GSTV

Category : News

અરે આ શું બોલ્યા / ઉત્તરાખંડના CM ફસાયા વધુ એક વિવાદમાં : વિચિત્ર નિવેદનોની વણઝાર, છલકાઈ સાક્ષરતાની અછત

ફાટેલા જીન્સને લઇને વિવાદોમાં આવેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રવિવારે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. ફાટેલા જિન્સ યુવતીઓએ ન પહેરવા જોઇએ તેવી સલાહથી ભારે...

શોપિયામાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આંતકીઆેને કર્યા ઠાર, દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા વધારી

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ગત સપ્તાહે શોપિયાના રાવલપોરામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં જયેશ કામદાર સજ્જાદ અફઘાનિ માર્યા ગયા...

હેપ્પી બર્ડે કોવિડ-19: સોશીયલ મીડિયામાં લોકોએ ઠાલવ્યો ઉભરો,જનતા કરફ્યૂની વરસીએ હતા ત્યાં ને ત્યાં જ :ચૂંટણી પ્રચાર કરો તો કઇં નહીં, હોળી-ધુળેટી ઉજવો તો…..

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની જાણે ત્રીજી લહેર આવી છે.કોરોનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને આજે એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ છે....

ગુજરાતના પાડોશી રાજ્યમાં કોરોનાનાં તમામ રેકોર્ડ તુટ્યા, અધધધ..30 હજારથી વધુ કેસો આવ્યા, 99નાં કરૂણ મોત: શું આવશે લોકડાઉન?

દેશમાં કોરોના રોગચાળો ફરીથી ફેલાવા લાગ્યો છે, જો કે મહારાષ્ટ્રમાં પરિસ્થિતી ચિંતાજનક બની છે, કોરોનાનાં મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઇ લેટેસ્ટ આંકડા આ મુજબ છે,...

દેશમાં છેલ્લા 11 દિવસથી કોરોનાના કેસોનો અવિરત વધારો, છેલ્લા 24 કલાકમાં 44 હજાર કેસ, 200નાં મોત :મોતની સંખ્યા વધી

દેશમાં ફરીથી કોરોના મહામારી માથું ઊંચકી રહી છે. દેશમાં છેલ્લા ૧૧ દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૪૩,૮૪૬...

ગ્લોબલ વોર્મિંગ/ વિશ્વમાં ગ્લેશિયર પીગળતા તમામ દેશો ચિંતામાં, ગુજરાત-મુંબઇ સાથેના આ વિસ્તારો થશે જળમગ્ન

વિશ્વભરમાં બરફાચ્છાદિત પર્વતો ઘટી રહ્યાં છે, જો કે વિશ્વના સૌથી મોટા ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં પીગળતા બરફને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે...

Aadhaar Cardની હવે આ કામો માટે નહીં પડે જરૂરત, સરકારે કરી આ મોટી જાહેરાત

સરકારે પેન્શન લેનારા વૃદ્ધો માટે ડિઝીટલ જીવન પ્રમાણપત્ર લેવાના સંબંધમાં એક નવો નિયમ જાહેર કર્યો છે. જે હેઠળ હવે પેન્શનરોને ડિઝીટલ રૂપે જીવન પ્રમાણપત્ર લેવા...

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ / એક દિવસમાં 30,535 કેસ, 93ના મોત, આ રાજ્યમાં આવી બીજી લહેર

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43, 486 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 197 લોકોના મોત નીપજ્યાં છે....

સંતાન પ્રાપ્તીની ઘેલછા / અંધવિશ્વાસમાં અંધ બની મહિલા, સંતાન પ્રાપ્તી માટે ચડાવી અઢી વર્ષના માસુમની બલી

દેશની રાજધાની દિલ્લીમાં તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાં એક અઢી વર્ષના માસૂમની નિર્મમ હત્યા કરવામાં આવી છે. એટલુ જ નહીં તેના મૃતદેહને કોથળામાં બાંધીને ફેંકી દેવામાં આવ્યું...

અજબ ગજબ / અહીંયા ટ્રેન ગુજરાતમાં ઉભી હોય છે અને ટિકિટ માટે મહારાષ્ટ્ર જવુ પડે છે

તમે અવાર નવાર પોલીસ સ્ટેશનની સીમાને લઈને થતા વિવાદો અંગે તો સાંભળ્યું જ હશે. અથવા ઈન્ટરનેટ ઉપર બે દેશની બોર્ડર એકી સાથે જોડાયેલા હોવાના ફોટો...

