GSTV

Category : News

બંગાળ ચૂંટણી હિંસાથી રક્તરંજિત : કૂચબિહારમાં ચાલુ મતદાને થઇ 4 લોકોની હત્યા, ચૂંટણી પંચે અટકાવવું પડ્યું વોટિંગ

પશ્ચિમ બંગાળમાં શનિવાર સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. રાજ્યના 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન...

શું PM કિસાન સન્માન નિધિ સ્કીમના 2000 રૂપિયા નથી મળ્યા? અહીં કરો ફરિયાદ

કેન્દ્રની મોદી સરકારે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની આઠમી ઈએમઆઈ મોકલવાની શરૂ કરી દીધી છે. સરકાર તરફથી દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાયતા...

જાણવા જેવું/ કોરોના વેક્સિન લીધાં બાદ પણ શા કારણે લોકો થઇ રહ્યાં છે સંક્રમિત? આ છે 3 મુખ્ય કારણો

દેશમાં કોરોનાની બીજી લહેરે(Coronavirus Second Wave) તબાહી મચાવી દીધી છે. જો કે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકારે પણ કોરોના રસીકરણ (Corona Vaccination) તેજ બનાવી...

સાયન્સ સીટી રોડના વેપારીઓએ કર્યું સ્વૈચ્છીક લોકડાઉન, 2500 દુકાનો બંધ

અમદાવાદમાં પણ બેકાબૂ કોરોનાને લઈને સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. શનિવાર અને રવિવારે વેપારીઓ કામથી અળગા રહ્યા છે. જેથી સાયન્સ સીટી...

કોરોનાએ મચાવેલી તબાહી જોઈ ચીની યુવાનો ભયભીત, ભરયુવાનીમાં કરી રહ્યા છે ઘડપણનું કામ

ગત 2020ના વર્ષથી જ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. વિશ્વમાં કોરોનાના પ્રસારે ફરી એક વખત ઝડપ વધારી છે. જે...

દેશભરમાં અનેક સ્થળે સ્વૈચ્છીક લોકડાઉન વચ્ચે દોઢ લાખની નજીક કોરોના કેસ, હચમચાવતાં મોતના આંકડા

દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન વચ્ચે કોરોનાના કેસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,45,384 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના...

સુરતમાં કોરોનાનું તાંડવ / છેલ્લા 24 કલાકમાં નવા કેસ 1104 : 15ના સત્તાવાર મોત, 1059 દર્દી ગંભીર

સુરતમાં કોરોનાએ રીતસરનું તાંડવ શરુ કર્યુ છે. ગુરુવારે એક હજારની નજીક પહોંચેલા કોરોનાએ સીધો જ ૧૧૦૦નો આંક વટાવી દીધો છે. આ સાથે સિટીમાં સતત બીજા...

સ્મશાન ગૃહમાં લાંબી કતારો / ભયાવહ સ્થિતિનો ચિતાર આપતા દ્રશ્યો : ત્રણથી પાંચ કલાક વેઇટીંગ, ટોકન અપાયા

સુરતમાં કોરોનાનો કહેર એટલી હદ સુધી વકરી ગયો છે કે કોરોના ટેસ્ટીંગ સેન્ટર, હોસ્પીટલ સાથે સાથે સુરતના સ્મશાનોમાં પણ હાઉસ ફુલ થઈ રહ્યાં છે. ૨૪...

દિલ્હી હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો : છૂટાછેડા પછી ભારતીયો સાથે લગ્ન કરાયેલા વિદેશી લોકો OCIનો દરજ્જો રાખી શકતા નથી

ભારતીય નાગરિકો સાથે તેમના લગ્નને કારણે OCIકાર્ડધારકો તરીકે નોંધાયેલા વિદેશી લોકો તેમના છૂટાછેડા પછી તેમને મળેલ આ દરજ્જો ચાલુ રહી ન શકે તેમ કેન્દ્ર સરકારે...

સુરતમાં અઘોષિત લોકડાઉન માટે પ્રયાસ: પાલિકાની ટીમ દ્વારા સાત દિવસ દુકાન બંધ રાખવા તાકીદ, લોકોએ કર્યા સુત્રોચ્ચાર

સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે મ્યુનિ. તંત્ર કે સરકાર સીધા પગલાં ભરી શકતી ન હોવાથી અઘોષિત લોક ડાઉનનો પ્રયાસ થઈરહ્યો છે. મ્યુનિ.એ લોક ડાઉન કે...

મંજૂરી વગર ભારતીય સમુદ્રી વિસ્તારમાં અમેરિકાની લશ્કરી કવાયત, ભારતે કરી ફરિયાદ

અમેરિકી નૌકાદળે ભારતની પૂર્વ મંજૂરી વગર ભારતીય જળ વિસ્તારમાં લશ્કરી કવાયત કરી હતી. અમેરિકાના વિવિધ નૌકા કાફલા જગતભરના સમુદ્રમાં પેટ્રોલિંગ કરતા રહે છે. અમેરિકાનો સાતમો...

શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોનાનો પગપેસારો, અધ્યાપક, ઉપકુલપતિ સહિત 8 લોકોને થયો કોરોના, કેમ્પસ બંધ

ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેને પગલે આગામી બુધવાર...

મોટા સમાચાર / RSS પ્રમુખ મોહન ભાગવત આવ્યા કોરોનાની ઝપેટમાં, હોસ્પિટલમાં દાખલ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ...

મંદિરોને લાગ્યુ ગ્રહણ / સૌરાષ્ટ્રમાં ખોડલધામ, સતાધાર, પરબ સહિતનાં મંદિરો – ભોજનશાળા બંધ, ચૈત્રી નવરાત્રિનાં ઉત્સવો રદ

સૌરાષ્ટ્રમાં હવે શહેરો જ નહિ ગામડાઓમાં પણ કોરોના ચિંતાજનક હદે પ્રસરી રહયો હોય મંદિરોમાં ભીડ એકત્ર ન થાય તે માટે પ્રસિધ્ધ મંદિરો ખોડલધામ, સતાધાર, પરબ...

બ્રિટને ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોના આપી આ રાહત, ભારતીય ડોક્ટરો-નર્સોને થશે લાભ

યુકે સરકાર દ્વારા શુક્રવારે એક વર્ષના વિઝા માટેની ફી માફીના નિર્ણયના લીધે ભારતીય ડોક્ટરો અને નર્સો સહિતના સમગ્ર વિશ્વના 14000 અરજદારોને ફાયદો થશે. યુકેમાં કોવિડ-19...

પશ્ચિમ બંગાળ ચૂંટણી / ચોથા તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ યુવાનો-મહિલાઓને કરી આ ખાસ અપીલ

પશ્ચિમ બંગાળમાં શનિવારે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. રાજ્યમાં 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ...

મેં આવો ગુંડો, હિંસાખોર ગૃહમંત્રી મારી આખી જિંદગીમાં નથી જોયો: ગૃહમંત્રી અમિત શાહ પર મમતા બગડ્યા

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે આરોપ લગાવ્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોલીસને પણ અનૈતિક કામ...

બંગાળ ચૂંટણી / નોટિસથી ડરતી નથી, ચૂંટણી પંચ થાય તે કરી લે, હું બોલતી રહીશ : મમતાની ખુલ્લી ધમકી

બંગાળમાં સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરી રહ્યા છે તેવા તદ્ન પાયાહિન અને ઉશ્કેરણીજનક નિવેદન બદલ ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને વધુ એક...

ગુજરાતમાં કોરોના વિફર્યો/ દર મિનિટે આટલા વ્યક્તિ થાય છે સંક્રમિત, ઘરની બહાર નીકળતાં પહેલા જોઇ લો તમારા જિલ્લાના હાલ

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૪,૫૪૧ નવા કેસ સામે આવ્યા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ...

