GSTV

Category : News

કોરોનાનો કહેર: દેશના આ રાજ્યના 7 શહેરોમાં લદાયું આંશિક લોકડાઉન, છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ 53 હજાર નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના મહામારી ફરી એક વખત દિવસે ને દિવસે વકરી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ હજારથી વધુ નવા કેસ સાથે માત્ર બે જ...

જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો/ લાવેપોરામાં CRPFનો કાફલો બન્યો નિશાન, 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના લાવેપોરામાં CRPFના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલો કરીને...

કોરોનાનો અજગરી ભરડો/ દેશના દિલ્હીમાં 1500 તો, મુંબઇમાં 5500થી વધુ લોકો સંક્રમિત: પરિસ્થિતિ વધુને વધુ વકરી!

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરના આંકડા ડરાવી રહ્યા છે. દેશના અમુક રાજ્યોની સ્થિતિ અત્યંત ડરામણી અને ભયાનક બની રહી છે. બીજીતરફ દેશની આર્થિક રાજધાની...

ખેડૂત આંદોલન: આજે 12 કલાક માટે જગતનો તાત કરશે ભારત બંધ, જાણો શું શું થશે અસર!

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, દેશમાં ખેડૂત આંદોલનને ૧૨૦ દિવસ પૂરા...

Maharashtra Corona Cases : મહારાષ્ટ્રમાં US જેવી સ્થિતિ, એક જ દિવસમાં મળ્યાં અધધ… 36 હજાર નવા કેસો

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર થઈ રહી છે. રાજ્યમાં સતત નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં જૂના તમામ રેકોર્ડ્સ તુટી ગયા છે....

મોંઘાવારી / હવે મોંઘી થશે હવાઈ મુસાફરી, 1 એપ્રિલથી એવિએશન સિક્યોરિટી ફીમાં થશે આટલા રૂપિયાનો વધારો

હવાઈ મુસાફરી ફરી મોંઘી થવા જઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. હવે 1લી...

Privatisation of Banks : આ 4 બેંકોનું જલ્દી થશે ખાનગીકરણ, જાણો તેના કરોડો ગ્રાહકો ઉપર શું પડશે અસર ?

સરકારી બેંકોના ખાનગીકરણને લઈને બેંકકર્મી સતત વિરોધ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને...

કામના સમાચાર / માત્ર 119 રૂપિયામાં મળી રહ્યો છે 819 રૂપિયાનો ગેસ સિલિન્ડર, જાણો કેવી રીતે કરાવી શકો છો બુક

પાછલા ત્રણ મહિનામાં રાંધણ ગેસની કિંમતો ચાર વખત વધી ગઈ છે. આ ચાર વખતમાં LPG Gas Cylinder 125 રૂપિયા મોંઘો થયો છે. દિલ્લીમાં રાંધણ ગેસનો...

ક્યાં અને કેટલો ખર્ચ કરી રહ્યાં છે તમારા બાળકો, આ મોબાઈલ એપથી રાખી શકશો તેના ઉપર નજર

તમે નોકરીયાત છો કે પછી પોતાનો વ્યવસાય કરી રહ્યાં છો, બચત અને રોકાણ કરવાની સલાહ તમામ લોકો આપે છે. ઘરનું બજેટ બગડે નહીં અને ભવિષ્યમાં...

દેશમાં કોરોનાના હાહાકારથી લોકડાઉન લાગશે કે નહીં, આરબીઆઈના ગવર્નરે આપ્યો આ જવાબ

દેશમાં કોરોનાના સંક્રમણે ફરી હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે તેવામાં હવે કોરોનાના રસીકરણ અભિયાને પણ ઝડપ પકડી છે. અત્યાર...

ભયંકર આગાહી/ કોરોનાની બીજી લહેરમાં 25 લાખ લોકો બનશે ભોગ, આ મહિનામાં લોકડાઉન લગાવવા સિવાય વિકલ્પ નહીં હોય

દેશમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન એસબીઆઈ દ્વારા એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો છે કે- ભારતમાં કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી...

કોરોનાએ ફરી બદલ્યું સ્વરૂપ : ઉલટીઓ, પેટમાં દુખાવો અને ઝાડાની સમસ્યા હોય તો પણ કરાવી લેજો કોરોના ટેસ્ટ, 70 ટકા દર્દીઓને સમસ્યા

કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા બાદ હવે સંક્રમણથી પીડિત દર્દીઓમાં આ બીમારીના નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં ગળા, ફેફસા અને મગજ બાદ...