કામના સમાચાર / EPFO Balance Check કરવું થયું સરળ, UAN વગર જ મેળવી શકો છો જાણકારી

કોરોના કાળમાં લોકોને જ્યારે આર્થિક સમસ્યા આવતી હતી ત્યારે લોકોએ પોતાના પીએફ ખાતામાંથી પૈસા કાઢવાનું મન બનાવી લીધું હતું. કેટલાક લોકોએ પૈસા ઉપાડી લીધા તો...

મોટી રાહત: હોળી પહેલા આમ આદમી માટે આવી ખુશખબર, ખાદ્ય તેલના ભાવમાં ડબ્બાદીઠ આટલો થવાનો ઘટાડો

છેલ્લા કેટલાય દિવસોથી સરસવના ભાવમાં આવેલા ઉછાળાના કારણે કિચનનું બજેટ પ્રભાવિત થયું ચે. લોકડાઉનની સ્થિતી ધીમે ધીમે સામાન્ય થતાં સરસવની ડિમાન્ડ વધાવા લાગી હતી, જેના...

જાણો એલન મસ્કે શા માટે આપી આ ચેતવણી, તો બંધ થઈ શકે છે ટેસ્લા

દૂનિયાની સૌથી મુલ્યવાન ઓટો કંપની ટેસ્લાના સીઈઓ અને દુનિયાના બીજા અમીર વ્યક્તિ એલન મસ્કે કહ્યું છે કે જો આ કારોનો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવશે...

કોરોના: રાજસ્થાનમાં કોઈ પણ રાજ્યમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત, 8 શહેરોમાં લાગ્યું નાઈટ કર્ફ્યૂ

દેશના કેટલાય ભાગોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ કોરોનાના કેસો વધવાના ચાલુ છે. ત્યારે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો...

નવી શરૂઆત: બંગાળમાં ભાજપે એક નોકરાણીને આપી ટિકિટ, પ્રચાર માટે માલિક પાસેથી લીધી દોઢ મહિનાની રજા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવારની ચર્ચા ચારેબાજૂ થઈ રહી છે. આ ઉમેદવારમાં બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણ ધોવાનું કામ કરે છે. ભાજપે કલિતા માઝીને...

ફાયદાની વાત / લગ્નની સીઝન પહેલા સોનાના ઘરેણા ખરીદવા જઈ રહ્યાં છો તો જાણી લો શું છે જ્વૈલરી મેકિંગ ચાર્જનો ફંડા

એપ્રીલથી જુલાઈ સુધી લગ્નની લાંબી સીઝન ચાલવાની છે. તેવામાં બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના બનેલા દાગીના ખરીદવા માટે લોકોની ચહલ પહલ વધી ગઈ છે. ગોલ્ડ જ્વૈલરી ખરીદવી...

ટેક્સ સેવિંગ માટે સારો વિકલ્પ છે ELSS, રોકાણ કરવાથી મેળવી શકશો મોટી કમાણી

ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિના એટલે કે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં ટેક્સપેયર્સ ટેક્સ સેવિંગ માટે ઘણા વિકલ્પોમાં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ...

Jio યૂઝર્સ માટે આવ્યો આ સોલિડ પ્લાન, 1 વર્ષ સુધી અનલિમિટેડ ફ્રી કોલીંગ, હાઈસ્પીડ ઈન્ટરનેટ સહિત મળી રહ્યાં ફાયદા

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર્સ લઈને આવ્યું છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેલી ડેટાની સાથે ઘણા બીજા બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં...

નોકરી: UPSCમાં પરીક્ષા આપ્યા વગર બની શકશો અધિકારી, 2 લાખ સુધી મળશે પગાર, આ રહ્યું ખાલી જગ્યાનું લિસ્ટ

જાહેર સેવા આયોગ (UPSC) અંતર્ગત અલગ અલગ મંત્રાલયોમાં કેટલાય પદો પર અરજી કરવામાં માટે આવતી કાલે એટલે કે, 22 માર્ચે અંતિમ તારીખ છે. ઈચ્છુક અને...

કમલનાથે ફરી ઉઠાવ્યો EVMનો મુદ્દો, કહ્યું: બેલેટ પેપર ચૂંટણીનો આગ્રહ કેમ નથી રાખતા?

