રાફેલ ડીલ અંગે, એક ફ્રેન્ચ મીડિયાએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે દસોલ્ટ એવિએશન દ્વારા ભારતમાં એક વચેટિયાને 1.1 મિલિયન યુરો આપવામાં આવ્યાં હતાં. આ...
બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના પટના, કિશનગંજ, અરારિયા અને કિશનગંજમાં ધરતી ધ્રુજવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે, હજી સુધી કોઈ પણ...
લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળ્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં દક્ષિણ ચીન સાગરવાળી ચાલ ચાલી રહ્યું છે. દક્ષિણી તિબ્બતમાં ભારતીય સરહદ પાસે આવેલા વિસ્તારમાં...
કોમન કોઝ નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ કરી હતી. આ અરજીઓ સીબીઆઈના વચગાળાના ડિરેક્ટરની નિમણૂંક અને ઇડીના ડિરેક્ટરના ઍક્સટેન્શનની વિરુદ્ધ હતી. NGO તરફથી...
સમગ્ર દેશમાં ફરીથી વધતા જતા કોરોનાના કેસોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરીથી તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, પીએમ મોદી 8...
સુપ્રિમ કોર્ટ આગામી સપ્તાહે 1994 માં ઇસરો (ઇસરો) ના વૈજ્ઞાનીક નંબી નારાયણન સંબંધિત જાસૂસી કેસમાં સુનાવણી કરશે. આ મામલાની તપાસ માટે 2018 માં રચાયેલી ઉચ્ચ...
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી...
ઝારખંડમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયામાં અંહી ચાર ઘણાં કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. ઝારખંડમાં દરરોજના 800થી વધારે...
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે હવે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તથા ટિહરી સરોવર અને શ્રીનગર બાંધમાંથી પાણી ભરશે....
છત્તીસગઢના બીજાપુરમાં જેવી રીતે નકસલવાદીએ ભારતીય જવાનો પર હુમલો કર્યા હતો તે દરેક બાબતોને ધ્યાને લઈ ભારતીય સેનાએ મોટો હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી...
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નકસલવાદી હુમલામાં 22 જવાન શહીદ થઈ ગયા છે. નકસલવાદીઓની ખરાબ હરકતના કારણે ગૃહમંત્રાલય એકશન મોર્ડમાં આવી ગયું છે. અને નકસલવાદીઓ સામે મોટી...
મહારાષ્ટ્રના ગૃહરાજ્ય પ્રધાન અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડની વસુલીના આરોપીની હવે સીબીઆઈ તપાસ શરૂ કરશે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં થયેલ નક્સલી હુમલાના ઘટનાસ્થળની મુલાકાત કરશે. તો સાથે જ તેઓ આ હુમલામાં ઘાયલ થયેલ જવાનો સાથે પણ મુલાકાત કરશે....
ભારત-ફ્રાન્સ વચ્ચે વર્ષ 2016-17માં રફાલ ડીલ મામલે મોટો સોદો થયો હતો. જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફ્રાન્સની એક પબ્લિકેશન મીડિયાપાર્ટ...
જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું નિધન થયુ છે. જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ લગભગ 32 વર્ષ સુધી એક...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. રાજ્ય સરકારના અનેક નેતાઓ પહેલા જ વેક્સિન લઇ ચુક્યા છે. સીએમએ લખનઉની સિવિલ...
ગત રોજ બોલિવુડ અભિનેતા અક્ષયકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજી તરફ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં રામસેતુના સેટ પર જીવલેણ કોરોના...
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું હતું કે, આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના...
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ રાજ્યોમાં સંક્રમિતદર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા...
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા પાછળ નક્સલી કમાન્ડર હિડમા માસ્ટરમાઈન્ડ હોવાનું જણાઈ રહ્યું છે. હિડમા સલામતી દળો પર અનેક હુમલામાં સામેલ છે અને જધન્ય હત્યાઓ...