જ્ઞાનપીપાસા / 67 વર્ષના આ દાદાજીએ GATEનું પેપર પાસ કર્યું, આ વિષય ઉપર કરવા માગે છે રિસર્ચ

માણસને પોતાની શક્તિ દેખાડવાની તક જિંદગીમાં મળતી જ હોય છે. પરંતુ કેટલાક લોકો તેને ખોઈ બેસે છે તો કેટલાક લોકો કરી દેખાડે છે. પોતાની શક્તિ...

યોગી સરકારે 3 IPS અધિકારીને બળજબરીથી પકડાવી દીધું રિટાયર્મેંન્ટ, નિવૃતિ બાદ આ અધિકારીએ આવી રીતે કાઢ્યો બળાપો

હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશના IPS અમિતાભ ઠાતુક ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ રિટાર્યમેન્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. ગૃહમંત્રાલયની સ્ક્રીનીંગમાં IPS...

JK: સીઆરપીએફની પેટ્રોલીંગ ટીમ પર આતંકીઓનો હુમલો, 3 જવાનો શહીદ થયાં અને બે જવાન ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયા

સુરક્ષાદળોની આકરી કાર્યવાહીથી ડરી રહેલા આતંકીઓ વારંવાર પોતાની હરકતોથી ઉણા ઉતરતા નથી. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સીઆરપીએફની પેટ્રોલિંગ કરતી ટીમને નિશાન બનાવીને આ વખતે આતંકીઓએ...

Flipkart, Amazon ઉપર જૂના ફોનના નથી મળી રહ્યાં સારા ભાવ તો તેને ઘરમાં આવી રીતે ઉપયોગ કરીને બચાવો પૈસા

Flipkart અને Amazon ઉપર સેલનું આયોજન થતું હોય છે. જેમાં જુના ફોન એક્સચેન્જ કરવાની તક મળતી હોય છે. પરંતુ કેટલીક વખત જૂના ફોનની સારી કિંમત...

અહો આશ્ચર્યમ: વડાપ્રધાનને મળવા માટે શું બંગાળ જવાનું, કોંગ્રેસ નેતા જેવું આ બોલ્યા કે અચાનક સદનમાં પ્રગટ થયાં વડાપ્રધાન મોદી

લોકસભામાં ગુરૂવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી મોદી ચૂંટણી રેલીમાં વ્યસ્ત છે અને તેઓ સદનમાં આવતા નથી. જો કે, વિપક્ષના આ આરોપ બાદ થોડા...

રાહુલ ગાંધીનું કટાક્ષ: RSSને સંઘ પરિવાર કહેવું યોગ્ય નથી, મહિલાઓ અને વૃદ્ધોનું થાય છે અપમાન

મોટા ભાગે મોદી સરકારને ટાર્ગેટ કરતા રાહુલ ગાંધીએ હવે આરએસએસ એટલે કે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘને નિશાન પર લીધુ છે. રાહુલ ગાંધીના આરોપ છે કે,...

નારાજ પત્નિએ પતિને બોલાવ્યો પિયરમાં, રાતે સુતી વખતે બ્લેડથી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ્સ, પત્ની થઈ ગઈ ફરાર

એક યુવકને પોતાની નારાજ પત્નીને મનાવવા માટે સાસરે જવાનું ખૂબ જ મોંઘુ પડી ગયું છે. ઉશ્કેરાયેલી પત્નીએ રાતે પતિ પર હુમલો કરી દીધો હતો અને...

યૂઝર્સને રાહત / વોટ્સએપની privacy policy ઉપર લાગી શકે છે મનાઈ, થશે વિસ્તૃત તપાસ

CCIએ બુધવારે ફેસબુકનું સ્વામિત્વ ધરાવતી મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ અપડેટ પ્રાઈવેસી પોલિસી અને સેવાની શરતો અંગે વિસ્તૃત તપાસના આદેશો આપ્યાં છે. કમિશનનું માનવું છે કે વોટ્સએપે...

ચૂંટણી: આ ઉમેદવાર ઘરે ઘરે હેલીકોપ્ટર, દરેકને 3 માળનું મકાન આપશે, 100 દિવસ સુધી ચાંદ પર લઈ જવાની કરી જાહેરાત

તમિલનાડૂમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેટલીય રાજકીય પાર્ટીઓ મતદારોને લલચાવવા માટે મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે. ક્યાં મફતમાં વસ્તુઓ પણ આપી રહ્યા...

ખાનગીકરણ: સરકારી બેંકોનું તૈયાર થયું શોર્ટલિસ્ટ, જલ્દીથી થશે પ્રાઈવેટાઈઝેશન, રિઝર્વ બેંકના ગર્વનરે કરી મોટી જાહેરાત

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે કહ્યુ હતું કે, અમે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને લઈને સરકારની સાથે ચર્ચામાં છીએ. આ સંદર્ભમાં પ્રક્રિયા આગળ વધી...

અશુભ / એક એવું ગામ કે જ્યાં 150 વર્ષોથી નથી મનાવવામાં આવી હોળી, ઘણી દુઃખદ છે આ વાત

રંગોના તહેવાર હોળીનો સમય આવી ચુક્યો છે. હોળીનું પર્વ આ વર્ષે 29 માર્ચના રોજ મનાવવામાં આવશે. સમગ્ર દેશમાં હોળીને લઈને જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે....

એલર્ટ/ SBIએ કરોડો ગ્રાહકોને ચેતવ્યા, આ ડિટેલ્સ કોઇની સાથે શેર કરી તો ભરાશો, ખાલી થઇ જશે તમારુ એકાઉન્ટ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) તેના તમામ ગ્રાહકોને ટ્વીટ કરીને ચેતવણી જારી કરી છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ (SBI) તેના ગ્રાહકોને...

ના હોય ! પીળા કે લીલા નહીં અહીં થાય છે વાદળી રંગના કેળા, વેનિલા આઈસ્ક્રિમ જેવો હોય છે સ્વાદ

લોકો મોટા ભાગે સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરતા હોય છે. ખાસ કરીને કેળા એક એવું ફળ છે. જે લગભગ મોટા ભાગના લોકોના ઘરોમાં જોવા...

નસીબ: પંજાબનો એક પરિવાર વર્ષોથી કરતો હતો ભંગાર ભેગો, રાતોરાત થઇ ગયો કરોડપતિ

કહેવાય છે કે ઉપર વાળો જયારે પણ આપે છે દિલ ખોલીને આપે છે. આવું જ થયું છે પંજાબના એક પરિવાર સાથે. ભંગારનું કામ કરતા આ...

મહારાષ્ટ્રમાં કોરોના કહેર: નાગપુરની હોસ્પિટલોમાં ખૂટી ગયા બેડ, સૌથી વધુ 3700 એક્ટિવ કેસ

દેશમાં કોરોના વાઈરસનો કહેર ફરી વધી રહ્યો છે, લગભગ 5 મહિના બાદ એક દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે,...

PHOTO: આ ગામની મહિલાઓના વાળ છે તેમની હાઈટ કરતા પણ વધારે, અહીં વાળા માટે ભરાય છે દર વર્ષે મેળો

મહિલાઓ હંમેશા પોતાના વાળને લઈને સજાગ રહેતી હોય છે. તેમને લાંબા, ઘટ અને મૂલાયમ વાળ રાખવા માટે અલગ અલગ રીતે ઘરેલૂ અને બજારમાંથી મળતા પ્રોડક્ટ્સનો...

ખોખલી સિસ્ટમ અને ખોખલી વાતો: એક લાચાર બાપ પોતાના 8 વર્ષના મૃત બાળકને ખોળામાં લઈને નિકળી પડ્યો, હોસ્પિટલ માનવતા ભૂલી

રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક એવી તસ્વીર સામે આવી છે, જેને જોઈને સૌ કોઈની આંખો નમ થઈ જાય છે. અલવર જિલ્લાના ભિવાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા...

ઈઝરાયલમાં ચૂંટણીમાં પીએમ મોદીના ખાસ દોસ્ત નેતન્યાહૂની કારમી હાર, અહીં પણ ‘રામ’ની જીત

ઈઝરાયલમાં મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કાંટાની ટક્કર બાદ ‘રામ’ (Ra’am) નામની એક કટ્ટર અરબ ઈસ્લામિક પાર્ટી કિંગમેકર બનીને ઉભરી આવી છે. ગુરૂવારે સવાર સુધીમાં 90 ટકા...