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે ફરી એક વખત EVM પર સવાલો ઉભા કર્યા છે. એક ટીવી કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા...

કોંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર, અલગાવવાદ હિંસા ભ્રષ્ટાચાર અને ગોટાળા એજ તેમની ગેરંટી

આસામની વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ  હતુ. તેમણે કહ્યુ હતુ કે, આસામમાં બીજી વખત...

શરદ પવારે હાથ ઉંચા કરી દીધા: હોળીનું નારિયેળ બન્યા હવે ઉદ્ધવ ઠાકરે, ગૃહમંત્રી દેશમુખના રાજીનામા પર મુખ્યમંત્રી કરશે વિચાર !

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણની વચ્ચે હાલમાં શરદ પવારે મોટુ નિવેદન આપ્યુ છે. રવિવારે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને અનિલ દેશમુખને પદ પરથી હટાવવાની ના...

મનસુખ હિરેન હત્યા કેસ: મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી, 2 લોકોની થઈ ધરપકડ

મનસુખ હિરેન હત્યાના મામલામાં મહારાષ્ટ્ર પોલીસની એટીએસ ટીમે બે લોકોની ધરપકડ કરી છે.જેમાંથી એક ક્રિકેટ બૂકી છે અને એક મુંબઈ પોલીસનો પૂર્વ કોન્સ્ટેબલ છે. બે...

BIG NEWS: લોકસભા સ્પિકર ઓમ બિરલા કોરોના પોઝિટીવ, એઈમ્સમાં કરાવ્યા તાત્કાલિક ભરતી

લોકસભા સ્પિકર ઓમ બિરલા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઓમ બિરલા કોરોના પોઝિટીવ આવતા ખુદ તેમણે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. ઓમ બિરલાએ...

લેટર બૉમ્બ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસ સ્થાને મોટી બેઠક, થોડીવારમાં આપી શકે છે પદ પરથી રાજીનામું

મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમવીર સિંહ તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખાયેલી ચિઠ્ઠીના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ચિઠ્ઠીમાં સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ...

ભગવાન તમારૂ ભલૂ કરે: સાહેબ પ્લિઝ પાસ કરી દો, નહીંતર લગ્ન તૂટી જશે, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબ વાંચીને પાગલ થઈ જશો

બિહાર બોર્ડની પરીક્ષા દેશમાં સૌથી ઝડપી કરાવાતી બોર્ડ પરીક્ષા છે. બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ ટૂંક સમયમાં જ આવી જશે. રાજ્યમાં હાલ ઉત્તરવહી ચકાસવાનું કામ ખૂબ જ...

પરમબીરની ચિઠ્ઠીથી અઘાડી ગઠબંધન ડામાડોળ / સંજય રાઉતે કહ્યું: તમામ સહયોગીઓને જરૂર છે આત્મમંથનની

મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની ચિઠ્ઠી બાદ રાજ્યની ગઠબંધન સરકાર ડામાડોળ થવા લાગી છે. એનસીપી કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વાળી એમવીએ સરકારમાં ખેંચતાણના...

હૈવાન બન્યો પતિ: પત્ની બૂમો પાડતી રહી, અને પતિએ તાંબાના વાયરથી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સ પર ટાંકા લઈ લીધા

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક શખ્સને શંકા કરવાનું એવું ભૂત માથે સવાર થઈ ગયુ કે, તેણે પોતાની ગર્ભવતી પત્ની સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે મજબૂર બન્યો....

ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી: પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જિંગ ન કરો, બેંક અકાઉન્ટ સહિત કેટલીય જાણકારી થઈ જશે ખાલી

કોઈ પણ જગ્યાએ મુસાફરી દરમિયાન જો તમે પણ પબ્લિક પ્લેસ પર મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન પર પોતાનો ફોન ચાર્જ કરવાનું વિચારી રહ્યા હોવ, તો હવે સાવધાન...

બેકાબૂ બની મર્સિડીઝ: પૂરપાટ ઝડપે આવતી કારે 3 લોકોને કચડી નાખ્યા, 3 લોકોને ગંભીર રીતે ઘાયલ પણ કર્યા

પંજાબના મોહાલીમાં પુરપાટ ઝડપે આવતી એક મર્સિડીઝ કારે 6 લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. રાધાસ્વામી ચોક પર થયેલી આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ...