! કોરોનાના વધતા કેસો વચ્ચે રેલ્વેએ આ સ્ટેશનો પર બંધ કર્યું પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, જુઓ લિસ્ટ

દેશમાં ફરી એકવાર કોરોના (કોવિડ -19) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ પ્રતિબંધો વધારવાના શરૂ કર્યા છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો...

અમેરિકન નેવીની અવળચંડાઇ: ભારતની મંજૂરી વગર લક્ષદ્વિપ પાસે ઓપરેશન કરતા વિવાદ, સંબંધો થઇ શકે છે ખરાબ

ભારત અને અમેરિકાના સામરિક સંબંધો મજબૂત થઇ રહ્યા છે. ચીન હોય કે પછી કોઇ અન્ય વિવાદ હોય. બંને દેશોની સેના એકબીજાના સંપર્કમાં હોય છે.આ સ્થિતિમાં...

શું દેશમાં ફરીથી ટ્રેનો બંધ થશે? રેલવે બોર્ડના ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું

કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે મુંબઈના 6 રેલવે સ્ટેશનો પર તાત્કાલિક પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે....

બંગાળમાં અમિત શાહની હુંકાર: પોતાની હાર જોઈને બોખલાઈ ગયા છે મમતા દીદી, તેમના વ્યવહાર પરથી દેખાઈ છે !

પશ્ચિમ બંગાળમાં 3 તબક્કાની ચૂંટણી થઈ ચુકી છે અને 10 એપ્રિલના રોજ શનિવારે ચોથા તબક્કાનું મતદાન યોજાશે. મતદાન પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 3...

લોકડાઉનનો ડરઃ દિલ્હી-પુણે બાદ મુંબઈથી શરૂ થયું મજૂરોનું પલાયન, રેલવે સ્ટેશનો પર ભારે ભીડ

દેશમાં કોરોનાના કેસમાં આવેલા ભયંકર ઉછાળા બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. દિલ્હીથી લઈને મુંબઈ, લખનૌથી લઈને ભોપાલ સુધી વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે....

ખાતરના ભાવ વધારા મામલે IFFCOની પાછીપાની: ભાવ વધારો ખાલી બોરીઓ પર પ્રિન્ટ કરવા માટે, ખેડૂતો માટે નથી

દેશમાં અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. તેવામાં સહકારી સમિતિ ઈફકો (IFFCO) દ્વારા ખાતર (નોન યુરિયા ફર્ટિલાઈઝર)ના ભાવ વધારાને લઈ સોશિયલ મીડિયામાં ભારે બબાલ...

કુંભમાં મિલન: પરિવારે તો મૃત માની લીધા હતાં, આખરે 5 વર્ષ બાદ ત્રિવેણી ઘાટ પર થયો ભેટો

ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આંખ ભીંજાઈ જાય તેવી એક ઘટના સામે આવી છે. એક વૃદ્ધ મહિલા અયોધ્યા, મથુરા, વૃંદાવન, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરીને...

બંગાળ ચૂંટણી: મમતા બેનરજીને ચૂંટણી પંચની વધુ એક નોટીસ, કેન્દ્રીય સુરક્ષા દળો પર ટિપ્પણી કરવાનો આરોપ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દર વખતે કેન્દ્રીય સુરક્ષા દળો પર ભાજપની મદદ કરવા અને મતદાતાઓને મતદાન કરતા રોકવાનો આરોપ લગાવે છે. મમતાના આ આરોપોની...

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઈને મોટી જાહેરાત, આવી ગઈ લેટેસ્ટ અપડેટ

CBSE બોર્ડની પરીક્ષાઓ તેના નક્કી કરેલા શેડ્યૂલ મુજબ જ લેવાશે. તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. CBSE બોર્ડની પરીક્ષાઓ રદ નહીં થાય. 4થી મેથી શરૂ થશે...

LICની આ સ્કીમમાં મળશે 23,000 રૂપિયા સુધી પેન્શન, સાથે જ જમા કરેલા રૂપિયા પણ પાછા મળશે

પ્રાઇવેટ સેક્ટર અને સરકારી સેક્ટરની નોકરીઓમાં પેન્શન હવે નહિવત છે. જેથી લોકો રિટાયરમેન્ટ પછી રેગ્યૂલર ઇનકમ માટે કેટલાક પ્રકારના વિકલ્પ પર પસંદગી ઉતારે છે. મોટાભાગના...

UK અને ઈરાકની એરફોર્સે ISIS પર વરસાવ્યા બોમ્બ-મિસાઇલ, જાણો કેવી રીતે મિશન પાર પાડ્યું

યુનાઈટેડ કિંગડમની રોયલ એરફોર્સે ઈરાકી વાયુસેના સાથે મળીને ઈસ્લામિક સ્ટેટના આતંકીઓના સફાયા માટે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતુ. માર્ચ દરમિયાન ઈરાકના ઉત્તરી ભાગમાં આવેલા ISISના...

