GSTV

Category : News

Idea of Bharat પર UGCના સિલેબસ પર ઓવૈસીને પડ્યું વાંકુ, બાબરને આક્રમણકારી તરીકે ઉલ્લેખતા મીડિયા સામે સાર્યા આંસુ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એક વૈધાનિક એકમ છે, કે જે વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ શિક્ષા સાથે સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓની એક જવાબદાર સંસ્થા છે. UGC એ તાજેતરમાં...

Lockdownમાં Indigo ને થયું ભારે નુકશાન, કેન્સલ ટિકિટો ઉપર 1,030 કરોડ રૂપિયાનું આપ્યું રિફંડ

દેશની સૌથી મોટી ડોમેસ્ટીક એરલાઈન ઈન્ડિગોએ બુધવારે જાહેરાત કરતા કહ્યુંહતું કે, તેને સુપ્રિમકોર્ટના આદેશ બાદ યાત્રિકોને લગભગ 1030 કરોડ રૂપિયાનું રિફંડ કરી દીધું છે. સુપ્રિમ...

કોરોના બેકાબુ/ મહારાષ્ટ્ર અને પંજાબમાં પરિસ્થિતિ વધુ ખરાબ, આ 9 જિલ્લાઓમાં નોંધાયા સૌથી વધુ કેસ

દેશમાં કોરોનાએ ફરી કાળો કેર વર્તાવ્યો છે. ફરીથી કોરોનાના કેસોમાં સતત વધારો થતા દેશમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે...

સેંસેક્સ 871 પોઈન્ટ તુટ્યો, રોકાણકારોના 3.25 લાખ કરોડ ધોવાયા, શા માટે બજારમાં આવી વેચાવેલી ?

દેશમાં વધતા કોરોનાના કેસોની અસર ફરી એક વખત બજાર ઉપર જોવા મળી રહી છે. આજે વ્યવસાય બાદ બીએસઈના પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ 871 અંક ગગડીને 49,180ના...

જોરદાર/ સંસદની અંદર રેકોર્ડ થયા છે અશ્લિલ વીડિયો : MPs અને સ્ટાફ માટે બહારથી બોલાવાતી કોલગર્લ, વીડિયો વાયરલ થતા થયો હોબાળો

ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સુ-અલ એક્ટિવિટીમાં શામેલ સરકારી સ્ટાફના ફોટો લીક કરી દેવાયા છે. આ પહેલા એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સંસદ પરિસરમાં તેની સાથે યૌન...

FASTagમાં પણ ગોટાળો, પૈસા બચાવવા મોટી ગાડીના ચાલકો લગાવી રહ્યાં છે નાની ગાડીઓના ફાસ્ટટેગ, જેને જોઈને લોકો પણ ચોક્યા

સમગ્ર દેશમાં 15 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવેલા ફાસ્ટટેગના કારણે દેશના તમામ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા ઉપર રોકડ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે...

મહત્વના સમાચાર / હવે તમે ઘરે બેઠા ઓર્ડર કરો પેટ્રોલ-ડીઝલનો, આ કંપનીઓ કરશે ડોર-ટુ-ડોર ફ્યુલ ડિલીવરી

એપ આધારિત ડોર-ટુ-ડોર ફ્યુલ ડિલીવરી સર્વિસ દેવા માટે ધ ફ્યુલ ડિલીવરી ભારતમાં દિલ્લી, એનસીઆઈ અને દેશની આર્થિક રાજધાની મુંબઈથી શરૂઆત કરવા માટે તૈયાર છે. નવી...

ગેસ દુર્ઘટના/ સિલિન્ડર ભરેલી ટ્રક પર વિજળી ત્રાટકીઃ અઢી કલાક સુધી ધડાકા ચાલુ રહ્યા, ગેસની બોટલોના ટુકડા 1 કિમી દૂર સુધી પડ્યા

ટીકડ ગામે હાઈવે પરથી જતી ટ્રક ઊપર વીજળી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ...

સમગ્ર દેશમાં કોરોના પ્રસર્યો બુલેટ ગતિએ, 18 રાજ્યોમાંથી મળ્યાં ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટના પુરાવા

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે એવામાં કોરોના વાયરસના ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટ (Double Mutant Variant) દેશના 18 રાજ્યોમાં મળ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારના...

IPL 2021 અંગે આવ્યાં મહત્વના સમાચાર, ચેન્નઈ છોડીને હવે મુંબઈ તરફ પ્રયાણ કરશે માહી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના તમામ ફેંચાઈજીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. આઈપીએલની આ સીઝન 9 એપ્રીલથી શરૂ થઈ રહી છે. કોરોના વાયરસના વધતા સંક્રમણના...

નિઝર: લગ્ન પ્રસંગમાં હજારોની ભીડ એકઠી કરનાર આયોજકો સામે પોલીસ એક્શનમાં

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સંક્રમણ વધતા આ મામલે સરકાર પણ હવે પલગાં લઈ રહી છે. ત્યારે આ વચ્ચે તાપી જિલ્લાના નિઝર...

નવા લક્ષણો/ સ્વાદ અને સૂંઘવાની શક્તિ બાદ હવે તમારી સાંભળવાની શક્તિ પર કોરોનાની અસર, દર્દીઓને થઇ રહી છે આવી સમસ્યાઓ

નવા કોરોના વાયરસથી થતી બીમારી કોવિડ-19 એક વાયરલ ઇંફેક્શન છે જેની સાથે દુનિયાભરના લોકો એક વર્ષથી પણ વધુ સમયથી ઝઝૂમી રહ્યાં છે. તેમ છતાં આ...

સન્માન/ ભારતીય વૈજ્ઞાનિકના નામ પર થશે બેક્ટેરિયાનું નામકરણ, અંતરિક્ષ સ્ટેશનમાંથી મળી છે એક નવી પ્રજાતિ

નાસાના Jet Propulsion Laboratory (JPL)ના બે સંશોધકોએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)માંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનામાં બેક્ટેરિયાની એક...

હાઈકોર્ટે તીરથ સિંહનો ઉધડો લીધો: હરિદ્વાર કુંભમાં આવતા તમામ લોકોને ટેસ્ટ કરાવવો ફરજિયાત, કડકાઈ સાથે નિયમો જળવાશે

કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને રાખીને ઉત્તરાખંડમાં યોજાઈ રહેલા કુંભમાં પણ તેની અસર વર્તાઈ છે. ઉત્તરાખંડની હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, કુંભમાં આવતા તમામ લોકોને...

સાવધાન/ કોરોનાના સંક્રમણ વચ્ચે ડોક્ટરોએ ટીબીના દર્દીઓને પણ આપી આ ખાસ ચેતવણી, સરકાર કરે છે 15 લાખનો ખર્ચ

ભારત દેશમાં કોરોનાની સાથે ટીબી પણ સૌથી મોટો પ્રશ્ન છે અને આરોગ્ય ક્ષેત્રમાં કોરોનાની સાથે ટીબીના રોગને વધુ ઘાતક માનવામાં આવે છે. એવા સમયે સુરતમાં...

કોમનમેનનો મરો/ પેટ્રોલ અને ડિઝલ મામલે સરકારે મારી પલટી : હવે નહીં ઘટે ભાવ, સરકારે લોકસભામાં કર્યો મોટો ખુલાસો

સંસદમાં નાણા બિલ – 2021 પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે સરકાર રાજ્યોના પ્રસ્તાવ લાવવા પર પેટ્રોલ-ડીઝલને જીએસટીના માળખામાં...

…અને વડાપ્રધાન મોદીએ પકડી લીધા પગ, શું હતું એવું કારણ કે ભાજપે વીડિયો કર્યો છે વાયરલ

પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. કાંથી ખાતે પાર્ટીનો એક કાર્યકર સ્ટેજ પર વડાપ્રધાનને પગે લાગવા આગળ વધ્યો...

આ 8 રાજ્યોએ CBI પર લગાવી છે રોક, હવે એન્ટ્રી પહેલા રાજ્ય સરકાર પાસે લેવી પડશે મંજૂરી

ભારત સરકારના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગએ લોકસભામાં માહિતી આપી છે કે દેશના 8 રાજ્યોએ સીબીઆઈ પ્રવેશ પર પ્રતિબંધ કર્યો છે. સીબીઆઈએ આ રાજ્યોમાં...

કોરોના બેકાબુ: મહારાષ્ટ્રના નાગપુર પછી આ 2 શહેરોમાં લાગ્યું સંપૂર્ણ લોકડાઉન, આજ રાતથી જ આકરા પ્રતિબંધો લદાશે

કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે, અને હવે મહારાષ્ટ્રમાં તેનું સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો...

અમેરિકામાં નોકરી કરનારા ભારતીયો માટે મોટા સમાચાર, H1B વીઝા નિયમોને લઈને કરી મોટી જાહેરાત

યુ.એસ. માં, બિડેન વહીવટીતંત્રે હવે વિદેશી કામદારોના પગારને લગતા કાયદાને 18 મહિનાથી મોકૂફ રાખ્યો છે. તેમાં એચ 1-બી વિઝા ધારકો પણ શામેલ છે. 18 મહિનાના...

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આજે સંજય રાઉતની ડિનર પાર્ટી, ભાજપ સાંસદોને પણ મળ્યું આમંત્રણ

મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે તો આ બધા વચ્ચે સંજય રાઉતે ડિનર પાર્ટીનું આયોજન કરતા રાજકારણ વધુ ગરમાયુ છે. 100 કરોડ રૂપિયાની...

2 મેએ મમતાની થશે વિદાય/ ગુરૂદેવની ધરતી પર કોઈ હિંદુસ્તાની બહારનો નહીં, BJPની સરકાર બનવાનું નક્કી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વખત પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં ગર્જના કરી છે. વડાપ્રધાને કાંથી ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી અને બીજી મેના રોજ...

સોશિયલ મીડિયા પર પોતાનો ન્યૂડ ફોટો જોતાં મહિલાના પગ તળેથી ખસી ગઇ જમીન, પતિ પણ રહી ગયો દંગ, જ્યારે હકીકત સામે આવી તો…

ઑસ્ટ્રેલિયાની એક એનઆરઆઇ પોતાનો ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે કોર્ટના ધક્કા ખાઇ રહી છે. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે પીડિતાની માતાએ ન્યૂડ...

ધનના મામલે ખૂબ જ ભાગ્યાશાળી હોય છે આ 5 રાશિના લોકો, તેમની પાસે ક્યારેય નથી આવતી દોલતની કમી

જ્યોતિષ વિજ્ઞાનમાં રાશિઓને ખાસ મહત્વ આપવામાં આવે છે. જે અંતર્ગત તમામ જ્યોતિષાચાર્ય વ્યક્તિના વર્તમાન જીવન અને તેમના આવનારા સમયનું અનુમાન લગાવતા હોય છે. આજ ક્રમમાં...

પરમબીર સિંહને ઝટકો: સુપ્રીમ કોર્ટમાં નહીં થાય સુનાવણી, વડી અદાલતે હાઈકોર્ટમાં જવા કહ્યું

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માગ કરતી મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર બુધવારે સુનાવણી કરી...

ભાજપના માનીતા ઠાકુરને સ્પા સેક્સ રેકેટ નડયું, સરકારે 3 IPSને બળજબરીથી કરી દીધા નિવૃત્ત

મોદી સરકારે ઉત્તર પ્રદેશના IPS અધિકારી અમિતાભ ઠાકુરને વહેલા નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. યોગી સરકારે કરેલી ભલામણના આધારે કેન્દ્રીય ગૃહ...

આબરૂની ધૂળધાણી/ AIADMKએ ફરી ભાજપને હડધૂત કર્યો, અમિત શાહને પણ નથી ગણકારાતા

તમિલનાડુમાં AIADMKએ ભાજપને ફરી એક વાર હડધૂત કરી નાંખ્યો છે. પલાનીસ્વામીએ અમિત શાહની વિનંતીને નકારીને શશિકલાના ભત્રીજાની પાર્ટીને પડખામાં લેવાનો ઈન્કાર કરીને ભાજપને મોટો આંચકો...

BIG NEWS/ CJI બોબડેની નિવૃત્તિ બાદ એન વી રમન્ના બની શકે છે દેશના ચીફ જસ્ટીસ : ભલામણ મોકલાઈ, જાણી લો કોણ છે આ દાવેદાર

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ તેમના અનુગામી એટલે કે આગામી સીજેઆઈની નિમણૂક માટે સરકારને ન્યાયમૂર્તિ એન.વી. રમણાના નામની ભલામણ મોકલી છે. ન્યાયમૂર્તિ એન.વી. રમન્ના...

મોદી અને અમિત શાહની મહેનત નકામી: ચાર રાજ્યોમાંથી ભાજપ માટે આવ્યા ખરાબ સમાચાર, રણનીતિ ફેલ થતી દેખાઈ

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે આવા સમયે દરેક રાજ્યમાં રાજકીય પાર્ટી સત્તામાં પહોંચવા માટે હવાતિયા મારી રહ્યા છે. જો કે, આ તમામની વચ્ચે...

રહી ના જતાં! LPG ગેસ સિલિન્ડર પર મેળવો 700 રૂપિયાનો ફાયદો, બચ્યા છે માત્ર 7 દિવસ

ઑનલાઇન પેમેન્ટ એગ્રીરેટર પેટીએમ (Paytm) ગ્રાહકો માટે શાનદાર ઑફર લાવી છે. આ ઑફર અંતર્ગત LPG ગેસ સિલિન્ડર બુક કરાવવા પર તમને 700 રૂપિયાનું કેશબેક આપવામાં...