GSTV

Category : News

નિર્ણય/ કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ હમણાં નહીં મળે, સરકારની આવી ગઈ નવી ગાઇડલાઇન્સ

કોરોના મહામારી વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલી લડાઇમાં દેશમાં વેક્સિનેશનનું કામ ખૂબ જ તેજીથી ચાલી રહ્યું છે. એવામાં સોમવારના રોજ કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્ય અને...

પીએમ મોદીએ કરાવ્યો જળ શક્તિ અભિયાનનો પ્રારંભ, યુપી-એમપી વચ્ચે થયા મહત્વના હસ્તાક્ષર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસે ‘જળ શક્તિ અભિયાન’નો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ કેન બેતવા લિંક યોજના મુદ્દે ઉત્તર પ્રદેશ અને મધ્ય...

કામની વાત/ પીએમ કિસાન યોજનાનો ડબલ ફાયદો ઉઠાવવાનો મોકો, 31 માર્ચ સુધીમાં આ કામ કરવાનું ના ભૂલતાં

જો તમે આજ સુધી પીએમ કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તો 31 માર્ચ સુધી જરૂર કરાવી લો. જો તમે 31 માર્ચ પહેલાં રજીસ્ટ્રેશન કરશો...

અતિ અગત્યનું/ દેશના નકશા અને અશોક ચક્ર સાથેની કેક કાપવી એ શું રાષ્ટ્રધ્વજનું અપમાન?, જાણી લો મદ્રાસ કોર્ટે શું આપ્યો ચૂકાદો

ત્રિરંગાનો નકશો અને અશોક ચક્રની ડિઝાઇન વાળી કેક કાપવી એ રાષ્ટ્રીય સન્માન અધિનિયમ, 1971 અંતર્ગત દેશભક્તિની વિરુદ્ધ અથવા અપમાનજનક નથી તેવો મદ્રાસ હાઇકોર્ટે સોમવારે (રાજ્ય...

આને કહેવાય નોકરી! દારૂની ફેક્ટરીમાં કરો મનગમતું કામ, મહિને મળશે 7 લાખ રૂપિયા સેલરી, રહેવાનો પણ નહીં થાય ખર્ચ

દારૂ બનાવતી એક કંપની 7 લાખ 24 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી ઑફર કરી રહી છે. સાથે જ નોકરી કરનારા વ્યક્તિને રેંટ- ફ્રી ઘર આપવામાં...

કેન્દ્ર સરકારના વિજ્ઞાપનની ખુલી પોલ! મહિલાએ કહ્યું પીએમ સાથે ફોટો મારો છે પણ નથી મળ્યું કોઈ ઘર

થોડા દિવસ પહેલા બંગાળના અખબારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક વિજ્ઞાપન છપાયું હતું. વિજ્ઞાપનમાં પીએમ મોદી સાથે એક મહિલાની ફોટો હતી. જેમાં લખ્યું હતું, કે આત્મનિર્ભર...

ઘરમાં પોર્ન જોઇ રહ્યો હતો કિશોર, કિમ જોંગે આખા પરિવારને આપી એવી સજા કે આખા નોર્થ કોરિયામાં કોઇ નહીં કરે આવી ભૂલ

પોતાના વિચિત્ર નિર્ણયો માટે જાણીતા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ફરી એકવાર ચર્ચામાં છે. કિમ જોંગ ઉને પોર્ન વિરુદ્ધ પોતાની જંગ તેજ કરતાં તાજેતરમાં...

વાહ ! Transparent Mask તૈયાર, હવે બાષ્પથી ધૂંધળા નહિ થાય ચશ્મા, જાણો પારદર્શી માસ્કની કીંમત અને ખાસિયત

માસ્ક હજી પણ કોરોનાના બચાવમાં સૌથી મોટું શસ્ત્ર છે. જો કે, કેટલાક લોકો રસી આવવાના સમાચાર સાંભળતા જ માસ્કને ગંભીરતાથી લઈ રહ્યા નથી. જો કે,...

દાવ ઉલટો / દેશમુખને બચાવવા જતાં શરદ પવાર ફસાયા, BJPએ વીડિયો શેર કરીને ખોલી નાખી પોલ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરાઇ રહ્યું છે. સોમવારે ફરી એકવાર એનસીપી પ્રમુખ શરદ પવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. શરદ પવારે સ્પષ્ટતા કરી કે...

Nüwa Mars First City: મંગળ પર અઢી લાખ લોકોના વસવાટની તૈયારી, ડિઝાઈન સ્ટૂડિયોએ શેર કરી માર્સના ઘરોની તસ્વીરો

મંગળ ગ્રહ પર વસવાટ કરવાને લઈને પ્લાનિંગ થઈ રહી છે. નાસા પોતાના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન મંગળ’ માટે લાલ ગ્રહ પર પોતાનું રોવર ઉતારી ચૂક્યુ...

ખાસ વાંચો/ આગામી મહિનાથી રદ્દ થઇ શકે છે તમારુ PAN Card, આજે જ કરી લો આ કામ નહીંતર દોડતા થઇ જશો

આવકવેરા વિભાગે તમામ PAN Cardને આધાર સાથે લિંક કરાવવુ ફરજિયાત બનાવી દીધું છે. તેથી જો તમે હજુ સુધી PAN Cardને આધાર સાથે લિંક નથી કરાવ્યેં...

દેશમુખના બચાવમાં આવ્યા પવાર/ રાજીનામાનો સવાલ જ નથી, આરોપોમાં નથી કોઈ દમ: શું પવાર કિનારે લગાવશે દેશમુખની ડૂબતી નાવ?

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોએ રાજ્યમાં રાજકીય હલચલ પેદા કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે ઉહાપો...

અગત્યનું/ PAN Cardને આધાર સાથે લિંક નહીં કરો તો ભરવો પડશે 10 હજારનો દંડ, જલ્દી કરો તમારી પાસે બચ્યા છે માત્ર આટલા દિવસ

જો તમે પણ હજું સુધી તમારા PAN Card (પેન કાર્ડ)ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો જલ્દી જ કરાવી લો. આ કામ નહીં કરવા...

જનતા કર્ફયૂને એક વર્ષ : ત્યારે 360 સંક્રમિત હોવા પર થયું હતું લૉકડાઉન, આજે 47 હજાર નવા કેસો હોવા છતા બિંદાસ ફરી રહ્યા છે લોકો

એક વર્ષ અગાઉ, આ દિવસે (22 માર્ચ 2020) કોરોના વાયરસના સતત વધતા કેસો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરફ્યુની ઘોષણા કરી હતી અને ભારતીયોને તેમના...

પરમબીર સિંહના લેટર બોમ્બ બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કાયદા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની બોલાવી ટોપ લેવલની બેઠક

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોએ રાજ્યમાં રાજકીય હલચલ પેદા કરી છે અને આ દરમિયાન મુખ્યમંત્રી...

BIG NEWS: ઉત્તરાખંડના CM તીરથ સિંહ રાવતનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હરિદ્વાર કુંભમાં થયા હતા શામેલ: હાલ સારવાર હેઠળ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે ટ્વિટ કરીને તીરથ સિંહ રાવતે જાણકારી આપી છે, તેમણે પોતાને આઈસો...

રાહત / ભારતીય કંપનીએ બનાવી કોરોનાની ‘કેપ્સૂલ વેક્સિન’, ત્રણ ગણી વધુ અસરકારક હોવાનો દાવો !

ભવિષ્યમાં તમારે કોરોના વાયરસ વેક્સિનની સોય લગાવાની જરૂર નહિ પડે. તમારે માત્ર એક કેપ્સૂલ ખાવાની રહેશે. આ કેપ્સૂલ ભારતીય દવા કંપની અમેરિકાની દવા કંપની સાથે...

મોદીના માનીતા લાહિરીને ભાજપે થોપી દીધા પણ સ્થાનિકો એટલા બગડ્યા કે કારમાંથી ઉતરી ના શક્યા, આખરે વીલા મોંઢે પાછા આવ્યા

પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદીના માનીતા અશોક લાહિરીને વિધાનસભાની ટિકિટ આપ્યા પછી બદલવાની ફરજ પડતાં ભાજપ શરમજનક સ્થિતિમાં મૂકાયો છે. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર...

કોરોના વધવાનો મોદી સરકારને કરાયો રિપોર્ટ : નીતિ આયોગે કહ્યું લોકો બની ગયા બેદરકાર એટલે કેસો વધ્યા, શું તમે સહમત છો?

મોદી સરકારે દેશમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા માટે સામાન્ય લોકો પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. મોદી સરકારના દાવા પ્રમાણે, લગ્ન સહિતની સુપરસ્પ્રેડર ઘટનાઓના કારણે...

મહારાષ્ટ્રમાં ઘમાસાણ/ મોદી સરકારને સંજય રાઉતની ખુલ્લી ચેતવણી, રાષ્ટ્રપતિ શાસન અંગે વિચાર્યું તો…

મહારાષ્ટ્રની સરકારમાં મચેલી હલચલ વચ્ચે સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રેસ કૉન્ફરન્સ કરી. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર મચેલા ઘમાસાણને લઈને સંજય રાઉતે...

અગત્યનું/ 1 જ ક્લિકે થઇ જશે આધારને લગતાં આ 35 કામ, mAadhaar એપથી ઘરેબેઠા મેળવો આ સેવાઓનો લાભ

આધાર કાર્ડના સતત વધી રહેલા મહત્વ વિશે તમે જાણતા જ હશો. તેવામાં આધારને લગતી તમામ જાણકારીઓને અપડેટ કરવા માટે UIDAIએ mAadhaar એપ બનાવી છે જેના...

અરે વાહ! મોદી સરકાર હોળી ઉજવવા માટે આપી રહી છે 10 હજાર રૂપિયા એડવાન્સ, જાણી લો કેવી રીતે મળશે આ સ્કીમનો ફાયદો

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે હોળી માર્ચના અંતમાં છે. આ એવા સમયમાં છે જ્યારે સામાન્ય રીતે સેલરી ક્લાસના લોકોની સેલરી લગભગ...

નવો નિયમ / ગાડીમાં આ કામ કરતા ઝડપાયા તો ભરવો પડશે 10 હજારનો દંડ અને ખાવી પડશે જેલની હવા, ટુ-વ્હિલર ચાલકોને તો….

ટ્રાફિક નિયમોનુ પાલન નહિ કરનારાઓ માટે મોટા સમાચાર છે. વાહન ચલાવતા સમયે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવુ ચતમને ભારે પડી શકે છે. તમને 1 વર્ષની...

અમેરિકાને પછાડી ચીન બન્યો દુનિયાની સૌથી શક્તિશાળી સેના ધરાવતો દેશ, જાણો કયા નંબર પર છે ભારતની આર્મી

સૈન્ય મામલા સાથે સંકળાયેલી એક વેબસાઇટ મિલિટરી ડાયરેક્ટ દ્વારા રવિવારે વૈશ્વિક સંરક્ષણ શક્તિ બાબતે એક યાદી જાહેર કરી હતી. આ યાદી અનુસાર સૈન્ય તાકાત મામલામાં...

દક્ષિણ ચીન સમુદ્રમાં ફરી તણખાં ઝર્યા: ચીનના 200 જહાજોએ સીમા ઉલ્લંઘન કરતા આ દેશ ધૂંઆપૂંઆ, આપી ખુલ્લી ચેતવણી

ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ થયું છે. આ સમુદ્રીય વિસ્તારમાં આવેલી વ્હીટસન રીફમાં આ જહાજોએ પ્રવેશ...

ફફડાટ/ હરિદ્વારમાં યોજાનારા કુંભમેળામાં કોરોનાનો વધ્યો ખતરો, કેન્દ્રએ આપી છે આ ચેતવણી

હરિદ્વારમાં યોજાનારા કુંભમેળા પહેલા કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ સરકારને પત્ર લખીને કોરોના સંક્રમણ વધવાની ચેતવણી આપી છે, કેન્દ્રિય સચિવ રાજેશ ભુષણે ઉત્તરાખંડનાં મુખ્ય સચિવને પત્ર લખીને...

ભાજપે પશ્ચિમ બંગાળ માટે ચૂંટણી ઢંઢેરાનો પટારો ખોલ્યો: સીએએ, સોનાર બાંગ્લા, મહિલા અનામતના લોભામણા વચનોની લ્હાણી

ભાજપે રવિવારે કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો...

વાહ! મિસ્ટર પરફેક્ટનિસ્ટની પુત્રીને આ કામ માટે જોઈએ છે ઉમેદવારો, આટલો મળશે પગાર

આમિર ખાનની પુત્રી ઈરા ખાને લોકોને મેન્ટલ હેલ્થ પ્રત્યે જાગૃત કરવા માટે એક સરાહનીય પ્રયાસ કરી રહી છે. આ કામ માટે તેણીને કેટલાક લોકોની જરૂરત...

કંઇક મોટુ કરવાની ફિરાકમાં નાપાક પાક: ભારતના બે રાજ્યોની સરહદોએથી ઘુસણખોર મોકલ્યા, સૈન્ય એલર્ટ

બીએસએફએ જમ્મુ કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ઘુસણખોરી કરી રહેલા એક 40 વર્ષીય પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. રાજા હામીદ નામના આ ઘુસણખોરને હાલ સૈન્યએ...

‘હું ગધેડા જેવી છું, અધિકારી પરિવારનો સાચો ચહેરો ન ઓળખી શકી’ મમતા બગડ્યાં

તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ અધિકારી પરિવારનો સાચો ચહેરો ઓળખી નહીં શકવા બદલ પોતાને જ દોષ આપ્યો હતો. મમતાએ પોતાને જ ‘ગધેડા જેવાં’ ગણાવ્યા હતા....