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 56 હજારથી વધુ કેસ, 376 લોકોએ આ વાયરસ સામે જીવ ગુમાવ્યો

દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક...

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં અથડામણ: ત્રણ આતંકવાદી ઠાર, બે મસ્જિદમાં છુપાયા

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે, જ્યારે બે આતંકવાદી ધાર્મિક સ્થળે છૂપાયેલા છે અને સુરક્ષાદળો પર ફાયરિંગ...

બળાત્કારીઓ પ્રત્યે ભાજપનું વ્હાલ: કુલદીપ સેંગરની પત્નીને આપી ટિકિટ, અહીંથી લડશે ચૂંટણી

કુલદીપ સિંહ સેંગરનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. આ એજ સેંગર છે, જેને ઉન્નાવ રેપ કેસમાં દોષિ ઠેરવવા બદલ તથા પીડિત પિતાની હત્યા મામલે...

હાઈકોર્ટે સરકાર સામે કરી લાલ આંખ : ચૂંટણી પ્રચારમાં માસ્ક ફરજિયાત કેમ નહીં? કેન્દ્ર-પંચ જવાબ આપે : HC

દિલ્હી હાઈકોર્ટે કાર ચલાવતી વખતે પણ માસ્ક પહેરવો ફરજિયાત હોવાનો આદેશ આપ્યા પછી હવે પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક વગર દેખાતા...

બંગાળ ચૂંટણી: ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, આવતીકાલે 44 બેઠકોમાં થશે મતદાન

પશ્ચિમ બંગાળમાં ૧૦ એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચારનો ગુરુવારે સાંજે પાંચ વાગ્યે અંત આવી ગયો હતો. ૧૦ એપ્રિલે રાજ્યના પાંચ જિલ્લાઓની ૪૪ વિધાનસભા...

રેકોર્ડબ્રેક કેસ: છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 1.31 લાખ નવા કેસ આવ્યા, 800 થી વધું લોકોના થયાં છે મોત

કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ સમગ્ર દેશમાં હાલ વર્તાઈ રહ્યુ છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર...

મોટા સમાચાર: ફરી એક વાર ડાઉન થયાં facebook, whatsapp અને instagram, ભારતીય યુઝર્સ થયાં પરેશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ વપરાતા પ્લેટફોર્મ ફરી એકવાર ડાઉન થતાં યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ડાઉન થયા...

સાવધાન / વસુંધરા પર વધુ એક ખતરો , ધરતી પર કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ છેલ્લા 36 લાખ વર્ષમાં સૌથી વધુ

2020નું વર્ષ કોરોનાને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર દસ લાખ કણે ૪૧૨.૫ નોંધાયુ હતું. હવામાં કાર્બનના આ કણોનું પ્રમાણ ઘણું...

દિલ્હીમાં કોરોનાનું ખતરનાક રૂપ: સર ગંગારામ હોસ્પિટલમાં એક સાથે 37 ડોક્ટર્સ આવ્યા કોરોના પોઝિટીવ, તમામે લીધી હતી રસી

દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયાં છે. આ તમામ ડોક્ટર્સે રસી લીધેલી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 32 ડોક્ટર્સ...

ગુજરાતમાં કોરોનાનો રાફડો / કોરોનાના ૪,૦૨૧ કેસ : ૩૦૧ દિવસ બાદ સૌથી વધુ ૩૫ના મૃત્યુ, પ્રતિ કલાકે ૧૬૭ સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચે નોંધાયો હતો અને ૪૦ દિવસ બાદ કુલ કેસનો આંક ૪ હજારને પાર થયો હતો. પરંતુ હવે સ્થિતિ...

વિજ્ઞાનીઓ વાયરસ સામે લડવા માટે આ ‘નવું શસ્ત્ર’ બનાવવામાં વ્યસ્ત

ડ્રગ શોધક ડો. પેટ્રિક સૂન-શિઓંગ અને તેમની સંશોધનકારોની ટીમ કોરોના સામે ગોળીઓ તૈયાર કરી રહી છે. કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે રસી તૈયાર કરવામાં આવી છે....

રસીકરણ પર વિવાદ / મહારાષ્ટ્ર બાદ દિલ્હી-ઓરિસ્સામાં વેક્સિનની અછત, કેન્દ્રએ આપ્યું કંઇક આવું નિવેદન

વેક્સિનેશન મામલે અમેરિકાને પાછળ રાખીને ભારત સૌથી ઝડપી વેક્સિનેશન કરનાર દેશ બની ગયો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓરિસ્સા સહિત ઘણાં રાજ્યોએ વેક્સિનની અછતનો...