જાણવા જેવું / આ દેશોમાં કોરોનાથી થતો મૃત્યુ દર ઓછો, આ છે રસપ્રદ તારણ, જાણો શું ભારત છે આ દેશોમાં સામેલ ?

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનીકોએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં...

આંદોલન/ કોરોના વાયરસનો ડર પણ પ્રદર્શન કરતાં નહીં અટકાવી શકે, ખેડૂતો આ બે હાઇવે 24 કલાક માટે બ્લોક કરશે

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ વચ્ચે ખેડૂત આંદલન શરુ છે. દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા કરી રહ્યા છે....

કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભભૂકી આગ, આટલા દર્દીઓ જીવતા ભડથું થઇ ગયા: PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ

કોરોના વાયરસથી બેહાલ નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગી છે. આગ લાગવાની ઘટના 8 વાગ્યે બની હતી. ઉપરના માળે આગ...

કેટલાય જીવને ભરખી ગયો કોરોના / રસી લીધા બાદ કુલ 700ને આડઅસર, મોતનો આંકડો ભયાનક

દેશભરમાં કોરોનાની રસી લીધા બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો આંકડો 180 સુધી પહોંચી ગયો છે. આ આંકડા 31મી માર્ચ સુધીના છે. જ્યારે 75 ટકા મોત...

પશ્ચિમ બંગાળ ચૂંટણી: આજે ચોથા તબક્કાનું મતદાન, હાઇપ્રોફાઇલ નેતાઓનું ભાવી EVMમાં થશે બંધ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે. જેમાં ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો અને ટીએમસીના બે મંત્રીઓ સહિત અનેકનું ભાવી...

વિન્ડસર પેલેસ પર ધ્વજ અડધી કાઠીએ : બ્રિટિશ રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષે નિધન

બ્રિટિશ રાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 9મી એપ્રિલે 99 વર્ષની વયે નિધન થયું હતું. બ્રિટનમાં રાણી શાહી હોવાથી ત્યાં રાણીના પતિ હંમેશા પ્રિન્સ તરીકે...

વેક્સિન પોલિટિક્સ/ મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી પછી હવે આ રાજ્યએ કર્યો વેક્સિનની અછતનો દાવો

વેક્સિન મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે શાબ્દિક સંઘર્ષ શરૃ થયો છે. ભાજપના નેતાઓએ વેક્સિનની અછત ન હોવાનો દાવો કર્યો હતો. તો બીજી તરફ વિપક્ષ...

હાહાકાર/ દુનિયાભરમાં કોરોનાનો રાફડો ફાટ્યો: અનેક દેશો લૉકડાઉનના માર્ગે, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ

દુનિયાભરમાં કોરોના મહામારી કાબૂ બહાર જઇ રહી હોવાને કારણે તુર્કી અને પોલેન્ડમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો થાઇલેન્ડમાં પણ કોરોનાના કેસોની સંખ્યાને કાબૂમાં...

કાતિલ કોરોના/ દેશમાં ઘાતક વાયરસનું ઉગ્ર સ્વરૂપ, દૈનિક કેસોએ બધા જ રેકોર્ડ તોડયા, હવે સુધરી જજો નહીંતર…

ભારતમાં હવે કોરોના વાઇરસના દૈનિક કેસનો આંકડો એક લાખને પાર જવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 1.34 લાખ કેસો સામે આવ્યા છે...

કોવિડ 19: કોરોનાને કારણે, સી.એમ. કેજરીવાલનો નિર્ણય, આગામી આદેશો સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત...

ક્રિસિલને અપેક્ષા છે થશે કોર્પોરેટ કમાણીમાં અદભૂત વૃદ્ધિ

કોવિડ -19 કટોકટી પછી દેશની અર્થવ્યવસ્થા સતત સુધરી રહી છે. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણીમાં વધારો થયો છે. તે જાન્યુઆરી-માર્ચમાં પણ વધવાની ધારણા છે. શું આવનારા...