GSTV

Category : News

સરકારની નવી ગાઈડલાઈન: કોરોના રોકવા માટે ભારત સરકારે જાહેર કર્યા નવા નિયમો, આ તારીખ સુધી લાગૂ રહેશે

ગૃહમંત્રાલયે કોવિડ-19ને લઈને દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યમાં...

પોર્ટમાં ભાગીદારી ખરીદવાથી અદાણીના શેરમાં ઉછાળો, સેંસેક્સ 493ના વધારા સાથે 50,000ને પાર

સપ્તાહના બીજા કારોબારી દિવસમાં બજાર ગ્રીન ઝોનમાં રહ્યું છે. આજે અદાણી પોર્ટ્સના શેર 4.68 ટકા ઉછળીને 755.35 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આજે કારોબારના અંતમાં...

અમદાવાદીઓ માથે આવી વધુ એક ઘાત: કોરોનાના કહેર બાદ ઝેરી હવાનું પ્રદૂષણ વધ્યું, દિલ્હી અને પુણે કરતા પણ ખતરનાક સ્થિતી

અમદાવાદમાં રહેતા લોકો માટે વધુ એક ઘાત આવી છે. અમદાવાદની હવા દિલ્હી અને પુણેની સરખામણીએ વધારે પ્રદૂષિત છે. અમદાવાદ સિટીનો એર ક્વાલિટી ઈંડેક્સ 286 સુધી...

રહી ના જતાં! અહીં ફક્ત 59 મિનિટમાં મળી રહી છે દરેક પ્રકારની લોન, ઉતાવળ રાખજો 60 હજાર કરોડની લ્હાણી કરી ચુકી છે સરકાર

પીએમ નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2018 ના રોજ 59 મિનિટમાં મળતી લોન સ્કીમ શરૂ કરી. આ અંતર્ગત બિઝનેસ લોન, મુદ્રા લોન, પર્સનલ લોન, હોમ લોન...

Sarkari Naukri, MES Recruitment 2021: સરકારી નોકરીની સોનેરી તક, સુપરવાઈઝર અને ડ્રાફ્ટ્સમેન માટે આવી છે ભરતી

મિલિટ્રી એન્જીનિયર સર્વિસિઝે પોતાની ઓફિશીયલ વેબસાઈટ ઉપર સુપરવાઈઝ અને ડ્રાફ્ટ્સમેન માટે ભરતી કરવા માટે ઓનલાઈન અરજી માટે આમંત્રિત કર્યાં છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ...

ધૃણાસ્પદ કિસ્સો: ટ્રેનમાં એશિયાઈ મહિલા માથે ભૂરિયાએ કર્યો પેશાબ, લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યું

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એશિયાઈ લોકો વિરુદ્ધ વંશીય હુમલાનું અત્યંત ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. ન્યૂયોર્ક સિટી સબવે કારમાં એક મહિલા યાત્રા કરી રહી હતી. આ...

7th Pay Commission: તહેવારો પહેલા જ સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ, જલ્દી જાહેર થશે મોંઘવારી ભથ્થુ

કોરોના મહામારીના કાણે દેશમાં સરકારી કર્મચારીઓના વેતન પ્રભાવિત થયા હતા. કેન્દ્ર સરકારે કોરોના કાળમાં સરકારી કર્મચારીઓના વેતનમાં કાપ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે હોળી...

મોટો સવાલ: શું દેશમાં ફરી એક વાર લાગશે લોકડાઉન, ભારત સરકાર તરફથી આવી ગયો જવાબ

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને જોતા અલગ અલગ રાજ્યોમાં પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે હવે ફરી એક વાર લોકોના મનમાં લોડાઉનનો ભય સતાવી રહ્યો...

Bank Holiday: એપ્રીલ મહિનામાં 13 દિવસ સુધી બેંકો રહેશે બંધ, જાણી લો ક્યાં ક્યાં દિવસોનો થાય છે સમાવેશ

જો તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામ કરવા માટે વિચારી રહ્યાં છો તો ઘરથી નીકળતા પહેલા જ કેલેન્ડર ઉપર નજર ફેરવી દો અને જોઈ લો...

ચાલુ ટ્રેનમાં સિગારેટ પીધી તો તમારું આવી બનશે, રેલવે બનાવી રહી છે નવા નિયમો : દંડની સાથે થશે જેલની સજા

રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ધુમ્રપાનની આદત ભારે પડી શકે છે. હકીકતે ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા તો રેલવેના પરિસરમાં સ્મોકિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની...

લોકડાઉનની અફવા પર ફરી એક વાર શરૂ થયું મજૂરોનું પલાયન, લોકો ડબલ ભાડા આપીને પણ પહોંચવા માગે છે વતન

સુરત શહેરમાં રહેતા પ્રવાસી મજૂરોને ફરી એક વાર લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. ત્યારે અત્યારે બજારમાં ચાલી રહેલી અવનવી અફવાઓના કારણે મજૂરો ફરી એક વખત...

ઓહ બાપ રે.. / Holidays પર Foreign trip થશે બૅન, નિયમ તોડયો તો લાગશે 5 લાખની પેનલ્ટી

પુરી દુનિયામાં ફરીવાર કોરોનાના કેસો વધતા કેટલાક દેશોએ કડક વલણ અપનાવ્યુ છે. હવે બ્રિટનમાં વિદેશ યાત્રા પર લાગૂ પાબંદીને જૂલાઈ સુધી વધારવામાં આવી છે. સાથે...

Disinvestment : આ કંપનીમાં ભાગીદારી વેચીને મોદી સરકારે 8846 કરોડ રૂપિયાની કરી કમાણી

મોદી સરકારે ટાટા કમ્યુનિકેશનમાંથી પોતાની 26.12 ટકા ભાગીદારી વેચવા માટે કાઢી છે. આ વેચાણથી મોદી સરકારને કુલ 8846 કરોડ રૂપિયા મળશે. DIPAMના સચિવ તુહિન કાંત...

હદ થઈ/ મત માગવા નીકળેલા ઉમેદવાર જાહેરમાં કપડાં ધોવા લાગ્યા, વીડિયો થયો છે જોરદાર વાયરલ

ચૂંટણી જીતવા માટે ઉમેદવારો અવનવા નખરા કરતા હોય છે. આવી જ એક ઘટના તમિલનાડુના નગાપટ્ટિનમ ખાતે નોંધાઈ હતી. ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ઓલ ઈન્ડિયા અન્ના...

નખરા: પ્રચારમાં નિકળેલા ઉમેદવાર જાહેરમાં કપડા ધોવા બેસી ગયા, કહ્યું જીતીશ તો દરેકને આપીશ વોશિંગ મશીન

ચૂંટણી જીતવા માટે ઉમેદવારો અવનવા નખરા કરતા હોય છે. આવી જ એક ઘટના તમિલનાડુના નગાપટ્ટિનમ ખાતે નોંધાઈ હતી. ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ઓલ ઈન્ડિયા અન્ના...

BIG NEWS / 45 વર્ષથી મોટા તમામને અપાશે કોરોના વેક્સિન, લોકોએ ફક્ત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આ તારીખથી મળશે

કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં એક એપ્રિલથી વૈક્સિનેશનનો દાયરો વધારવામાં આવશે. હવે 45 વર્ષની મોટી ઉંમરના દરેક લોકોને કોરોના વૈક્સિન...

ભાજપ હાઈકમાન્ડની જીદથી યેદુરપ્પા ભેરવાઈ ગયા, નેતાઓ દીકરાને ટીકિટ મળે એ માટે કરે છે દોડાદોડી અને યેદી ના મળે એ માટે

કર્ણાટકમાં આવતા મહિને યોજાનારી વિધાનસભાની બે બેઠકો માકસી અને બલવકલ્યાણની ચૂંટણીના મુદ્દે મુખ્યમંત્રી યેદુરપ્પા બરાબરના ભેરવાયા છે. ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, બસવકલ્યાણ બેઠક પરથી...

ઉદ્ધવ ફસાશે/ મહારાષ્ટ્ર પોલીસમાં હાઈ લેવલની પોસ્ટ માટે લેવાય છે રૂપિયા, ફડણવીસે કહ્યું મારી પાસે 6.3 જીબી કોલનો સંપૂર્ણ ડેટા

ભારતીય જનતા પાર્ટીએ મુંબઈના પબ અને બારમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલીના કેસમાં ફરી એક વખત મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર...

ભાજપમાં સંપૂર્ણ મોદી યુગ : તમામ જૂના નેતા ગાયબ, અમિત શાહનું પણ અહીંથી કપાઈ ગયું પત્તું

પશ્ચિમ બંગાળમાં ભાજપે જાહેર કરેલા ‘સંકલ્પપત્ર’માં અમિત શાહની તસવીર જ નહીં હોવાથી શાહના સમર્થકોમાં નારાજગી છે. ‘સંકલ્પપત્ર’ના મુખપૃ પર માત્ર નરેન્દ્ર મોદીની તસવીર છે જ્યારે...

પરમબિરને ભાજપનું પીઠબળ હોવાનો સ્પષ્ટ સંકેત, હવે અહીં ગયા બાદ સસ્પેન્ડ થશે એ ફાયનલ

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ગંભીર આક્ષેપો કરનારા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબિરસિંહ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. પરમબિરે આ કેસમાં પુરાવાનો નાશ કરાય એ...

પેટ્રોલ ડિઝલની મોંઘવારીથી સામાન્ય માણસોને મળી શકે છે રાહત, આ કારણે ઘટી શકે છે પેટ્રોલના ભાવ

સ્થાનિક ઓઈલ કંપનીઓએ સતત 24 મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લા ઘણા દિવસોથી દરમાં ફેરફાર થયા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીને...

નિયમ/ બેંક કંગાળ થઇ જાય તો 90 દિવસમાં મળી જશે 5 લાખ રૂપિયા, મોદી સરકાર લાવી રહી છે આ નવો નિયમ

છેલ્લા કેટલાક વર્ષોમાં, જે રીતે બેંકોમાંથી ઉપાડ પર વારંવાર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે તેના કારણે ઘણી વખત આ સવાલ મનમાં આવે છે કે આખરે...

હૈવાન પતિ: તાંબાના તારથી પ્રાઈવેટ પાર્ટ્સમાં મારી દીધુ હતું સીલ, આવી આકરી સજા અપાવવા માગે છે પત્ની

ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી હતી. જ્યાં એક પતિએ શક કરતા પોતાની જ ગર્ભવતી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સમાં તાંબાના તારથી સીલ મારી...

અનુસૂચિત જાતિમાં વધુ 7 જાતિને શામેલ કરતું બિલ રાજ્યસભામાં થયું પાસ, વિપક્ષે કહ્યું ચૂંટણીને ધ્યાને રાખીને લાવ્યા છે આ બિલ

સોમવારે રાજ્યસભામાં સંવિધાન (અનુસૂચિત જાતિઓ) આદેશ સંશોધન બિલ 2021ને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને મંજૂરી મળ્યા બાદ 7 જાતિઓને અનુસૂચિત જાતિમાં શામેલ કરવાનો રસ્તો...

ભાજપ સાંસદ ગૌતમ ગંભીરની સૂફિયાણી વાતો: ફક્ત ચરખાએ આઝાદી નથી અપાવી ! લોકોએ ઉધડો લઈ નાખ્યો

ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે શહીદ દિવસ પર કટાક્ષ કરતું ટ્વિટ કરીને કહ્યુ હતું કે, યાદ રાખો, આઝાદી ફક્ત ફરતા ચરખા નથી અપાવી, ફાંસી...

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: લોન મોરેટોરિયમ મામલે સરકારની પોલીસીમાં દખલ ન આપી શકે, મહામારીમાં સરકારને પણ થયું છે નુકસાન

લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ આદેશ આપ્યો છે કે, વ્યાજ પર વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા દંડ ઉધારકર્તાઓ પાસેથી લેવામાં આવશે નહીં, જે પણ...

ખભા પર બાળક, માથા પર લાઇટ લઇ ચાલતી માતાને હર્ષ ગોયેન્કાએ કર્યું સલામ, ટ્વીટરે લઇ લીધી ક્લાસ

હર્ષ ગોયેન્કા RPG ગ્રુપના ચેરમેન છે. ટ્વીટર પર ખાસ એક્ટિવ રહે છે. હવે તેમણે એક એવી ફોટો શેર કાયર જેના પર લોકોના મંતવ્ય વહેંચાઈ ગયા...

ઈતિહાસના નવા સિલેબસનું ભગવાકરણ: UGCએ તૈયાર કરેલા નવા સિલેબસ પર લાગી રહ્યા છે ગંભીર આરોપ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવેલા ઈતિહાસ માટે નવા સિલેબસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આયોગ તરફથી સ્નાતક માટે બનાવવામાં આવેલા નવા...

ચકચાર/ બાપને ધરાઈને દારૂ પીવડાવ્યો અને રેસ્ટોરન્ટમાં ખવડાવ્યું અને બાદમાં દીકરીએ દિવાસળી ચાંપી, કારણ જાણશો તો પણ હચમચી જશો

પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દીકરીએ પોતાના સગા બાપને જ કેરોસીન છાંટીને સળગાવી નાખ્યા હતા. આ સમગ્ર...

બેંકોને રાહત જનતાનો મરો: લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટે બેંકોને આપી રાહત, વ્યાજ પર વ્યાજ માફ કરવાની જરૂર નથી

સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે આ દરમિયાન વ્યાજને સંપૂર્ણ રીતે માફ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેંકોને...