GSTV

Category : India

BIG NEWS: બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ફરાર ઈન્ડિયન મુજાહિદીનનો આંતકી આરીજ દોષી સાબિત, આ તારીખે થશે સજાનું એલાન

પ્રખ્યાત બાટલા હાઉસ એન્કાઉન્ટર સંબંધિત કેસમાં દિલ્હીની કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી એરિઝ ખાનને દોષી ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, તે સાબિત થયું છે કે એન્કાઉન્ટર...

મોદી એટલે મોદી / મહિલા દિવસ પર તામિલનાડુ, બંગાળ અને કેરળ સહિત 5 રાજ્યોમાંથી કરી ખરીદી, શું બીજા રાજ્યોમાં ફેમસ વસ્તુઓ નથી!

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ મહિલાઓને ધન્યવાદ પાઠવ્યા. આ સાથે સોમવારે પીએમ મોદીએ કેટલીક ખાસ શોપિંગ પણ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને તેની...

મહિલા દિવસ/ શું તમે જાણો છો સુપ્રીમ કોર્ટે દીકરી, વહુ અને સાસુને આપ્યા છે મોટા પાવર, હવે બદલાઈ ગયા છે કાયદાઓ

છેલ્લા બે-ત્રણ વર્ષોમાં સુપ્રીમ કોર્ટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે, જેમાં મહિલાઓને વધુ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારો તેમને આર્થિક અને સામાજિક દ્રષ્ટીએ વધુ...

ન્યાય/ વાઘા બોર્ડર ઓળંગીને આજે 2 વહુઓ પાકિસ્તાનથી આવશે ભારત, મહિલા દિવસે જ સાસરીમાં મૂકશે પહેલો પગ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પશ્ચિમ રાજસ્થાનથી સુખદ સમાચાર સામે આવ્યા છે. બાડમેર-જેસલમેર (ભારત-પાકિસ્તાન બોર્ડર) ની સરહદ પરથી બે દુલ્હન આજે વાઘા બોર્ડર થઈને સરહદ પારથી...

BIG NEWS : ઉત્તરાખંડની રાજનીતિમાં નવા જૂનીના સંકેત, CM રાવતને હાઈકમાન્ડનું તેડું: હવે આ નામો ચર્ચામાં

ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારને લઈને રાજકીય વાતાવરણ ગરમ થયું છે. પાર્ટીના રાજકીય કોરિડોરમાં નિરીક્ષકના અહેવાલ પર કેન્દ્રીય નેતૃત્વ આગામી પગલા અંગે નિર્ણયો કરે એ...

મરાઠા અનામત કેસ/ શું અનામત મર્યાદા 50 ટકાથી વધારી શકાય? સુપ્રિમે રાજ્યો પાસેથી માગ્યો જવાબ

મરાઠા આરક્ષણના મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ થઈ ગઈ છે. પાંચ જજની બેચ આ મામલે 18 માર્ચ સુધી સાંભળશે. સર્વોચ્ચ અદાલતે સોમવારે સુનાવણી દરમિયાન...

ફફડાટ/ મહારાષ્ટ્ર વિધાનસભામાંથી 36 લોકો કોરોના પોઝિટીવ મળતાં હડકંપ, 1 માર્ચથી શરૂ થયું છે બજેટસત્ર

મહારાષ્ટ્રમાં કોરોના (મહારાષ્ટ્ર કોરોના કેસ) ના કેસો સતત વધી રહ્યા છે. વસ્તુઓ એવી બની છે કે એક દિવસમાં 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા...

મોટો સર્વે: ભારતમાં 37 ટકા મહિલાઓને પુરૂષોની સરખામણીએ મળે છે ઓછો પગાર, 10માંથી 7 મહિલાઓ કરે છે બાળકોની સારસંભાળ

વૈશ્વિક મહામારી કોરોના સામે આજે પણ આખી દુનિયા લડી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે તાજેતરમાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે કે, નોકરી ધંધો...

Women’s Day: 24 વર્ષ પહેલાં કરાઈ હતી 33 ટકા અનામતની માગ આજે મહિલાઓને 50 ટકા મળે, સંસદમાં મહિલા દિને હોબાળો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા મહિલા દિવસની શુભેચ્છા...

ફફડાટ/ ભાજપ સરકારના છ પ્રધાનોને ‘જર્કિહોલીની ગંદી ટેપ’ ની ચિંતા, કોર્ટ પહોંચતાં મોદી સરકારના મંત્રી થયા નારાજ

સેક્સ ટેપના કારણે રમેશ જકહોલીએ રાજીનામું ધરી દીધું પછી કર્ણાટકમાં યેદુરપ્પા સરકારના પ્રધાનોમા જોરદાર ફફડાટ છે. બીજી તરફ ભાજપ હાઈકમાન્ડ પણ નારાજ છે. ફફડાટનું કારણ...

મોટા સમાચાર/ 1000 કરોડની કાળી કમાણીનો થયો ખુલાસો : આઈટીના 27 સ્થળોએ દરોડા, 1.2 કરોડ રોકડા મળ્યા

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચૂંટણી રાજ્ય તમિલનાડુમાં એક મોટા જ્વેલરી રીટેલરને તયાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક હજાર કરોડની બેનામી આવકને જપ્ત કરવામાં આવી...

આને કહેવાય રાજકારણ/ મોદીના બદલે મિથુન ના છવાઈ જાય એ જોવા પણ હતું ફરમાન, ભાજપને પણ હતો આ ડર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાત્તામાં પરેડ ગ્રાઉન્ડમાં કરેલી સભાને જોરદાર પબ્લિસિટી મળે એ માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી. ભાજપના આ પ્રયત્નો ફળ્યા છે...

ગાયના છાણના હવનમાં શુદ્ધ ઘીની આહુતિઓ આપો તો તમારૂં ઘર 12 કલાક સેનિટાઈઝ રહેશે, મંત્રીએ આપી સલાહ

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે રવિવારે કોરોના વાયરસથી બચવા માટે એક ખૂબ જ વિચિત્ર તર્ક આપ્યો હતો. ઉષા ઠાકુરે વૈદિક જીવનશૈલી અપનાવવા પર જોર...

પીએમ કિસાન સન્માન નિધિ યોજના/ 31 માર્ચ પહેલા કરી લો આ નાનકડુ કામ, ખાતામાં આવશે 4 હજાર રૂપિયા

PM Kisan Samman Nidhi Yojana : પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જેના દ્વારા ખેડૂતોને સીધી મદદ કરવામાં આવે છે....

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના મોટાભાઇનું નિધન, 104 વર્ષની ઉંમરે ફાની દુનિયાને કહ્યું અલવિદા

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બે મરૈકયરનું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘરે નિધન થયું છે. તેઓ 104 વર્ષના હતા. મીડિયા...

મહાદાન/ રામ મંદિર નિર્માણ માટે આ રાજ્યના લોકોએ સૌથી વધુ દાન, આટલા કરોડે પહોંચ્યો આંકડો

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી લોકોએ છુટ્ટા હાથે દાન આપ્યું છે, તેના માટે શરૂ કરાયેલું ઘરે-ઘરે ફાળો ઉઘરાવવાનું અભિયાન બંધ કરવામાં આવ્યું છે, હવે...

જીભ લપસી/ મોદી સરકારના મંત્રીએ કહ્યું સરકારી અધિકારીઓ કામ ના કરે તો જાહેરમાં નરમાઈ રાખ્યા વિના દંડાથી ફટકારો

કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે લોકોને સલાહ આપી છે કે જો સરકારી અિધકારીઓ તમારૂ કહ્યું ન કરે તો તેમને ડંડા મારો. બિહારમાં પોતાના લોકસભાના મત વિસ્તાર બેગુસરાઇમાં...

મોટા સમાચાર/ ભાજપ આ રાજ્યમાં જીત્યું તો ગુજરાતમાં આવી જશે વહેલી ચૂંટણી: મોદી નહીં લે રિસ્ક, શરૂ કરો તૈયારીઓ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભાજપ ફૂલફોર્મ છે. હવે ભાજપનો લક્ષ્યાંક ગુજરાત વિધાનસભામાં 140 કરતાં વધુ બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન...

સાચવજો/ ગુજરાતના પડોશમાં લોકડાઉન સિવાય નથી રહ્યો વિકલ્પ, 24 કલાકમાં આવ્યા 11 હજારથી વધારે કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ફરીથી વકરતી હોય તેવું નજરે પડી રહ્યું છે. આજે રવિવારે મહારાષ્ટ્રમાં પાંચ મહિના બાદ સૌથી વધુ એટલે કે ૧૧૧૪૧ કેસ નોંધાયા હતા....

ઓ બાપ રે/ કેરીનો આટલો બધો ભાવ, હરાજીમાં 5 ડઝન હાફૂસ 1 લાખ રૂપિયામાં વેચાઈ

કોંકણની બાગાયતી ખેતીની કેરીઓની દસ પેટીઓ શુક્રવારે મુંબઈમાં લિલામ થઈ હતી. જેમાં રાજાપુરના બાબુ અવસરેની પાંચ ડઝન હાફૂસ કેરીની પેટીઓ એક લાખ રૂપિયામાં વેંચાઈ છે....

JEE Main 2021 Result: ફાયનલ આન્સર કી જાહેર : આજે જાહેર થશે રિઝલ્ટ, છાત્રો માટે આ રહી ડાયરેક્ટ લિંન્ક

ફેબ્રુઆરી સેશનની JEE Main 2021 એક્ઝાન રિઝલ્ટ આજે એટલે કે, 06 માર્ચ 2021ના રોજ સત્તાવાર વેબસાઈટ પર જાહેર થયુ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે...

જનમેદની આવી તાનમાં: હું અસલી કોબરા છું, એક ડંખ મારીશ તો ફોટો બનાવી દઈશ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ વાતાવરણ વચ્ચે આખરે ખ્યાતનામ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની રેલીમાં તેમણે ભાજપનો ઝંડો...

જીવલેણ કોરોના વકર્યો/ સતત બીજા દિવસે 18 હજાર કેસો નોંધાયા, દેશના કુલ નવા કેસોમાં ૮૪ ટકા કેસો ગુજરાત સહિત છ રાજ્યોમાં

ભારતમાં અચાનક કોરોના વાઇરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. સતત બીજા દિવસે કોરોનાના નવા ૧૮,૭૧૧ કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૧૦૦ લોકોના મોત નિપજ્યા...

મમતા બગડી/ મોદી અને શાહ મોટા ખંડણીખોર : પરિવર્તન તો ચોક્કસ આવશે, પરંતુ તે બંગાળ નહીં દિલ્હીમાં આવશે

બંગાળમાં વડાપ્રધાન મોદીના આક્ષેપો સામે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સિલિગુડીમાં મહિલાઓ સાથે વિશાળ પદયાત્રા યોજી ભાજપ અને પીએમ મોદી પર વળતો હુમલો કર્યો હતો. મમતાએ ‘વિશ્વ...

મોદીની મમતાને ચેલેન્જ/ લોકસભામાં અડધી કરી અને વિધાનસભામાં ટીડીપીને સાફ કરી નાખીશું

બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન પર રેલી મારફત મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક...

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: જો લગ્ન કરવાનો વાયદો શરૂઆતથી જ ખોટો હોય તો, બળાત્કાર માની શકાશે, નહીંતર…

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપતા જણાવ્યુ છે કે, મહિલા સાથે લગ્ન માટે કરવામાં આવેલો વાયદો જો શરૂઆતથી જ ખોટો હોય તો, તેને રેપ માનવામાં...

મમતા સરકારના કૃષિ મંત્રીની મતદારોને ધમકી: જો મત નહીં આપો તો વિજળ-પાણી નહીં મળે, ગંભીર પરિણામો ભોગવવા પડશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે પડાપડી કરી રહ્યા છે, ત્યારે મમતા બેનર્જીની...

સાઉથ ફતેહ કરવા અમિત શાહનો હુંકાર: કેરળ અને તમિલનાડૂમાં સભાઓ ગજવી, ચૂંટણી ટાણે આપ્યો નવો નારો

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. તે બાદ તેઓ...

મોજથી ફરો: મહિલા દિવસ પર તમામ મહિલાઓને મળશે સ્મારકો અને સ્થાપત્યોમાં ફ્રીમાં એન્ટ્રી, નહીં લેવી પડે કોઈ ટિકિટ

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ અવસરે મહિલાઓ માટે દેશમાં આવેલા સ્થાપત્યોને જોવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. ભારતીય પુરત્તત્વ...

ખુશખબરી: નોકરી છોડ્યા પછી જૂની કંપની સામે નહીં જોડવા પડે હાથ, PFમાં હવે સરકારે આ ફેરફાર કરવા માટે કર્મચારીઓને આપ્યો અધિકાર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાધારકોની મોટી મુશ્કેલી ઓછી કરી નાખી છે. ત્યારે હવે ખાતાધારકોને નોકરી બદલા પર જાતે જ ડેટ ઓફ એક્ઝિટ (Date...