જાતિઓના નામે ખેલાતો ગંદો ખેલ: ચૂંટણી લડવા માટે પછાત જાતિની યુવતી સાથે લગ્ન કર્યા, પણ બન્યું એવું કે પરિવાર ફસાઈ ગયો !
યુપીના મુરાદાબાદ જિલ્લામાં પરિસીમન બાદ અહીં 643 ગ્રામ પંચાયત થઈ ગઈ છે. આ તમામ ગ્રામ પંચાયતોનું વર્ષ 1995નો આધાર માનીને પ્રશાસને અનામત યાદી જાહેર કરી...